Kiritsinh Jitubha Rana (MODI KA PARIVAR) (@kiritsinhjrana) 's Twitter Profile
Kiritsinh Jitubha Rana (MODI KA PARIVAR)

@kiritsinhjrana

Ex-Cabinet Minister for Environment, Forest, Climate Change, Printing & Stationery Gujarat. 61-Limbdi Vidhansabha.

ID: 1320385878414348288

calendar_today25-10-2020 15:25:13

1,1K Tweet

13,13K Followers

31 Following

Kiritsinh Jitubha Rana (MODI KA PARIVAR) (@kiritsinhjrana) 's Twitter Profile Photo

*રથયાત્રાના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ* આસ્થા નું આ મહાપર્વ સૌના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સ્વાસ્થ્યના આશિષ લઈને આવે તેમજ ભગવાન શ્રી જગન્નાથજીની નગર યાત્રા વિકસિત લીંબડી વિકસિત ગુજરાતના નિર્માણની યાત્રાને વધુ વેગવંતી બનાવે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના.

*રથયાત્રાના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ* 
      આસ્થા નું આ મહાપર્વ સૌના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સ્વાસ્થ્યના આશિષ લઈને આવે તેમજ ભગવાન શ્રી જગન્નાથજીની નગર યાત્રા વિકસિત લીંબડી વિકસિત ગુજરાતના નિર્માણની યાત્રાને વધુ વેગવંતી બનાવે તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના.