Aniruddhsinh Makwana (@aniruddhsinh09) 's Twitter Profile
Aniruddhsinh Makwana

@aniruddhsinh09

Senior Journalist @Divya_Bhaskar (Digital)

ID: 723718869970501633

linkhttps://www.divyabhaskar.co.in calendar_today23-04-2016 03:43:19

2,2K Tweet

1,1K Takipçi

1,1K Takip Edilen

Aniruddhsinh Makwana (@aniruddhsinh09) 's Twitter Profile Photo

અમદાવાદના ભાજપના કોર્પોરેટરો Jagdish Vishwakarma ના અભિવાદન સમારોહ અને ચૂંટણીને લઈને નિરસ.કોર્પોરેટરો બેઠકમાં ગેરહાજર હોવાને લઈને Prerak Shah અને સાંસદ દિનેશ મકવાણાએ નારાજગી વ્યક્ત કરી.જો કોર્પોરેટરો નિરસ હોય તો આપણે શું સમજવું Bhupendra Patel BJP Gujarat CMO Gujarat PMO India Amit Shah

Aniruddhsinh Makwana (@aniruddhsinh09) 's Twitter Profile Photo

*ખબરદાર જમાદાર:* ફિલ્મફેરમાં અધિકારીઓની મોજ તો બંદોબસ્તમાં પોલીસકર્મીઓ ભૂખ્યા-તરસ્યા, અધિકારી ખખડાવે છતાં PI સાહેબના શહેરમાં ચાલતા જુગાર સામે આંખ આડા કાન #Ahmedabad divya.bhaskar.com/CZlaylJ9tXb Ahmedabad Police અમદાવાદ પોલીસ DGP Gujarat Gujarat Police CMO Gujarat PMO India Divya Bhaskar

Aniruddhsinh Makwana (@aniruddhsinh09) 's Twitter Profile Photo

ગુજરાતમાં ફરી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. DYCM તરીકે Harsh Sanghavi એ શપથ લીધા #DYCM #Gujarat #bjp CMO Gujarat PMO India BJP Gujarat Jagdish Vishwakarma Divya Bhaskar Bhupendra Patel Amit Shah

*અમદાવાદમાં ફટાકડાના હજારો સ્ટોલ, ફાયર પાસે માત્ર 15 અરજી આવી:* શું પોલીસ વિભાગે ફાયરના અભિપ્રાય વગર જ લાયસન્સ આપી દીધા?, આગ લાગે તો જવાબદાર કોણ? divya.bhaskar.com/Wlyfn8HhAXb #Ahmedabad Ahmedabad Police અમદાવાદ પોલીસ DGP Gujarat Gujarat Police CMO Gujarat PMO India Divya Bhaskar Harsh Sanghavi

Aniruddhsinh Makwana (@aniruddhsinh09) 's Twitter Profile Photo

*અમદાવાદમાં આઇપી મિશન ચાર રસ્તા પાસે ફટાકડાના કારણે આગ, VIDEO:* રોડની સાઈડમાં વેપારીઓ પાથરણાં પાથરી ફટાકડા વેચતા હતા, અચાનક આગ લાગતા અફરાતફરી divya.bhaskar.com/NOOI3ZWNCXb Ahmedabad Police અમદાવાદ પોલીસ DGP Gujarat Gujarat Police Amdavad Municipal Corporation CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Divya Bhaskar

Aniruddhsinh Makwana (@aniruddhsinh09) 's Twitter Profile Photo

*ખબરદાર જમાદાર:* અમદાવાદના બે પીઆઇની બદલી થઈ છતાં છૂટા થયા નહીં, અમદાવાદ પૂર્વના છેવાડાના એક પીઆઇએ દિવાળીમાં શટર દીઠ બોનસ ઉઘરાવ્યું #Ahmedabad divya.bhaskar.com/CWCdUSuSFXb Ahmedabad Police અમદાવાદ પોલીસ DGP Gujarat Gujarat Police CMO Gujarat PMO India Harsh Sanghavi Divya Bhaskar

