Info Jamnagar GoG (@infojamnagargog) 's Twitter Profile
Info Jamnagar GoG

@infojamnagargog

Official X (Twitter) Account of District Information Office, Jamnagar, Government of Gujarat

ID: 869543613868285955

linkhttp://Gujaratinformation.gujarat.gov.in calendar_today30-05-2017 13:18:47

49,49K Tweet

4,4K Takipçi

107 Takip Edilen

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

શાંતિ, સલામતી અને સુરક્ષા માટે સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ ગુજરાતની પ્રગતિ અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે દિવસ-રાત કાર્યરત પોલીસ કર્મચારીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. આવો, આજના 'પોલીસ સ્મૃતિ દિવસ'ના અવસરે કાયદો-વ્યવસ્થાની જાળવણીથી લઈને કુદરતી આપત્તિઓમાં નાગરિકોને સહાય કરવાની પોલીસ દળના

શાંતિ, સલામતી અને સુરક્ષા માટે સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ ગુજરાતની પ્રગતિ અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે દિવસ-રાત કાર્યરત પોલીસ કર્મચારીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.

આવો, આજના 'પોલીસ સ્મૃતિ દિવસ'ના અવસરે કાયદો-વ્યવસ્થાની જાળવણીથી લઈને કુદરતી આપત્તિઓમાં નાગરિકોને સહાય કરવાની પોલીસ દળના
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સ્વદેશી ઉત્પાદનોની ખરીદી થકી વિકાસ અને આત્મનિર્ભરતાનું પર્વ મનાવતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

‘વોકલ ફોર લોકલ’ના મંત્રને ચરિતાર્થ કરતી જુનાગઢના ગિરીરાજ સ્વસહાય જૂથની બહેનો; દિવાળી નિમિત્તે ડ્રાયફ્રૂટ તેમજ ગુલકંદ મધ અને ભીંડા તેમજ વઢવાણી મરચાંની ફૂડ પ્રોડક્ટ્સ તૈયાર કરી... દિવાળી નિમિત્તે ઘર વપરાશ માટે ઉપયોગી આ ચીજવસ્તુઓનો ઓર્ડર આપેલ નંબર પરથી કરી શકાશે... #VocalForLocal

‘વોકલ ફોર લોકલ’ના મંત્રને ચરિતાર્થ કરતી જુનાગઢના ગિરીરાજ સ્વસહાય જૂથની બહેનો; દિવાળી નિમિત્તે ડ્રાયફ્રૂટ તેમજ ગુલકંદ મધ અને ભીંડા તેમજ વઢવાણી મરચાંની ફૂડ પ્રોડક્ટ્સ તૈયાર કરી...

દિવાળી નિમિત્તે ઘર વપરાશ માટે ઉપયોગી આ ચીજવસ્તુઓનો ઓર્ડર આપેલ નંબર પરથી કરી શકાશે...

#VocalForLocal
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સાવચેતી એ જ સમજદારી !! કોઈપણ અજાણી લિંક કે મેસેજને ચકાસ્યા વિના નાણાકીય વ્યવહાર કરશો નહીં... #cybersecurity #cybersecurityawareness #Hacking #CyberFraud #CyberCrime #OnlineFraud #CyberSafety #StayCyberSafe #DeepFake #AI #GujaratPolice Gujarat Police State Cyber Crime Cell, Gujarat.

Ambaji temple official, Gujarat, India (@templeambaji) 's Twitter Profile Photo

દિવાળીના તહેવારો દરમ્યાન માતાજીની આરતી તથા દર્શન સમય जय माता दी।। જય અંબે🙏 #Ambaji #AmbajiTemple #AmbajiDarshan #Shaktipeeth #gabbar #shaktipith #51shktipith #51shktipithParikrama #Ambe #JayAmbe #JayMataji #Gujarat #Banaskantha #Yatradham #AmbajiGujarat #51shktipithGabbar

દિવાળીના તહેવારો દરમ્યાન માતાજીની આરતી તથા દર્શન સમય
जय माता दी।। જય અંબે🙏
#Ambaji #AmbajiTemple #AmbajiDarshan #Shaktipeeth #gabbar #shaktipith #51shktipith #51shktipithParikrama #Ambe #JayAmbe #JayMataji #Gujarat #Banaskantha #Yatradham #AmbajiGujarat #51shktipithGabbar
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

નૂતન વર્ષાભિનંદન... આજથી શરૂ થઈ રહેલું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, નવ સંકલ્પ, નવ ઉત્કર્ષ લઈને આવે, નવા ઉત્સાહ સાથે જીવનને તેજસ્વી બનાવવાનું બળ મળે તેવી શુભકામનાઓ... #HappyNewYear #નૂતનવર્ષાભિનંદન #Diwali2025

નૂતન વર્ષાભિનંદન...

આજથી શરૂ થઈ રહેલું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, નવ સંકલ્પ, નવ ઉત્કર્ષ લઈને આવે, નવા ઉત્સાહ સાથે જીવનને તેજસ્વી બનાવવાનું બળ મળે તેવી શુભકામનાઓ...

