પશ્ચિમ કચ્છની પ્રામાણિક પોલીસનો પર્દાફાશ, SMCની ટીમએ એક મહિનામાં બીજી રેડ કરી, આ વખતે માનકુવા પોલીસ મથકની હદમાં કેરા પાસે કટિંગ થઈ રહેલો શરાબનો જથ્થો પકડ્યો
પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં DGPના સ્ટેટ મોનીટરીંગ સેલની પાંચમી કાર્યવાહી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ સામે શાખનો સવાલ,