Kiritsinh Jitubha Rana (MODI KA PARIVAR) (@kiritsinhjrana) 's Twitter Profile
Kiritsinh Jitubha Rana (MODI KA PARIVAR)

@kiritsinhjrana

Ex-Cabinet Minister for Environment, Forest, Climate Change, Printing & Stationery Gujarat. 61-Limbdi Vidhansabha.

ID: 1320385878414348288

calendar_today25-10-2020 15:25:13

1,1K Tweet

13,13K Followers

31 Following

Kiritsinh Jitubha Rana (MODI KA PARIVAR) (@kiritsinhjrana) 's Twitter Profile Photo

दीर्घायुरोग्ययस्तु। सुयशः भवतु। विजयः भवतु। जन्मदिनशुभेच्छा:।। ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ઇશ્વર આપને સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે દિર્ઘાયુ પ્રદાન કરે એવી પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના. આપનો દિવસ મંગળમય રહો !

दीर्घायुरोग्ययस्तु। सुयशः भवतु। 
विजयः भवतु। जन्मदिनशुभेच्छा:।। 

ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. 

ઇશ્વર આપને સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે દિર્ઘાયુ પ્રદાન કરે એવી પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના.

આપનો દિવસ મંગળમય રહો !