
Hemant Golani
@golanihemant
Editor of VTV News. Host of 8 PM show Mahamanthan. Data-driven. Speaker, Writer. A lifetime student of psychology. views are personal, RT not an endorsement.
ID: 503962425
26-02-2012 04:02:56
6,6K Tweet
5,5K Takipçi
351 Takip Edilen









મળવા જેવા માણસ Hemant Golani મારા જેવા વ્યક્તિ ને આટલો સમય અને મહત્ત્વ આપવા ધન્યવાદ સામાન્ય લોકો ને સ્પર્શતા અને એમની વ્યથા ને વાચા આપતા પ્રશ્નો ની ચર્ચા કરતા રહેશું



મહામંથન આજે રાત્રે 7:56 વાગ્યાથી માત્ર VTV NEWS પર manoj sutaria VTV Gujarati News and Beyond Vinny Lamba kamleshsinh vaghela Kashish Akshay Maru RADHA PRAJAPATI aar uhh Ankur Raval Vatsal Desai (zee 24 kalak) Maheriya Neha Hemant Golani keyur patel JAYPAL Vaibhavi Parmar




રિક્ષા માફિયા થી ઘેરાયેલું અરવિંદ મિલ(અસારવા રેલવે સ્ટેશન) બસ સ્ટેન્ડ. રિક્ષા એવી રીતે ઊભી રખાય છે કે બસ ઉભી જ ન રહે. અને આ રોજ નું છે. રેલવે સ્ટેશન થી બસ માં જવા આવતા લોકોને સૌથી વધારે તક્લીફ આપે છે આ લોકો. કંઇક એવું કરો કે હવેથી કોઈ હેરાન ન થાય. Ahmedabad Police અમદાવાદ પોલીસ Gujarat Police

