Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept.(@GujAgriDept) 's Twitter Profileg
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept.

@GujAgriDept

This is the official Twitter Handle of the Department of #Agriculture & #Farmers Welfare, Ministry of Agriculture & Farmers Welfare, Government of Gujarat

ID:1376472878

linkhttp://agri.gujarat.gov.in calendar_today24-04-2013 07:59:16

3,4K Tweets

11,2K Followers

196 Following

Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept.(@GujAgriDept) 's Twitter Profile Photo

બાગાયત વિભાગ દ્વારા ૨૦૨૩-૨૪માં બાગાયતી યોજનાઓમાં સહાય માટે
તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી અરજી કરવા માટે ikhedut પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

આજે જ ikhedut પોર્ટલ પર અરજી કરો અથવા આપેલો બરકોડ સ્કેન કરો.

બાગાયત વિભાગ દ્વારા ૨૦૨૩-૨૪માં બાગાયતી યોજનાઓમાં સહાય માટે તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી અરજી કરવા માટે ikhedut પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આજે જ ikhedut પોર્ટલ પર અરજી કરો અથવા આપેલો બરકોડ સ્કેન કરો.
account_circle
Dy. Director of Horticulture, Surendranagar(@DDH_SRN) 's Twitter Profile Photo

બાગાયતી ખેતી અપનાવો સમૃદ્ધિ લાવો,
વર્ષ ૨૦૨૩-૨૪ માં ખેડૂત મિત્રોની બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ.
આઈ ખેડૂત પોર્ટલ તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે.જેની નોંધ લેશો.

# Gujarat Horticulture
khedut

બાગાયતી ખેતી અપનાવો સમૃદ્ધિ લાવો, વર્ષ ૨૦૨૩-૨૪ માં ખેડૂત મિત્રોની બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ. આઈ ખેડૂત પોર્ટલ તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે.જેની નોંધ લેશો. #Horticulture # Gujarat Horticulture #I khedut
account_circle
ATMA PROJECT, MEHSANA(@AtmaMehsana) 's Twitter Profile Photo

મહેસાણા જિલ્લામાં આત્મા,ખેતીવાડી અને બાગાયત વિભાગ ના સંયુક્ત ઉપક્રમે ક્લસ્ટરબેઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમો યોજી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ની તાલીમ આપવામાં આવી.Collector Mehsana DDO Mehsana Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. JDA Mehsana

મહેસાણા જિલ્લામાં આત્મા,ખેતીવાડી અને બાગાયત વિભાગ ના સંયુક્ત ઉપક્રમે ક્લસ્ટરબેઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમો યોજી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ની તાલીમ આપવામાં આવી.@CollectorMeh @ddo_mehsana @GujAgriDept @JdaMehsana
account_circle
Shree Morbi Distric Gramsevak Union Morbi(@MorbiUnion) 's Twitter Profile Photo

મોરબી તાલુકાના જુદા-જુદા ગામો માં આજ રોજ ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી તથા આત્મા ના staaf દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો ને માર્ગદર્શન શિબિરો યોજવામાં આવી
Collector & District Magistrate, Morbi DDO MORBI DAOMorbi Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Directorate of Agriculture atul j chavda

મોરબી તાલુકાના જુદા-જુદા ગામો માં આજ રોજ ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી તથા આત્મા ના staaf દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો ને માર્ગદર્શન શિબિરો યોજવામાં આવી @CollectorMorbi @ddomorbi1 @DaoMorbi @GujAgriDept @DirectorateofA1 @atuljchavda1
account_circle
ATMA PROJECT, MEHSANA(@AtmaMehsana) 's Twitter Profile Photo

આજ રોજ ખેડુત તાલીમ કેન્દ્ર, મહેસાણા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. ઓમ પ્રકાશ દ્વારા કેસર કેરી મહોત્સવ ૨૦૨૩ નું ઉધઘાટન કરવામાં આવ્યું હતું. ગીરનાર વિસ્તારના ખેડૂતો દ્વારા મહેસાણામાં લોકો ને ઓર્ગેનિક કેસર કેરી મળી રહે તે માટે આ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. Collector Mehsana

આજ રોજ ખેડુત તાલીમ કેન્દ્ર, મહેસાણા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. ઓમ પ્રકાશ દ્વારા કેસર કેરી મહોત્સવ ૨૦૨૩ નું ઉધઘાટન કરવામાં આવ્યું હતું. ગીરનાર વિસ્તારના ખેડૂતો દ્વારા મહેસાણામાં લોકો ને ઓર્ગેનિક કેસર કેરી મળી રહે તે માટે આ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. @CollectorMeh
account_circle
hitesh kanzariya(@hiteshk17627555) 's Twitter Profile Photo

આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ તાલીમ ગામ. ગલસાણા.તા. ધંધૂકા

આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ તાલીમ ગામ. ગલસાણા.તા. ધંધૂકા
account_circle
DAO DAHOD(@DaoDahod) 's Twitter Profile Photo

ઝાલોદ તાલુકા ના ધાવડિયા ગામે 10 ગ્રામપંચાયત દીઠ ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ તાલીમ માં હાજર રહી ખેડૂતો ને પ્રાકૃતિક કૃષિ નું માર્ગદર્શન આપ્યું તથા જીવામૃત અને આચ્છાદન નું પ્રત્યક્ષ નિદર્શન કર્યું.

