INDIAN (हिन्दु) 🇮🇳 (@informer57) 's Twitter Profile
INDIAN (हिन्दु) 🇮🇳

@informer57

વ્યવસાયે ડૉક્ટર 🏥
કટ્ટર હિન્દુ 🛕
મારા વ્યવસાય ને હિન્દુત્વ સાથે ના જોડવો 🙏
ડૉક્ટર,હોસ્પિટલ,કાંઈ પણ જાણકારી મેળવી હોય તો DM કરવુ બને એટલો તમારો મદદગાર બનીશ🙏

ID: 1190521305285611520

calendar_today02-11-2019 06:49:59

1,1K Tweet

1,1K Followers

761 Following

INDIAN (हिन्दु) 🇮🇳 (@informer57) 's Twitter Profile Photo

એક બાજુ દ્વારિકા નો દરિયો એક બાજુ અખિલબ્રહ્માંડ નો માલિક અને એક બાજુ રાસે રમતી 37000 થી પણ વધુ આહિરાણીઓ આ અદ્ભુત દ્રશ્ય આજે ઇતિહાસ રચી દીધો અમે બધા એક આહીર 8 બહેનો ના વિચારે વર્લ્ડરેકોર્ડ બનાવી દીધો નારીશક્તિ જય હિન્દુત્વ જય આહિરાત જય દ્વારિકાધીશ🙏 #maharas #Ahirani #worldrecord

એક બાજુ દ્વારિકા નો દરિયો
એક બાજુ અખિલબ્રહ્માંડ નો માલિક
અને એક બાજુ રાસે રમતી 37000 થી પણ વધુ આહિરાણીઓ
આ અદ્ભુત દ્રશ્ય આજે ઇતિહાસ રચી દીધો
અમે બધા એક આહીર
8 બહેનો ના વિચારે વર્લ્ડરેકોર્ડ બનાવી દીધો નારીશક્તિ
જય હિન્દુત્વ
જય આહિરાત
જય દ્વારિકાધીશ🙏
#maharas
#Ahirani
#worldrecord