Info Dang GoG (@infodanggog) 's Twitter Profile
Info Dang GoG

@infodanggog

Official twitter Account of District information office, Dang, Government of Gujarat @infogujarat

ID: 1143453667292434432

linkhttps://gujaratinformation.gujarat.gov.in/ calendar_today25-06-2019 09:39:33

23,23K Tweet

1,1K Followers

137 Following

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

વૈશ્વિક સ્તરે શહેરોમાં વસતીનું પ્રમાણ વધી રહ્યું છે, તેમજ તાપમાન પણ ઊંચુ જઈ રહ્યું છે, ત્યારે પ્રકૃતિના સંરક્ષણને ધ્યાને રાખીને શહેરોના સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ.

Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

દેશનું ડાયમન્ડ અને ટેક્સ્ટાઈલ કેપિટલ એવું સુરત સ્વચ્છતાની સાથોસાથ ગ્રીન ગ્રોથ માટે પણ જાણીતું બન્યું છે.

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

નમો લક્ષ્મી યોજના! દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે ગુજરાત સરકાર... ધોરણ 9 અને 10ની વિદ્યાર્થિનીઓને દર વર્ષે ₹10,000 અને ધોરણ 11 અને 12માં દર વર્ષે ₹15,000 એમ કુલ મળીને ₹50,000 સુધીની નાણાકીય સહાય... #NamoLaxmiYojana

Info Dang GoG (@infodanggog) 's Twitter Profile Photo

ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા-ડાંગ દ્વારા રોડ મરામત અને સંભાળ કામગીરી અંતિમ તબક્કે - ડામર પેચવર્ક, જંગલ કટીંગ, ગેરું ચૂનો સાથે માર્ગની સપાટી દુરસ્ત કરી રાહદારી- વાહન ચાલકો માટે માર્ગો સુગમ્ય બનાવાયા Gujarat Information CMO Gujarat Collector & DM Dang DDO Dangs DyDDO_Dangs

ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા-ડાંગ દ્વારા રોડ મરામત અને સંભાળ કામગીરી અંતિમ તબક્કે

ડામર પેચવર્ક, જંગલ કટીંગ, ગેરું ચૂનો સાથે માર્ગની સપાટી દુરસ્ત કરી રાહદારી- વાહન ચાલકો માટે માર્ગો સુગમ્ય બનાવાયા
Gujarat Information CMO Gujarat Collector & DM Dang DDO Dangs DyDDO_Dangs
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સરકાર અને સખી મંડળના માધ્યમથી ગાંધીનગરના ‘ઉર્વવન સખી મંડળ’ના પૂર્વીબા સોલંકીને પ્રગતિની નવી રાહ મળી... ગાંધીનગર જિલ્લાના ગ્રામહાટ, અક્ષરધામ ખાતે પૂર્વીબા દ્વારા હેન્ડવર્ક થકી ઘર સજાવટની વસ્તુઓ બનાવી આત્મનિર્ભર બનવા તરફ પ્રયાણ; હસ્તકલા કારીગરી દ્વારા તોરણ, રંગોળી સહિતની સુશોભનની

સરકાર અને સખી મંડળના માધ્યમથી ગાંધીનગરના ‘ઉર્વવન સખી મંડળ’ના પૂર્વીબા સોલંકીને પ્રગતિની નવી રાહ મળી...

ગાંધીનગર જિલ્લાના ગ્રામહાટ, અક્ષરધામ ખાતે પૂર્વીબા દ્વારા હેન્ડવર્ક થકી ઘર સજાવટની વસ્તુઓ બનાવી આત્મનિર્ભર બનવા તરફ પ્રયાણ;  હસ્તકલા કારીગરી દ્વારા તોરણ, રંગોળી સહિતની સુશોભનની
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

તહેવારોમાં ખુશીઓ ફેલાવો, સ્વદેશી ઉત્પાદન અપનાવી દેશને સમૃદ્ધ બનાવો... હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી #AatmanirbharBharat #Swadeshi #HarGharSwadeshi #VocalForLocal

તહેવારોમાં ખુશીઓ ફેલાવો, સ્વદેશી ઉત્પાદન અપનાવી દેશને સમૃદ્ધ બનાવો...

હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી

#AatmanirbharBharat #Swadeshi #HarGharSwadeshi #VocalForLocal
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સાવચેતી એ જ સમજદારી !! સોશિયલ મીડિયા પર આવતી Work From Homeની જાહેરાતો પર ક્યારેય નાણાકીય વ્યવહાર કરવો નહીં... #cybersecurity #cybersecurityawareness #Hacking #CyberFraud #CyberCrime #OnlineFraud #CyberSafety #StayCyberSafe #DeepFake #AI #GujaratPolice Gujarat Police

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સાબરમતી અને વાત્રક નદીનું સંગમ સ્થળ જણાવો. A. વાસણા B. વૌઠા C. ડભોડા D. ઊંટડિયા મહાદેવ #GloriousGujarat #GazabGujarat

સાબરમતી અને વાત્રક નદીનું સંગમ સ્થળ જણાવો.

A. વાસણા
B. વૌઠા
C. ડભોડા
D. ઊંટડિયા મહાદેવ

#GloriousGujarat #GazabGujarat
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથના માધ્યમથી વિવિધ યોજનાના 24,533 લાભાર્થીઓને કુલ ₹79.24 કરોડની સહાય વિતરણ કરવામાં આવી, વિકાસ રથ સાથે જોડાયેલા કુલ 2,43,754થી વધુ નાગરિકોએ 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' પણ લીધી... #VikasSaptah #VikasSaptah2025

વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથના માધ્યમથી વિવિધ યોજનાના 24,533 લાભાર્થીઓને કુલ ₹79.24 કરોડની સહાય વિતરણ કરવામાં આવી, વિકાસ રથ સાથે જોડાયેલા કુલ 2,43,754થી વધુ નાગરિકોએ 'ભારત વિકાસ પ્રતિજ્ઞા' પણ લીધી...