ATMA Dahod(@AtmaDahod) 's Twitter Profile Photo

આજરોજ ૧ મે ૨૦૨૩ ગુજરાત સ્થાપના દિવસ નિમિતે દાહોદ જિલ્લાના તમામ તાલુકાના તમામ ૬૧ ક્લસ્ટરમાં ખેતીવાડી, આત્મા અને બાગાયત વિભાગના ટીમ લીડરશ્રીઓ, નોડલ અધિકારીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં ટેકનીકલ માસ્ટર ટ્રેનર અને ફાર્મર માસ્ટર ટ્રેનર દ્વારા પ્રાકૃતિક કૃષિ તાલીમની શરૂઆત.

DAO Ahmedabad(@dao_ahd) 's Twitter Profile Photo

ગરવી ભૂમિ એવા આપણા ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ નિમિતે ખેતીમાં આમૂલ પરિવર્તન આવે અને જગતના તાતની સમૃદ્ધિ વધે તેવા ધ્યેય સાથે માન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનની શરૂઆતAhmedabad Collector
DDO AHMEDABAD Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Raghavji Patel (मोदी का परिवार)

account_circle
ATMA Bharuch(@BharuchAtma) 's Twitter Profile Photo

આજ રોજ ભરૂચ જિલ્લામાં તમામ તાલુકાઓમાં નિમિત્તે દસ ગામોના ક્લસ્ટર દીઠ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના આયામો, લાભો અને જરૂરિયાત બાબતે તાલીમ અને નિદર્શન આયોજિત કરવામાં આવ્યું.
Directorate of Agriculture ATMA Collector & DM Bharuch DDO BHARUCH

આજ રોજ ભરૂચ જિલ્લામાં તમામ તાલુકાઓમાં #gujaratfoundationday નિમિત્તે દસ ગામોના ક્લસ્ટર દીઠ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના આયામો, લાભો અને જરૂરિયાત બાબતે તાલીમ અને નિદર્શન આયોજિત કરવામાં આવ્યું. @DirectorateofA1 @ATMAGUJARAT @CollectorBharch @DDOBHARUCH1
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

ખેડૂતો ગુણવત્તા સભર વધુ શાકભાજીનું ઉત્પાદન લઈ શકે તે માટેના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ, વદરાડ તા. પ્રાંતિજની કલેકટરશ્રી સાથે મુલાકાત લીધી.
CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. ATMA ATMA Sabarkantha Info Sabarkantha GoG Gujarat Information

ખેડૂતો ગુણવત્તા સભર વધુ શાકભાજીનું ઉત્પાદન લઈ શકે તે માટેના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ, વદરાડ તા. પ્રાંતિજની કલેકટરશ્રી સાથે મુલાકાત લીધી. @CMOGuj @GujPRHDept @GujAgriDept @ATMAGUJARAT @AtmaSabarkantha @InfoSabarGog @InfoGujarat
account_circle
ATMA Sabarkantha(@AtmaSabarkantha) 's Twitter Profile Photo

ગુજરાત રાજ્યના સ્થાપનાદિન નીમીત્તે ખેડૂત શિબિરનુ આયોજન કરી ટીપીએચ પ્રાકૃતિક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનના વેચાણ કેન્દ્રનુ માન.કલેક્ટરશ્રીના વરદ હસ્તે ઉદઘાટન કરવામા આવ્યુ.આ પ્રસંગે માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પણ હાજર રહી ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા.

