Janak thakkar (Modi Ka Parivar)(@janakthakkar249) 's Twitter Profileg
Janak thakkar (Modi Ka Parivar)

@janakthakkar249

Actor & Convener Cultural Cell BJP Gujarat

ID:4407835355

calendar_today07-12-2015 19:17:15

2,1K Tweets

607 Followers

122 Following

Janak thakkar (Modi Ka Parivar)(@janakthakkar249) 's Twitter Profile Photo

ગાંધીનગર લોકસભાના ઉમેદવાર 'શ્રી અમિતભાઈ શાહ સાહેબને' બહુ જ મોટી લીડ થી જીતાડવા માટે ગાંધીનગર તૈયાર છે, એ સંદર્ભમાં મારા બુથ નંબર 140 ની બેઠક યોજવામાં આવી, અને એમાં અમિતભાઈ શાહ સાહેબ ના સમર્થનમાં તમામ રહેવાસીઓ મોટી લીડ થી જીતાડવા તૈયાર છે. BJP Gandhinagar Mahanagar

ગાંધીનગર લોકસભાના ઉમેદવાર 'શ્રી અમિતભાઈ શાહ સાહેબને' બહુ જ મોટી લીડ થી જીતાડવા માટે ગાંધીનગર તૈયાર છે, એ સંદર્ભમાં મારા બુથ નંબર 140 ની બેઠક યોજવામાં આવી, અને એમાં અમિતભાઈ શાહ સાહેબ ના સમર્થનમાં તમામ રહેવાસીઓ મોટી લીડ થી જીતાડવા તૈયાર છે. @BJP4Gandhinagr
account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

પ્રદિપસિંહ વાઘેલાની ક્ષત્રિય સમાજને અપીલ,
'PM મોદીને સમર્થન આપવું આપણી નૈતિક જવાબદારી'

Pradipsinh Vaghela (मोदी का परिवार)

account_circle
BJP Gujarat(@BJP4Gujarat) 's Twitter Profile Photo

વતનને ચાહનારા,વતનના સૌ સિતારા,
સુશાસન માંગનારા, ગુજરાતીઓ પ્યારા
જાગો...


account_circle
BJP Gujarat(@BJP4Gujarat) 's Twitter Profile Photo

લાવ્યો રે...લાવ્યો...ગેરંટી

સુખ - શાંતિની ગેરંટી
મોદી સરકારની ગેરંટી


account_circle
BJP Gujarat(@BJP4Gujarat) 's Twitter Profile Photo

ગીર કેસરી હુંકાર
ફરી મોદી સરકાર

આવશે ભાજપ ધમધોકાર
ફરી મોદી સરકાર


account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

पावन नगरी ऋषिकेश में उमड़े जनसागर के उत्साह और उमंग ने साफ कर दिया है कि उत्तराखंड में भाजपा को प्रचंड विजय मिलने जा रही है।

पावन नगरी ऋषिकेश में उमड़े जनसागर के उत्साह और उमंग ने साफ कर दिया है कि उत्तराखंड में भाजपा को प्रचंड विजय मिलने जा रही है।
account_circle
cultural cell bjp gujarat(@culturalbjpguj) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ખુબ ખુબ શુભકામનાઓ. 'મેં કમલ હું' Narendra Modi

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

गाजियाबाद ने हमेशा BJP का भरपूर समर्थन किया है। बदले में हमारी पार्टी ने भी यहां अभूतपूर्व विकास करके दिखाया है। इसमें पिछले 10 वर्षों में शहरी इंफ्रास्ट्रक्चर और कनेक्टिविटी से लेकर हाउसिंग तक के कई ऐसे कार्य शामिल हैं, जिन्होंने लोगों की ‘ईज ऑफ लिविंग’ को बढ़ाया है।

गाजियाबाद ने हमेशा @BJP4India का भरपूर समर्थन किया है। बदले में हमारी पार्टी ने भी यहां अभूतपूर्व विकास करके दिखाया है। इसमें पिछले 10 वर्षों में शहरी इंफ्रास्ट्रक्चर और कनेक्टिविटी से लेकर हाउसिंग तक के कई ऐसे कार्य शामिल हैं, जिन्होंने लोगों की ‘ईज ऑफ लिविंग’ को बढ़ाया है।
account_circle
Pradipsinh Vaghela (मोदी का परिवार)(@pradipsinhbjp) 's Twitter Profile Photo