#HappyNewYear #નૂતનવર્ષાભિનંદન #Diwali2025
Amit Shah (@amitshah) 's Twitter Profile Photo

સૌ ગુજરાતી ભાઈઓ અને બહેનોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. ભગવાનને પ્રાર્થના કરું છું કે આ નવુ વર્ષ આપ સૌના માટે દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અપાર સુખ-સમૃદ્ધિ લઈને આવે.

Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

નૂતન વર્ષાભિનંદન…!!! આજથી આરંભ થતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લાવે એવી હાર્દિક શુભકામનાઓ. ગુજરાતની આ ખમતીધર માટીના મહેનતુ લોકો અને સમૃદ્ધ સંસ્કૃતિ વધુ ઓજસ્વી બને, એ જ અંતરમનથી પ્રાર્થના. નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

'શશાંક'નો અર્થ 'સસલું' થાય છે. ‘શશાંકાસન’નો અભ્યાસ કરવાથી પીઠ અને ખભાની માંસપેશીઓ મજબૂત બને છે. મગજમાં લોહીનું પરિભ્રમણ સુધરવાની સાથે સાથે આંખો માટે પણ લાભદાયી છે. #WellnessWednesday #MahitiMorning #YogaLife

'શશાંક'નો અર્થ 'સસલું' થાય છે. ‘શશાંકાસન’નો અભ્યાસ કરવાથી પીઠ અને ખભાની માંસપેશીઓ મજબૂત બને છે. મગજમાં લોહીનું પરિભ્રમણ સુધરવાની સાથે સાથે આંખો માટે પણ લાભદાયી છે.

#WellnessWednesday 
#MahitiMorning
#YogaLife
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષે દિવસનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિર અને ત્યારબાદ અડાલજ ખાતે આવેલ ત્રિમંદિર ખાતે દર્શન-પૂજનથી કર્યો હતો અને ગુજરાતની સર્વાંગી પ્રગતિ તથા નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નૂતન વર્ષ નિમિત્તે ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસસંકુલમાં આવેલ કોમ્યુનિટી સેન્ટર ખાતે વિવિધ વર્ગ અને સમાજના નાગરિકોને મળીને શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નૂતન વર્ષ નિમિત્તે ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસસંકુલમાં આવેલ કોમ્યુનિટી સેન્ટર ખાતે વિવિધ વર્ગ અને સમાજના નાગરિકોને મળીને શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું.
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી #AatmanirbharBharat #HarGharSwadeshi #VocalForLocal #swadeshi

હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી

#AatmanirbharBharat #HarGharSwadeshi #VocalForLocal #swadeshi
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લઈને તેઓશ્રીને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લઈને તેઓશ્રીને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાષ્ટ્રના સ્વાભિમાન અને સ્વાવલંબન માટે સંકલ્પબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત 2082ના પ્રારંભે અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે દર્શન-પૂજન કરીને રાજ્યના અવિરત વિકાસ અને પ્રજાજનોની સર્વાંગી સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે નગરજનોનું અભિવાદન ઝીલી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ ખાતે ઉપસ્થિત રહી શહેરના શ્રેષ્ઠીઓ તથા અન્ય નગરજનો સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના નૂતન વર્ષના અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે અમદાવાદમાં શાહીબાગ ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારોની મળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના નૂતન વર્ષના અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે અમદાવાદમાં શાહીબાગ ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારોની મળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

એકતા નગરમાં ઉજવીએ અજવાળાનો ઉત્સવ! “એકતા પ્રકાશ પર્વ” – દેશભક્તિ, સૌંદર્ય અને સંસ્કૃતિનો મેળો... 📅 17 ઓક્ટોબરથી 15 નવેમ્બર 🕕 સાંજે 06:30 થી 11:00 📍 સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર #EktaPrakashParv #StatueOfUnity #EktaNagar #150YearsOfSardarPatel

એકતા નગરમાં ઉજવીએ અજવાળાનો ઉત્સવ!
“એકતા પ્રકાશ પર્વ” – દેશભક્તિ, સૌંદર્ય અને સંસ્કૃતિનો મેળો...

📅 17 ઓક્ટોબરથી 15 નવેમ્બર

🕕 સાંજે 06:30 થી 11:00

📍 સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર

#EktaPrakashParv #StatueOfUnity #EktaNagar #150YearsOfSardarPatel
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે મુલાકાત કરીને તેઓશ્રીને જન્મદિવસની શુભકામનાઓ સહ નૂતન વર્ષની મંગલકામના પાઠવી... સાથે જ મુખ્યમંત્રીશ્રીએ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, નાયબ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે મુલાકાત કરીને તેઓશ્રીને જન્મદિવસની શુભકામનાઓ સહ નૂતન વર્ષની મંગલકામના પાઠવી...

સાથે જ મુખ્યમંત્રીશ્રીએ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, નાયબ