Aniruddhsinh Makwana (@aniruddhsinh09) 's Twitter Profile Photo

ગાંધીના ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં રેવ પાર્ટીનું આયોજન કરાયું. આફ્રિકન અને કેન્યાના વિદ્યાર્થીઓ દારૂ અને હુક્કાની પાર્ટી યોજાઈ. બ્રાન્ડેડ દારૂની બોટલો અને હુક્કા મળી આવ્યા #Ahmedabad SP Ahmedabad Rural DGP Gujarat Gujarat Police Harsh Sanghavi CMO Gujarat Amit Shah Divya Bhaskar

ગુજરાત ST બસના રાણીપ ડેપો ખાતે તહેવારમાં રિઝર્વેશન કરાવવામાં લોકોની લાઈન. માત્ર એક જ ટિકિટ બારી ચાલુ રાખવામાં આવી જેના કારણે લોકો હેરાન બુકિંગ માટે 6 બારીઓ પણ ચાલુ માત્ર એક રાખી.એક ટિકિટ લેવામાં ઓછામાં ઓછી 10 મિનિટ લોકોને લાગે #Ahmedabad GSRTC Harsh Sanghavi

*મહિલા મંત્રી ચાલુ વરસાદે સાફો પહેરી નીકળ્યા:* દર્શનાબેન વાઘેલા અમદાવાદથી સન રૂફ વાળી હેરિયરમાં રેલી સ્વરૂપે ગાંધીનગર જવા નીકળ્યા #Ahmedabad BJP Gujarat CMO Gujarat PMO India Jagdish Vishwakarma Narendra Modi Bhupendra Patel Amit Shah Office of Amit Shah Divya Bhaskar divya.bhaskar.com/sJeD026INXb

Aniruddhsinh Makwana (@aniruddhsinh09) 's Twitter Profile Photo

*વોટ્સએપ પર ફરિયાદ નંબર બંધ:* અમદાવાદીઓની રોડ, પાણી અને સફાઈની ફરિયાદ WhatsApp પર નહીં કરી શકાય, રોજની 3,000 ફરિયાદો #Ahmedabad divya.bhaskar.com/sCegacyRQXb Amdavad Municipal Corporation Bhupendra Patel CMO Gujarat PMO India Office of Amit Shah BJP Gujarat Divya Bhaskar Jagdish Vishwakarma

Aniruddhsinh Makwana (@aniruddhsinh09) 's Twitter Profile Photo

*અનામત બેઠકોમાં ફેરફારથી કયા નેતાઓએ બેઠક ગુમાવવી પડશે?:* પ્રતિભા જૈન, હિતેષ બારોટ અને જતિન પટેલની બેઠકને અસર, અમદાવાદ મનપાના 48 વોર્ડનું એનાલિસિસ #Ahmedabad divya.bhaskar.com/EEm9zyLASXb Amdavad Municipal Corporation BJP Gujarat BJP Karnavati Mahanagar Prerak Shah CMO Gujarat Jagdish Vishwakarma Office of Amit Shah

Aniruddhsinh Makwana (@aniruddhsinh09) 's Twitter Profile Photo

*બે મહિલા DCPના PI પતિની અમદાવાદથી નજીકમાં જ ટ્રાન્સફર:* બંને દોઢ મહિના પછી વડોદરા હાજર ન થયા ને ફરી બદલી, અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગરમાં મૂકાયા #Ahmedabad divya.bhaskar.com/6EcCEYeEUXb Ahmedabad Police અમદાવાદ પોલીસ DGP Gujarat Gujarat Police Harsh Sanghavi CMO Gujarat Office of Amit Shah Divya Bhaskar

Aniruddhsinh Makwana (@aniruddhsinh09) 's Twitter Profile Photo

રાજ્યના સૌથી મોટા આર્થિક પાટનગર અમદાવાદના પોશ ગણાતા શીલજ વિસ્તારમાં બંગલામાં લૂંટારૂઓ ત્રાટક્યા. કરોડો રૂપિયાની કિંમતના બંગલા અને સિક્યુરિટી હોવા છતાં પણ લૂંટનો બનાવ #Safecity #Ahmedabad Ahmedabad Police અમદાવાદ પોલીસ DGP Gujarat Gujarat Police CMO Gujarat Harsh Sanghavi PMO India Divya Bhaskar

