Reshma Patel (@reshmapatel__) 's Twitter Profile
Reshma Patel

@reshmapatel__

STATE PRESIDENT AAP Gujarat Women wing - Gujarat - Social Activist - fighting for the rights of people and victims of injustice & inequality

ID: 779303820551712768

linkhttps://en.wikipedia.org/wiki/Reshma_Patel calendar_today23-09-2016 12:58:04

2,2K Tweet

17,17K Takipçi

432 Takip Edilen

AAP Ka Radio (@radioaapka) 's Twitter Profile Photo

📢 इस रविवार जुड़ें AAP Ka Radio (Week 387) के साथ! 🗓️ 21 सितम्बर 2025, रविवार 🕤 9:30 PM (भारत) | 9 AM (Pacific) | 12 PM (Eastern) 🎙️ गेस्ट स्पीकर: रेशमा पटेल Reshma Patel (स्टेट प्रेसिडेंट, AAP महिला विंग, गुजरात) 🎙️ मॉडरेटर: सुरुचि Suruchi Jain (ओवरसीज़ वॉलंटियर) 👉

📢 इस रविवार जुड़ें AAP Ka Radio (Week 387) के साथ!

🗓️ 21 सितम्बर 2025, रविवार
🕤 9:30 PM (भारत) | 9 AM (Pacific) | 12 PM (Eastern)

🎙️ गेस्ट स्पीकर: रेशमा पटेल Reshma Patel (स्टेट प्रेसिडेंट, AAP महिला विंग, गुजरात)
🎙️ मॉडरेटर: सुरुचि Suruchi Jain (ओवरसीज़ वॉलंटियर)

Reshma Patel (@reshmapatel__) 's Twitter Profile Photo

गुजरात में भाजप के शासन में बर्बादी के कारण हमे देने की जरूरत नहीं हे, जनता सब जानती हे,आकाश में चाँद पर जाने का गर्व लेने वाली भाजपा ,रोड-रास्ते पर खड्डे दिखाने का गर्व कब लेगी? चाँद के सपने हमे नहीं देखने,पहले हमारी जमीनी समस्या का समाधान दीजिए।AAP Gujarat AAP #AAP

Reshma Patel (@reshmapatel__) 's Twitter Profile Photo

भाजपा के पापों का घड़ा भर चुका है,अब जनताके वोट रूपी पत्थर मारने की देरी हे ।गुजरात के बच्चों को अग्निकांड में जलाके मारा गया,सवाल ये है कि विधानसभा में, मंत्रियों-संत्रियो के बंगलों में आग लगने की घटनाएँ क्यों नहीं होतीं?#reshmapatel AAP Gujarat AAP Arvind Kejriwal

Reshma Patel (@reshmapatel__) 's Twitter Profile Photo

भाजप देशद्रोहि का सर्टिफिकेट बांट रहा हैं, हिम्मत है तो कानून बनाएं, विधायक,सांसद,मंत्रीको देशकी रक्षा के लिए सीमा पर जाना अनिवार्य किया जाए, भाजप को बताना चाहते हे की दीजिये AK 47 हमारे हाथ मे-देश के दुश्मनो के सीनेको गोलियो से छन्नी-छन्नी ना करदे तो मैं भारतमाँ की बेटी नहीं:

Durgesh Pathak (@ipathak25) 's Twitter Profile Photo

दिल्ली पर हुआ ड्रग्स माफ़िया का कब्ज़ा, राजेन्द्र नगर विधानसभा के नारायणा में हज़ारों की संख्या में मिली सीरींज 💉 और ड्रग्स की वायल

Reshma Patel (@reshmapatel__) 's Twitter Profile Photo

भाजप का “गुजरात विकास मॉडल“ पूरा देश घूम रहा हे ओर हम गुजरात में 30 साल से विकास की राह देख कर खड़े हे! Arvind Kejriwal Bhagwant Mann AAP Gujarat Gopal Rai Durgesh Pathak Aam Aadmi Party Delhi Sanjay Singh AAP #AAP AAP Atishi AAP Punjab Press Trust of India ANI The Wire #RESHMAPATEL

માઁ આદ્યશક્તિ ની ભક્તિ અને ઉપાસનાનાં મહાપર્વ "નવરાત્રિની” મંગલમય હાર્દિક શુભકામનાઓ.

