Divyaprakash Gohil (@divyaprakashgo3) 's Twitter Profile
Divyaprakash Gohil

@divyaprakashgo3

Dy.SP (S.D.P.O) Gandhinagar. Gujarat

ID: 1101484414687535104

calendar_today01-03-2019 14:08:43

624 Tweet

26,26K Takipçi

331 Takip Edilen

SDPO Gandhinagar (@sdpogandhinagar) 's Twitter Profile Photo

ચોરીમાં ગયેલ ઝિંક પ્લેટ નંગ-૫ તથા ઝિંકના ટુકડા ભરેલ બેગો સાથે એક ઇસમને પકડી પાડતી સેક્ટર-૨૧ સર્વેલન્સ ટીમ.

ચોરીમાં ગયેલ ઝિંક પ્લેટ નંગ-૫ તથા ઝિંકના ટુકડા ભરેલ બેગો સાથે એક ઇસમને પકડી પાડતી સેક્ટર-૨૧ સર્વેલન્સ ટીમ.
Divyaprakash Gohil (@divyaprakashgo3) 's Twitter Profile Photo

Foot patrolling done in Infocity area of G’nagar ડિટેઇન વાહનો -11 Cash Fine- 3700 Rs. VOC - 35 COTPA - 7(1400 Rs.) Janvajog-02 (સિગરેટ પીવા માટે શંકાસ્પદ પેપર ફોઇલ મળી આવેલ જેમાં જાણવાજોગ દાખલ કરી). DGP Gujarat Harsh Sanghavi

Foot patrolling done in Infocity area of G’nagar

ડિટેઇન વાહનો -11
Cash Fine- 3700 Rs.
VOC - 35
COTPA - 7(1400 Rs.)
Janvajog-02 (સિગરેટ પીવા માટે  શંકાસ્પદ પેપર ફોઇલ મળી આવેલ જેમાં જાણવાજોગ દાખલ કરી).
DGP Gujarat Harsh Sanghavi
Divyaprakash Gohil (@divyaprakashgo3) 's Twitter Profile Photo

ચોરી અને છળકપટથી મેળવેલ અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ તથા આઇફોન તથા કીપેડ મોબાઇલ કુલ નંગ-૨૩ સાથે આરોપીને પકડી કાઢતી ઇન્ફોસીટી ગાંધીનગર પોલીસ. DGP Gujarat Harsh Sanghavi Gujarat Police

ચોરી અને છળકપટથી મેળવેલ અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ તથા આઇફોન તથા કીપેડ મોબાઇલ કુલ નંગ-૨૩
સાથે આરોપીને પકડી કાઢતી ઇન્ફોસીટી ગાંધીનગર પોલીસ.
DGP Gujarat Harsh Sanghavi
Gujarat Police
Divyaprakash Gohil (@divyaprakashgo3) 's Twitter Profile Photo

સેક્ટર ૨૧ પોલીસ વિસ્તારમાથી CNG રીક્ષાની ચોરી સાથે કુલ- ૦૩ ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી વાહન નંગ-૧ કિં.રૂ. ૬૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી સેક્ટર-૨૧ સર્વેલન્‍સ ટીમ . આરોપી એ અગાવ ૧૩ ચોરીઓ કરેલ છે. DGP Gujarat Gujarat Police Harsh Sanghavi

સેક્ટર ૨૧ પોલીસ વિસ્તારમાથી CNG રીક્ષાની ચોરી સાથે કુલ- ૦૩ ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી વાહન નંગ-૧ કિં.રૂ. ૬૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી સેક્ટર-૨૧ સર્વેલન્‍સ ટીમ .
આરોપી એ અગાવ ૧૩ ચોરીઓ કરેલ છે.
DGP Gujarat Gujarat Police Harsh Sanghavi
Divyaprakash Gohil (@divyaprakashgo3) 's Twitter Profile Photo

ધોળાકુવા ગામે આરોપી મહેશજી કાનાજી ઠાકોર નામના વ્યક્તિ પાસેથી ગાંજાનો જથ્થો *314.55* ગ્રામ જેટલો મળી આવતા NDPS એક્ટ મુજબ કેસ કરતી ઇન્ફોસિટી પોલીસ. DGP Gujarat Gujarat Police Harsh Sanghavi

ધોળાકુવા ગામે આરોપી મહેશજી કાનાજી ઠાકોર નામના વ્યક્તિ પાસેથી ગાંજાનો જથ્થો *314.55* ગ્રામ જેટલો મળી આવતા  NDPS એક્ટ મુજબ કેસ કરતી ઇન્ફોસિટી પોલીસ.
DGP Gujarat Gujarat Police Harsh Sanghavi
Gandhinagar police (@police_gnagar) 's Twitter Profile Photo

આરોપીઓને પકડી કુલ-૪ જેટલા ગુના ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરતી ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ-૧ CMO Gujarat DGP Gujarat lcbgandhinagar #gandhinagar

આરોપીઓને પકડી કુલ-૪ જેટલા ગુના ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરતી ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ-૧
CMO Gujarat
DGP Gujarat
lcbgandhinagar
#gandhinagar
SDPO Gandhinagar (@sdpogandhinagar) 's Twitter Profile Photo

પેથાપુર ગામ સંજરી પાર્ક છાપરાની પાછળ નદી કિનારે ખુલ્લી જગ્યામા જુગાર રમતા પાંચ ઇસમોને પકડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પેથાપુર પોલીસ

પેથાપુર ગામ સંજરી પાર્ક છાપરાની પાછળ નદી કિનારે ખુલ્લી જગ્યામા જુગાર રમતા પાંચ ઇસમોને પકડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પેથાપુર પોલીસ
Divyaprakash Gohil (@divyaprakashgo3) 's Twitter Profile Photo

“કાયદો એ એવો અરિસો છે ,જેમાં દરેક ની હકીકત દેખાય છે “

Divyaprakash Gohil (@divyaprakashgo3) 's Twitter Profile Photo

ઈન્ફોસીટી પોલીસ સ્ટેશન વિસ્તારની શૈક્ષણિક સંસ્થાઓની અંદર અને બહાર નાર્કોટિસ લગત ડ્રગ્સના વેચાણ , પરિવહન અને સેવન અટકાવવા અંગે જાગૃતિ લાવવા પોસ્ટર્સ લગાવવામાં આવેલ. DGP Gujarat Gujarat Police Harsh Sanghavi

ઈન્ફોસીટી પોલીસ સ્ટેશન વિસ્તારની શૈક્ષણિક સંસ્થાઓની અંદર અને બહાર નાર્કોટિસ લગત ડ્રગ્સના વેચાણ , પરિવહન અને સેવન અટકાવવા અંગે જાગૃતિ લાવવા પોસ્ટર્સ લગાવવામાં આવેલ.

DGP Gujarat Gujarat Police Harsh Sanghavi
Divyaprakash Gohil (@divyaprakashgo3) 's Twitter Profile Photo

આજે CM બંદોબસ્ત દરમિયાન, Infosity PS વિસ્તારમાં Santhej PS ના ASI વિષ્ણુભાઈ એ નર્મદા કેનાલ માં એક કપલ આત્મહત્યા કરવા કૂદી જતા જોતા વિષ્ણુભાઈ એ એક વ્યક્તિ ની મદદ થી બહાદુરીપૂર્વક Narmada કેનાલમાં કૂદી, યુવક-યુવતીને આત્મહત્યાથી બચાવ્યા #DutyFirst DGP Gujarat Harsh Sanghavi