ગુજરાત રાજ્યના સ્થાપનાદિન નીમીત્તે ખેડૂત શિબિરનુ આયોજન કરી ટીપીએચ પ્રાકૃતિક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનના વેચાણ કેન્દ્રનુ માન.કલેક્ટરશ્રીના વરદ હસ્તે ઉદઘાટન કરવામા આવ્યુ.આ પ્રસંગે માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પણ હાજર રહી ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા.
account_circle
DDO Sabarkantha(@sabarkanthadp) 's Twitter Profile Photo

ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે કલેકટરશ્રી સાથે પ્રાંતિજ ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરના નવરચિત પ્રાકૃતિક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈજેસનના વેચાણ કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું.
CMO Gujarat Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Panchayat, Rural Housing & Rural Dev. Department Info Sabarkantha GoG

ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે કલેકટરશ્રી સાથે પ્રાંતિજ ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરના નવરચિત પ્રાકૃતિક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈજેસનના વેચાણ કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું. @CMOGuj @GujAgriDept @GujPRHDept @InfoSabarGog
account_circle
DDO AHMEDABAD(@dp_amdavad) 's Twitter Profile Photo

માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ના કાર્યક્રમને નિવાસ સ્થાને પરિવાર, પડોશી તેમજ કર્મચારીશ્રીઓ સાથે ૧૦૦ માં સંસ્કરણને ટેલિવીઝન માધ્યમથી સાંભળ્યુંં.
PMO India CMO Gujarat Ahmedabad Collector Panchayat, Rural Housing & Rural Dev. Department Guj DCoffice Info Ahmedabad GoG

માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના #ManKiBaat100 ના કાર્યક્રમને નિવાસ સ્થાને પરિવાર, પડોશી તેમજ કર્મચારીશ્રીઓ સાથે ૧૦૦ માં સંસ્કરણને ટેલિવીઝન માધ્યમથી સાંભળ્યુંં. @PMOIndia @CMOGuj @CollectorAhd @GujPRHDept @GujDCoffice @ahmedabad_info
account_circle
Laxman_Agriculture(@Laxman_Agri) 's Twitter Profile Photo

આજ રોજ દેલા ગામના શ્રી હર્ષદભાઈ ચૌધરી ના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત સંયુક્ત ખેતી નિયામકશ્રી, મહેસાણા વિભાગના શ્રી કે.એસ.પટેલ સર દ્વારા કરવામાં આવી અને તેમને ખુબ સારૂ માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
JDA Mehsana Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. ATMA PROJECT, MEHSANA ATMA મહેસાણા જીલ્લા ગ્રામસેવક મંડળ

આજ રોજ દેલા ગામના શ્રી હર્ષદભાઈ ચૌધરી ના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત સંયુક્ત ખેતી નિયામકશ્રી, મહેસાણા વિભાગના શ્રી કે.એસ.પટેલ સર દ્વારા કરવામાં આવી અને તેમને ખુબ સારૂ માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. @JdaMehsana @GujAgriDept @AtmaMehsana @ATMAGUJARAT @GSTeam_Mehsana
account_circle
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept.(@GujAgriDept) 's Twitter Profile Photo

આપ સૌને લીલી, હરિયાળી, સમૃદ્ધિની જનક ભૂમિ ગુજરાતના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ.

આપ સૌને લીલી, હરિયાળી, સમૃદ્ધિની જનક ભૂમિ ગુજરાતના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ. #GujaratSthapanaDivas #gujaratfoundationday #GujaratDay2023
account_circle
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept.(@GujAgriDept) 's Twitter Profile Photo

બાગાયત વિભાગના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આજે જ ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો.

બાગાયત વિભાગના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આજે જ ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો.
account_circle
Info Botad GoG(@mahitibotad) 's Twitter Profile Photo

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા બોટાદ આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણની વ્યવસ્થા કરાઇ Collector & DM Botad DDO Botad CMO Gujarat Botad District Police Gujarat Information Acharya Devvrat

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા બોટાદ આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણની વ્યવસ્થા કરાઇ @Collectorbotad @DDOBOTAD @CMOGuj @SP_Botad @InfoGujarat @ADevvrat
account_circle
Dy. Director of Horticulture, Surendranagar(@DDH_SRN) 's Twitter Profile Photo

બાગાયતી ખેતી અપનાવો સમૃદ્ધિ લાવો,
વર્ષ ૨૦૨૩-૨૪ માં ખેડૂત મિત્રોની બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ.
આઈ ખેડૂત પોર્ટલ તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે.જેની નોંધ લેશો.

# Gujarat Horticulture
khedut

બાગાયતી ખેતી અપનાવો સમૃદ્ધિ લાવો, વર્ષ ૨૦૨૩-૨૪ માં ખેડૂત મિત્રોની બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ. આઈ ખેડૂત પોર્ટલ તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે.જેની નોંધ લેશો. #Horticulture # Gujarat Horticulture #I khedut
account_circle
Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept.(@GujAgriDept) 's Twitter Profile Photo

આ છે જીવામૃતનો કમાલ, આ છે પ્રાકૃતિક કૃષિનો કમાલ.
આખો વિડીયો જૂઓ અને ખાસ તો સાંભળો.
આપ જાણી જશો, પ્રાકૃતિક કૃષિ શા માટે ખૂબ જ ઉપયોગી છે.

account_circle