માઁ આદ્યશક્તિ ની ભક્તિ અને ઉપાસનાનાં મહાપર્વ "નવરાત્રિની” મંગલમય હાર્દિક શુભકામનાઓ.
Reshma Patel (@reshmapatel__) 's Twitter Profile Photo

बीजेपीका जब जन्म भी नही हुवा था तब से गांव-गांव मे प्रभु श्री रामके मंदिर है, हम मंदिर मे झालर बजाके,धुन गाके,श्री राम की आराधना करके बड़े हुए हे,भाजपा हमें धर्म सिखाएगी? युगो-युगो से आस्था से मानने वाले हमारे धर्मकी रक्षा करने की ओकात भाजपामे नही है, भाजपा पहेले गुजरातको शंभालो

AAP Gujarat (@aapgujarat) 's Twitter Profile Photo

ભાજપે પોતાના 30 વર્ષના શાસનમાં ગુજરાતની જનતાને લાચાર બનાવવાનું કામ કર્યું. - Reshma Patel

Reshma Patel (@reshmapatel__) 's Twitter Profile Photo

सत्य परेशान हो सकता हे, पराजित नहीं.. लड़ायक योद्धा Chaitar Vasava AAP भाई का लोकशाही के कुरूक्षेत्र में स्वागत हे , तानाशाहों का खात्मा निचस्चित हे । AAP Gujarat Aam Aadmi Party Delhi AAP

Reshma Patel (@reshmapatel__) 's Twitter Profile Photo

भाजपा के शासन में आज गुजरात की हालत ख़राब हे, #junagadh में रोड रास्ते बर्बाद हालत में हे, बहोत आवेदन दिए लेकिन तंत्र जागा नहीं , फिर आज रास्ता रोको आंदोलन किया । AAP Gujarat Aam Aadmi Party Delhi AAP Arvind Kejriwal Gopal Rai Durgesh Pathak Isudan Gadhvi #reshmapatel #AAP

Reshma Patel (@reshmapatel__) 's Twitter Profile Photo

*ખરાબ રસ્તાઓથી ત્રસ્ત થઈ 'AAP'નો વિરોધ:* રેલવે સ્ટેશનથી ગાંધી ચોક સુધીના રસ્તા પર 'રસ્તા રોકો આંદોલન' કરવામાં આવ્યું; રેશ્મા પટેલ સહિત કાર્યકરોની અટકાયત divya.bhaskar.com/qWZEV6HSWWb

*ખરાબ રસ્તાઓથી ત્રસ્ત થઈ 'AAP'નો વિરોધ:* રેલવે સ્ટેશનથી ગાંધી ચોક સુધીના રસ્તા પર 'રસ્તા રોકો આંદોલન' કરવામાં આવ્યું; રેશ્મા પટેલ સહિત કાર્યકરોની અટકાયત
divya.bhaskar.com/qWZEV6HSWWb
Reshma Patel (@reshmapatel__) 's Twitter Profile Photo

આદ્યશક્તિ માઁ નવદુર્ગા નું પાંચમું સ્વરૂપ માઁ સ્કંદ માતા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના.

આદ્યશક્તિ માઁ નવદુર્ગા નું પાંચમું સ્વરૂપ માઁ સ્કંદ માતા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના.
Reshma Patel (@reshmapatel__) 's Twitter Profile Photo

જય માં ખોડલ - જય ભોજલરામ #Junagadh ભોજલરામ ગ્રુપ આયોજિત નવરાત્રી માં માતાજી ના આશીર્વાદ લેવા નો અવસર મળ્યો ,કુળદેવી ખોડલમાતા ના આશીર્વાદ સદાય વરસતા રહે સૌ ને શક્તિ આપે , ભોજલરામ ગ્રુપ નો ખૂબ ખૂબ આભાર Chintan Sojitra Reshma Patel The Leader @ #ReshmaPatel #chintansojitra

