
Info Girsomnath GoG
@infogirsomnath
X (Twitter) handle of District Information Office, Gir somnath, Government of Gujarat
ID: 1422205839448870912
https://gujaratinformation.gujarat.gov.in/ 02-08-2021 14:41:23
39,39K Tweet
1,1K Takipçi
244 Takip Edilen

#GirSomnath તાલાલાના માધુપુર ખાતે કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો ---- તાલીમો વર્ગો, કેમ્પ, ટ્રેનીંગના આયોજનથી કૃષિ અને પશુપાલનની યોજનાઓ લોકો સુધી પહોંચી છે - કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા #Farming CMO Gujarat Gujarat Information