
Info Girsomnath GoG
@infogirsomnath
X (Twitter) handle of District Information Office, Gir somnath, Government of Gujarat
ID: 1422205839448870912
https://gujaratinformation.gujarat.gov.in/ 02-08-2021 14:41:23
39,39K Tweet
1,1K Followers
244 Following

નિયામકશ્રી,આયુષની કચેરી અને ગીર સોમનાથ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા સંચાલિત અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડો. રસુલભાઈ. ડી. ઓઠાના માર્ગદર્શન હેઠળ "૧૦૦ દિવસ, યોગ દિવસ" અભિયાનની ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન કાર્યક્રમ યોજાયો. #YogaDay2025 CMO Gujarat Gujarat Information