જય માં ખોડલ - જય ભોજલરામ
#Junagadh ભોજલરામ ગ્રુપ આયોજિત નવરાત્રી માં માતાજી ના આશીર્વાદ લેવા નો અવસર મળ્યો ,કુળદેવી ખોડલમાતા ના આશીર્વાદ સદાય વરસતા રહે સૌ ને શક્તિ આપે , ભોજલરામ ગ્રુપ નો ખૂબ ખૂબ આભાર Chintan Sojitra Reshma Patel The Leader @
#ReshmaPatel #chintansojitra
Reshma Patel (@reshmapatel__) 's Twitter Profile Photo

નવદુર્ગા ની શક્તિ, ભક્તિ અને આસ્થા થી રંગાયેલી નવરાત્રીના પવિત્ર પર્વે જૂનાગઢ ખાતે “શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવ” માં દર્શન કરવાનું અનન્ય સૌભાગ્ય પ્રાપ્ત થયું; ખોડલ માઁ ના આશીર્વાદ સદાય સૌ ઉપર વરસતા રહે એ માતાજી ના ચરણો માં પ્રાર્થના #junagadh #reshmapatel #chintansojitra

નવદુર્ગા ની શક્તિ, ભક્તિ અને આસ્થા થી રંગાયેલી નવરાત્રીના પવિત્ર પર્વે જૂનાગઢ ખાતે “શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવ” માં દર્શન કરવાનું અનન્ય સૌભાગ્ય પ્રાપ્ત થયું;
ખોડલ માઁ ના આશીર્વાદ સદાય સૌ ઉપર વરસતા રહે એ માતાજી ના ચરણો માં પ્રાર્થના #junagadh #reshmapatel #chintansojitra
Reshma Patel (@reshmapatel__) 's Twitter Profile Photo

આહીર યુવક મંડળ-#junagadh આયોજીત નવરાત્રી મહોત્સવ 2025 મા નવરાત્રીના પાવન પર્વમાં માતાજીના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો,વિશેષ સન્માન આપવા બદલ હું સમગ્ર આહીર યુવા મંડળ નો આભાર વ્યક્ત કરું છું.માં નવદુર્ગા સૌને સત્કર્મ કરવાની શક્તિ આપે એવી માતાજીના ચરણોમા પ્રાર્થના જય દ્વારકાધીશ

આહીર યુવક મંડળ-#junagadh આયોજીત નવરાત્રી મહોત્સવ 2025 મા નવરાત્રીના પાવન પર્વમાં માતાજીના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો,વિશેષ સન્માન આપવા બદલ હું સમગ્ર આહીર યુવા મંડળ નો આભાર વ્યક્ત કરું છું.માં નવદુર્ગા સૌને સત્કર્મ કરવાની શક્તિ આપે એવી માતાજીના ચરણોમા પ્રાર્થના
જય દ્વારકાધીશ
Reshma Patel (@reshmapatel__) 's Twitter Profile Photo

આત્મહત્યા? કારણ? ગુજરાત ભાજપ સરકાર ના આત્મહત્યા રોકવા માટે ના પ્રયત્નો કોઈ ને દયાને આવે તો જણાવજો ,

આત્મહત્યા?
કારણ?
ગુજરાત ભાજપ સરકાર ના આત્મહત્યા રોકવા માટે ના પ્રયત્નો કોઈ ને દયાને આવે તો જણાવજો ,
Reshma Patel (@reshmapatel__) 's Twitter Profile Photo

ભાજપ સરકાર નું કરૂણ સત્ય ગુજરાતમાં 1 વર્ષમાં 9000 લોકોએ કરી આત્મહત્યા ગુજરાત સરકાર ની “આત્મ હત્યા નિવારણ હેલ્પ લાઈન નંબર 104 સાથે ની વાતચીત થી સાબિત થાઈ છે કે ભાજપ સરકાર “આત્મહત્યા કરવા જતા વ્યક્તિ ભાજપ સરકાર પાસે મદદ માંગવા જાય તો તેને પણ લાઇન માં ઊભા રાખે છે” Arvind Kejriwal

Reshma Patel (@reshmapatel__) 's Twitter Profile Photo

સત્ય અને અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પર કોટી કોટી વંદન.

સત્ય અને અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પર કોટી કોટી વંદન.