Rushikesh Patel (@irushikeshpatel) 's Twitter Profile
Rushikesh Patel

@irushikeshpatel

Minister of Health & Family Welfare and Medical Education | Higher & Technical Education | Law & Justice, Govt. of Gujarat | MLA - (22) Visnagar

ID: 478382404

calendar_today30-01-2012 06:49:22

37,37K Tweet

51,51K Followers

619 Following

Rushikesh Patel (@irushikeshpatel) 's Twitter Profile Photo

"હવે હું પણ સાંભળી શકું છું.." જન્મથી જ બધિર ધારી તાલુકાના ભાડેર ગામની ડિમ્પલને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી થકી શ્રવણ શક્તિ પ્રાપ્ત થઈ છે. વિનામૂલ્યે થયેલી સારવારથી દીકરી હવે રંગબેરંગી દુનિયાના મધુર અવાજ સાંભળી શકે છે.

"હવે હું પણ સાંભળી શકું છું.."

જન્મથી જ બધિર ધારી તાલુકાના ભાડેર ગામની ડિમ્પલને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી થકી શ્રવણ શક્તિ પ્રાપ્ત થઈ છે. 

વિનામૂલ્યે થયેલી સારવારથી દીકરી હવે રંગબેરંગી દુનિયાના મધુર અવાજ સાંભળી શકે છે.