
Dy.DDOVikasBhav
@dyddodev1
Dy.DDO - Bhavnagar Official Account
ID: 1522499416006938625
06-05-2022 08:52:21
34 Tweet
9 Takipçi
10 Takip Edilen




આજે ચાર્જ મા રહેલા ગારીયાધાર ના સાતપડા ગ્રામ પંચાયત કચેરી ખાતે ફાર્મર રજીસ્ટ્રેશન તથા ઈ ગ્રામ સુવિધા અંતર્ગત ડીજીટલ ગુજરાતમા આવકના દાખલા,રેશનકાર્ડ મા નામ દાખલ અને કમી કરવા સહિતની ગ્રામ કક્ષાએ થતી ઓનલાઈન કામગીરી કરવામા આવેલ DDOBhavnagar Collector & District Magistrate Bhavnagar Dy.DDOVikasBhav Info Bhavnagar GoG







આજરોજ સાતપડા ગ્રામ પંચાયત કચેરીએ ગામ નમુના નંબર ૧૬ મા કુવા ની નોંધણી કરાવવા માટે મળેલ અરજી અનુસંધાને સ્થળ તપાસ અને રોજકામ કરી ગામ નમુના નંબર ૧૬ મા કુવાની નોંધ કરવામા આવી Collector & District Magistrate Bhavnagar DDOBhavnagar Dy.DDOVikasBhav


શિવેન્દ્રનગર ગ્રામ પંચાયત કચેરીએ ફાર્મર રજીસ્ટ્રેશન કેમ્પ રાખેલ હોય સુરત રહેતા ખેડૂતોના ટેલિફોનિક સંપર્ક કરી જાલવદર ગામના ખાતેદારો ના ફાર્મર રજીસ્ટ્રેશન કરવામા આવેલ DDOBhavnagar Collector & District Magistrate Bhavnagar Dy.DDOVikasBhav


ગારીયાધાર ના શિવેન્દ્રનગર ગામે ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગચાળા થી રક્ષણ મળે એ માટે આરોગ્ય કર્મચારી ને સાથે રાખી પાણી ઓપરેટર ને કલોરીનેશન માટેની સમજુતી આપી સંપ મા કલોરીનેશન કરવામા આવેલ.અને નિયમિત કલોરીનેશન કર્યા બાદ જ પાણી વિતરણ કરવા જણાવેલ DDOBhavnagar Collector & District Magistrate Bhavnagar Dy.DDOVikasBhav




આજરોજ ગારીયાધાર ના સાતપડા ગ્રામ પંચાયત કચેરી ખાતે પંચાયત તથા મહેસુલી વસુલાત માટે નો કેમ્પ રાખેલ DDOBhavnagar Collector & District Magistrate Bhavnagar Dy.DDOVikasBhav Info Bhavnagar GoG


ગતરોજ જેસર-બગદાણા MDR પરના બ્રિજની R&B State, Panchayat, TDO ને સાથે રાખીને મુલાકાત કરવામાં આવી... DDOBhavnagar CMO Gujarat Collector & District Magistrate Bhavnagar Info Bhavnagar GoG




ગતરોજ પાલીતાણા તાલુકાના રતનપર ગામે ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, આંગણવાડી તેમજ નાણાપંચ અંતર્ગતના વિકાસના કામોની મુલાકાત લેવામાં આવી... DDOBhavnagar Info Bhavnagar GoG Collector & District Magistrate Bhavnagar CMO Gujarat