*ચિતા સળગાવવા ટાયર લાવનાર વ્યક્તિ કોણ? જુઓ એક્સક્લુઝિવ CCTV:* કોન્ટ્રાક્ટરના માણસે ટાયર ઉપાડી ને ઊપર મૂક્યું, અમદાવાદના સ્મશાનગૃહની ઘટનાનું સત્ય શું? #Ahmedabad divya.bhaskar.com/5pXM5l8lWXb Ahmedabad Police અમદાવાદ પોલીસ Amdavad Municipal Corporation Bhupendra Patel CMO Gujarat PMO India Divya Bhaskar Amit Shah

Aniruddhsinh Makwana (@aniruddhsinh09) 's Twitter Profile Photo

*સાહેબ મિટિંગમાં છે:* મંત્રીપદ ગુમાવ્યા બાદ બચુ ખાબડ અને રાઘવજી પટેલ સચિવાલયમાં દેખાતા આશ્ચર્ય, પત્રિકાકાંડથી વગોવાયેલા નેતાઓએ સંગઠનમાં સ્થાન મેળવવા પ્રયાસો શરૂ કર્યા divya.bhaskar.com/Vp2J33X3XXb Amit Shah BJP Gujarat CMO Gujarat PMO India Office of Amit Shah Jagdish Vishwakarma Divya Bhaskar

Aniruddhsinh Makwana (@aniruddhsinh09) 's Twitter Profile Photo

*કોંગ્રેસ MLA-કોર્પોરેટરે ઉદ્ધાટન કરેલા ફાર્મમાં ભાજપનું સ્નેહમિલન:* ઉદ્ઘાટન સમયે કોંગ્રેસ સાથે બહેરામપુરા વોર્ડ ભાજપ પ્રમુખ હાજર, ભાવિક પરમારે ઉગ્ર થઈ કહ્યું- 'મને ફોન નહીં કરવાનો' #Ahmedabad divya.bhaskar.com/hWq8PZwNZXb BJP Gujarat Jagdish Vishwakarma CMO Gujarat PMO India Divya Bhaskar

Aniruddhsinh Makwana (@aniruddhsinh09) 's Twitter Profile Photo

*નરોડાના સ્વામિ.પાર્કના 1600 મકાન-200 દુકાન 10 વર્ષથી BU વિનાના:* ધર્મદેવ ઇન્ફ્રાએ દસ્તાવેજો પણ કરી દીધા, AMCની દુકાનદારોને ખાલી કરવા નોટિસ, મકાનો માલિકોને પણ અપાશે #Ahmedabad Amdavad Municipal Corporation CMO Gujarat PMO India Office of Amit Shah Amit Shah Narendra Modi divya.bhaskar.com/Di1Fzvw70Xb

Aniruddhsinh Makwana (@aniruddhsinh09) 's Twitter Profile Photo

#Ahmedabad અમદાવાદના એરપોર્ટ સર્કલથી નોબલ નગર તરફ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી રહેલા આઇકોનિક રોડ પર હોર્ડિંગના વિશાળ સ્ટ્રક્ચરની પ્રોટેક્શન દિવાલમાં તિરાડ પડી. સ્ટ્રક્ચરની આજુબાજુ દિવાલ કરી હતી Amdavad Municipal Corporation CMO Gujarat Bhupendra Patel PMO India Divya Bhaskar Jagdish Vishwakarma

Aniruddhsinh Makwana (@aniruddhsinh09) 's Twitter Profile Photo

*સાહેબ મિટિંગમાં છે:* ગુજરાતના IAS અધિકારીની ઢીલી કામગીરીથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ નારાજ, મુખ્ય સચિવે સુનયના તોમરને કહ્યું- 'તમે મને નહીં સીધી CMને ફાઈલ મોકલશો' #Ahmedabad divya.bhaskar.com/mxLezSKH9Xb Amdavad Municipal Corporation Bhupendra Patel CMO Gujarat PMO India Divya Bhaskar