
DAO Mahisagar
@jrpatel28patel
District Agriculture Officer
Gujarat Agriculture Service
ID: 1509876048519122948
01-04-2022 12:51:30
246 Tweet
157 Followers
41 Following

પ્રાકૃતિક કૃષિ – મહીસાગર જિલ્લો ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરિત કરે તે હેતુથી લુણાવાડા ખાતે ફાર્મર માસ્ટર ટ્રેનર તેમજ ટેકનિકલ માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાઇ Gujarat Information CMO Gujarat Info Mahisagar GoG DDO MAHISAGAR Revenue Dep. Gujarat DAO Mahisagar


Our teams working day and night in all talukas to ensure all farmers r registered on Agristack portal to ensure maximum benefits to all. An appeal to all the farmers of Mahisagar District to get themselves registered. CMO Gujarat Jayanti Ravi DAO Mahisagar DDO MAHISAGAR



મહિસાગર જિલ્લામાં ફાર્મ મિકેનાઈઝેશન અંતર્ગત AGR કૃષિ યાંત્રીકીકરણ સહાય યોજના અંતર્ગત ૧૫૫ જેટલા કૃષિલક્ષી યાંત્રિક સાધનોનો વેરીફીકેશન કેમ્પ યોજવામા આવ્યો જેનો અખબારી અહેવાલ. CMO Gujarat Jayanti Ravi Revenue Dep. Gujarat DAOMahisagar DAO Mahisagar Gujarat Information Info Mahisagar GoG

📣ફાર્મર રજિસ્ટ્રી અંગે ખેડૂત જોગ સંદેશ 📣 - ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ તમામ જિલ્લાઓ માટે પુનઃ કાર્યરત થયેલ છે. CMO Gujarat Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Guj DCoffice District Magistrate & Collector Mahisagar Info Mahisagar GoG



રાજ્ય સરકારશ્રી દ્વારા ખેડૂતો ને રવિ ઋતુ માટે કૃષિ ને લગત નવીન ટેકનોલોજી ની માહિતી મળી રહે તે હેતુ થી મહીસાગર જિલ્લામાં દરેક તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ 2024 નું આયોજન કરેલ છે જેમાં જિલ્લાના સૌ ખેડૂત મિત્રો ને ભાવ ભર્યું નિમંત્રણ છે. District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR


મહીસાગર જીલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રાકૃતિક ખેત પેદાશનું ઉત્પાદન કરતા થયા છે. આ ખેતી અંગે જાગૃતિ આવે અને ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે એક દિવસીય પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ માટે પ્રદર્શનનુ જીલ્લા સેવાસદન રોડ, લુણાવાડા ખાતે આયોજન કરવામાં આવેલ છે. CMO Gujarat


લુણાવાડા જીલ્લા સેવા સદન રોડ ખાતે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનું વેચાણ કરવામાં આવ્યું તથા પ્રાકૃતિક ખેતીના લાભો અંગે મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવ્યા જેનો અખબારી અહેવાલ. Gujarat Information CMO Gujarat District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR



જિલ્લા તાલુકા કક્ષાના ઘટકોનું સ્થળ ચકાસણી કરવામાં આવી સેજો લાડપુર તા.કડાણા DAO Mahisagar,DDO MAHISAGAR,Raghavji Patel,Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept.


મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉનની સ્થળ ચકાસણી મે. મદદનીશ ખેતીનિયામક સાહેબશ્રી ,વિસ્તરણ અધિકારી ખેતી,ગ્રામસેવકશ્રી દ્વારા કરવામાં આવી તા.કડાણા Raghavji Patel ,DAO Mahisagar,DDO MAHISAGAR,CMO Gujarat


આજે મહીસાગર જિલ્લામાં ફાર્મર રજિસ્ટ્રી અને ડિજીટલ ક્રોપ સર્વે બાબતે માનનીય કલેકટર શ્રી ના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક નું આયોજન કરી માર્ગદર્શન આપવામાં આવ્યું. District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR


મહીસાગર જિલ્લા માં AGR50 અને ફાર્મ મિકીનાઇઝેશન યોજના હેઠળ લુણાવાડા અને બાલાસિનોર તાલુકા ના આઇ ખેડુત પોર્ટલ પર આપેલ પૂર્વ મંજૂરી અન્વયે ખેડૂતો દ્વારા ખરીદી કરેલ ટ્રેકટર અને ખેતી ના સાધનો ની ચકાસણી કરવામાં આવી. District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR




આજે કડાણા તાલુકાના ઘાસવાડા ગામે એફ પી ઓ દ્વારા નાખવામાં આવેલ જીવામૃત પ્લાન્ટ ના ઉદઘાટન કાર્યક્રમ માં ઉપસ્થિત રહી ખેડૂતો ને માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ ના કુલપતિશ્રી હાજર રહ્યા હતા. District Magistrate & Collector Mahisagar DDO MAHISAGAR


મહીસાગર જિલ્લાના સેવા સદન લુણાવાડા ખાતે જિલ્લાના અધિકારીશ્રીઓની ઉપસ્થિતીમાં "ઘોડિયા ઘર" નું ઉદ્દઘાટન કરી બાળકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું. CMO Gujarat DDO MAHISAGAR Info Mahisagar GoG