રાષ્ટ્રહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે અંત્યોદયના લક્ષ્ય સાથે ભારતના જન-જનની સેવામાં અવિરત કર્તવ્યરત 'ભાજપ'ના સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ મારા ગામ બકરાણા ખાતે ગાંધીનગર લોકસભાના લોકપ્રિય ઉમેદવાર, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah (Modi Ka Parivar) સાહેબને…

રાષ્ટ્રહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે અંત્યોદયના લક્ષ્ય સાથે ભારતના જન-જનની સેવામાં અવિરત કર્તવ્યરત 'ભાજપ'ના સ્થાપના દિવસ નિમિત્તે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ મારા ગામ બકરાણા ખાતે ગાંધીનગર લોકસભાના લોકપ્રિય ઉમેદવાર, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબને…
account_circle
Piyush Jajal (Modi Ka Parivar)(@piyush_jajal) 's Twitter Profile Photo

વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil (Modi Ka Parivar) સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ સાંસ્કૃતિક સેલ દ્વારા સબકે રામ ઓન ઇન્સ્ટાગ્રામ પ્રતિયોગિતાનો વિજેતા પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો.

વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ સાંસ્કૃતિક સેલ દ્વારા સબકે રામ ઓન ઇન્સ્ટાગ્રામ પ્રતિયોગિતાનો વિજેતા પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો.
account_circle
Trupti Kadiya -(Modi Ka Parivar) KESARI MERI SAKHI(@TruptiKadiya) 's Twitter Profile Photo

'વિશ્વ રંગભૂમિ દિવસ' ની ઉજવણીના ભાગ રૂપે, શ્રી કમલમ(કોબા) ખાતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના મા. પ્રમુખ શ્રી સી. આર. પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ની અધ્યક્ષતામાં 'સબકે રામ ઓન ઈન્સ્ટાગ્રામ' નું આયોજન થયું, પ્રદેશ સાંસ્કૃતિક સેલ ના કનવીનર બિહારી હેમુ ગઢવી અને

account_circle
BJP Gujarat(@BJP4Gujarat) 's Twitter Profile Photo

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી Ratnakar (Modi Ka Parivar) જી, ચૂંટણી પ્રબંધન સમિતિના પ્રદેશ સંયોજક શ્રી I.K.JADEJA (Modi Ka Parivar) , સાંસ્કૃતિક સેલના પ્રદેશ કન્વીનર શ્રી Janak thakkar (Modi Ka Parivar) તથા કલાકારો ઉપસ્થિત રહ્યાં.

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી, ચૂંટણી પ્રબંધન સમિતિના પ્રદેશ સંયોજક શ્રી @IKJadejaBJP , સાંસ્કૃતિક સેલના પ્રદેશ કન્વીનર શ્રી @janakthakkar249 તથા કલાકારો ઉપસ્થિત રહ્યાં.
account_circle
BJP Gujarat(@BJP4Gujarat) 's Twitter Profile Photo

વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil (Modi Ka Parivar) ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ સાંસ્કૃતિક સેલ દ્વારા સબકે રામ ઓન ઇન્સ્ટાગ્રામ પ્રતિયોગિતાનો વિજેતા પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો.

વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ સાંસ્કૃતિક સેલ દ્વારા સબકે રામ ઓન ઇન્સ્ટાગ્રામ પ્રતિયોગિતાનો વિજેતા પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો.
account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

Highlights from the National Creators Award yesterday, where we honoured innovative minds making an impact through their creativity.

account_circle
Janak thakkar (Modi Ka Parivar)(@janakthakkar249) 's Twitter Profile Photo

'ગાંધીનગર સાંસદ જન મહોત્સવ'

આદરણીય શ્રી Amit Shah (Modi Ka Parivar) સાહેબના હસ્તે શરૂ થયેલ સ્પર્ધા, જે હાલ વિધાનસભા સ્થર પર ચાલુ છે, ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં આવતી આ સાંસ્કૃતિક મહોત્સવની સ્પર્ધામાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને આ મહોત્સવ થી બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો .

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

સારી કનેક્ટિવિટી પર્યટનમાં સુધારો લાવશે અને તેથી લોકોમાં સમૃદ્ધિ આવશે.

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

ઓખા અને બેટ દ્વારકાને જોડતા પુલની માંગણી વર્ષો પુરાણી હતી પરંતુ કોંગ્રેસની સરકારોએ તેને ક્યારેય ગંભીરતાથી લીધી નહોતી. આજે “સુદર્શન સેતુ”નું ઉદ્ઘાટન કરીને હું ગૌરવાન્વિત છું.

account_circle