#VikasSaptah #VikasSaptah2025
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

યુવાઓને તાલીમબદ્ધ કરી રોજગારીની નવી દિશા બતાવતું નાબાર્ડ… ગ્રામ્ય વિસ્તારના યુવાનોને તાલીમબદ્ધ કરીને પગભર બનાવવા માટે નાબાર્ડએ વર્ષ 2023-24માં ₹11.56 લાખની સહાય કરી; નાબાર્ડની તાલીમ થકી રોજગારી મેળવનાર મોરબીના દિવ્યા વાઘેલાએ પરિવારને આર્થિક સહયોગ આપવાની સાથે પોતાનો અધૂરો

યુવાઓને તાલીમબદ્ધ કરી રોજગારીની નવી દિશા બતાવતું નાબાર્ડ…

ગ્રામ્ય વિસ્તારના યુવાનોને તાલીમબદ્ધ કરીને પગભર બનાવવા માટે નાબાર્ડએ વર્ષ 2023-24માં ₹11.56 લાખની સહાય કરી; નાબાર્ડની તાલીમ થકી રોજગારી મેળવનાર મોરબીના દિવ્યા વાઘેલાએ પરિવારને આર્થિક સહયોગ આપવાની સાથે પોતાનો અધૂરો
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

જંતર રુદ્રવીણાનું અત્યંત પ્રાકૃત સ્વરૂપ છે. બીનની માફક તેને બે તુંબડાં, દાંડી, ખૂંટી વગેરે હોય છે. વીણાની જેમ તેને નખલીથી વગાડવામાં આવે છે. #FactualFriday #MahitiMorning #FolkInstrument #Traditionalinstrument

જંતર રુદ્રવીણાનું અત્યંત પ્રાકૃત સ્વરૂપ છે. બીનની માફક તેને બે તુંબડાં, દાંડી, ખૂંટી વગેરે હોય છે. વીણાની જેમ તેને નખલીથી વગાડવામાં આવે છે.

#FactualFriday #MahitiMorning
#FolkInstrument #Traditionalinstrument
MyGovGujarat (@mygov_gujarat) 's Twitter Profile Photo

क्या आप जानते हैं #ViksitBharat की ओर बढ़ते हमारे देश की ऐतिहासिक उपलब्धियाँ? तो आइए, अपने ज्ञान को परखिए और बनिए विकास सप्ताह क्विज़ 2025 के विजेता ! #VikasSaptahQuiz

क्या आप जानते हैं #ViksitBharat की ओर बढ़ते हमारे देश की ऐतिहासिक उपलब्धियाँ?

तो आइए, अपने ज्ञान को परखिए और बनिए विकास सप्ताह क्विज़ 2025 के विजेता !

#VikasSaptahQuiz
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

કુદરતી સુંદરતાથી ભરપૂર કપરાડા તાલુકાનો કોલવેરા ડુંગર બન્યો પર્યટકો માટે નવું ડેસ્ટિનેશન.. #GloriousGujarat #GazabGujarat

કુદરતી સુંદરતાથી ભરપૂર કપરાડા તાલુકાનો કોલવેરા ડુંગર બન્યો પર્યટકો માટે નવું ડેસ્ટિનેશન..

#GloriousGujarat #GazabGujarat
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત... આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના મંત્રી મંડળની વર્તમાન સ્થિતિ અંગે માન. રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા; તેમજ રાજ્યપાલશ્રી પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા અનુમતિ

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત...

આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના મંત્રી મંડળની વર્તમાન સ્થિતિ અંગે માન. રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા; તેમજ રાજ્યપાલશ્રી પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા અનુમતિ
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

17-10-2025ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ… #News #GujaratNews #updates

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

LIVE: ગુજરાત રાજ્યના પદનામિત મંત્રીશ્રીઓનો ગાંધીનગર ખાતે શપથવિધિ સમારોહ. x.com/i/broadcasts/1…

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગ્રોથ હબ બનવાની સાથોસાથ ગ્રીન હબ તરીકે વિકસી રહેલ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી... #AatmanirbharBharat #HarGharSwadeshi #VocalForLocal #swadeshi

હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી...

#AatmanirbharBharat #HarGharSwadeshi #VocalForLocal #swadeshi
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

આદિજાતિની બહેનોને હસ્તકલા શીખવી આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપતાં વ્યારાનાં ફેશન ડિઝાઈનર અલ્પાબેન ચૌધરી... વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશીનો સંકલ્પ અપનાવી અલ્પાબેન આસપાસના બહેનોને કાપડ કારીગરી અને જ્વેલરી મેકિંગ શીખવે છે; તેમની ડિઝાઈનમાં ગુજરાતની સંસ્કૃતિ, સ્વદેશી કાપડ અને

આદિજાતિની બહેનોને હસ્તકલા શીખવી આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપતાં વ્યારાનાં ફેશન ડિઝાઈનર અલ્પાબેન ચૌધરી...

વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશીનો સંકલ્પ અપનાવી અલ્પાબેન આસપાસના બહેનોને કાપડ કારીગરી અને જ્વેલરી મેકિંગ શીખવે છે; તેમની ડિઝાઈનમાં ગુજરાતની સંસ્કૃતિ, સ્વદેશી કાપડ અને
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હોદ્દા અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરાવ્યાં... નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હોદ્દા અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરાવ્યાં...

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી