Janak sutariya (@janak_sutariyaa) 's Twitter Profile
Janak sutariya

@janak_sutariyaa

અહિંયા રજૂ થયેલા વિચારો અંગત છે જેને સંસ્થા સાથે કોઈ નિસબત નથી ,ચીલ કરો મોજ કરો ..zee24kalak પત્રકાર

ID: 1333994005122658306

calendar_today02-12-2020 04:39:13

8,8K Tweet

61,61K Followers

1,1K Following

Janak sutariya (@janak_sutariyaa) 's Twitter Profile Photo

તમારા પગમાં ભલે ચપ્પલ ના હોય પણ તમારા હાથમાં પુસ્તકો જોવી જોઈએ …ડો.આંબેડકરે ખરેખર કર્યું શું અનામત આપી ? મોટા ભાગ ના લોકો ને આંબેડકર નો એટલો જ પરિચય છે. એમની જયંતિ નિમિત્તે થોડો સમય લઇને નીચેના વાક્યો વાંચો. તમારો અભિગમ બદલાશે. હિન્દૂ કોડ બિલ લખી મહિલાઓ ને અધિકાર આપ્યા.

તમારા પગમાં ભલે ચપ્પલ ના હોય પણ તમારા હાથમાં પુસ્તકો જોવી જોઈએ …ડો.આંબેડકરે ખરેખર કર્યું શું 
અનામત આપી ? મોટા ભાગ ના લોકો ને આંબેડકર નો એટલો જ પરિચય છે. એમની જયંતિ નિમિત્તે થોડો સમય લઇને નીચેના વાક્યો વાંચો. તમારો અભિગમ બદલાશે. 

હિન્દૂ કોડ બિલ લખી મહિલાઓ ને અધિકાર આપ્યા.