Info ChhotaUdepur GoG (@infocugog) 's Twitter Profile
Info ChhotaUdepur GoG

@infocugog

Twitter Handle of District Information Office Chhotaudepur, Government of Gujarat

ID: 1529727670107648002

linkhttps://gujaratinformation.gujarat.gov.in/ calendar_today26-05-2022 07:34:55

24,24K Tweet

858 Followers

469 Following

Vibrant Gujarat (@vibrantgujarat) 's Twitter Profile Photo

વિશ્વ પ્રવાસીઓના આકર્ષણ સમા નર્મદા જિલ્લામાં પ્રવાસનની સાથે જ હર્બલ અને આયુર્વેદિક ઉત્પાદન માટે પણ એક સશક્ત ઇકોસિસ્ટમનું નિર્માણ થયું છે.ગુજરાતનાં આવા ક્ષેત્રોને નવી દિશા આપવા માટે ખૂબ જલ્દી મળીશું VGRC ના મચ પર. #VibrantGujarat #FutureOfIndia #InvestInGujarat #VGRC2025

વિશ્વ પ્રવાસીઓના આકર્ષણ સમા નર્મદા જિલ્લામાં પ્રવાસનની સાથે જ હર્બલ અને આયુર્વેદિક ઉત્પાદન માટે પણ એક સશક્ત ઇકોસિસ્ટમનું નિર્માણ થયું છે.ગુજરાતનાં આવા ક્ષેત્રોને નવી દિશા આપવા માટે ખૂબ જલ્દી મળીશું VGRC ના મચ પર.

#VibrantGujarat #FutureOfIndia #InvestInGujarat #VGRC2025
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

વિકાસને મળ્યો વણાટનો વૈભવ !! ગુજરાતની હસ્તકલાના સમૃદ્ધ વારસાને વૈશ્વિક મંચ પ્રદાન કરવા તેમજ દેશ વિદેશના રોકાણકારોને આકર્ષવા માટે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ કોન્ફરન્સ દ્વારા સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહનની સાથે અર્થતંત્રને વધુ મજબૂતી મળશે... #VGRC #VibrantGujarat

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્ર સાથે સહકારી ક્ષેત્રે પ્રગતિના નવા સોપાન સર કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને આરોગ્યપ્રદ અનાજ ઉગાડવા પાટણના સિદ્ધપુરના શૈલેષભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી... બાજરી, ઘઉં, મગ, તલ, અડદ તેમજ કઠોળની સાથે-સાથે દાડમનું વાવેતર કરતા ખેડૂત શૈલેષભાઈ બી.ઈ. મિકેનિકલની ડિગ્રી ધરાવે છે; છેલ્લાં છ વર્ષથી દસ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી

જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને આરોગ્યપ્રદ અનાજ ઉગાડવા પાટણના સિદ્ધપુરના શૈલેષભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી...

બાજરી, ઘઉં, મગ, તલ, અડદ તેમજ કઠોળની સાથે-સાથે દાડમનું વાવેતર કરતા ખેડૂત શૈલેષભાઈ બી.ઈ. મિકેનિકલની ડિગ્રી ધરાવે છે; છેલ્લાં છ વર્ષથી દસ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ચોમાસું 2025...🌧️ અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો... #GujaratRain #Monsoon2025 #RainAlert #RainUpdate

ચોમાસું 2025...🌧️

અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો...

#GujaratRain #Monsoon2025 #RainAlert #RainUpdate
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

વણાટના વારસાને મળ્યું છે વૈશ્વિક ગૌરવ !! ચાલો, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દ્વારા ગુજરાતની હસ્તકલાના વૈભવ સમાન પટોળાંને આપણા રાજ્યના સાંસ્કૃતિક રંગો સાથે “વોકલ ફોર લોકલ” અને “લોકલ ટુ ગ્લોબલ” બનાવવા ઉત્સાહભેર જોડાઈએ... #VGRC #VibrantGujarat #VocalForLocal #LocalToGlobal

CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પમાં ‘વિકસિત ગુજરાત @ 2047’ને અગ્રેસર રાખવાના ધ્યેયથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના કરેલી છે. આ

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પમાં ‘વિકસિત ગુજરાત @ 2047’ને અગ્રેસર રાખવાના ધ્યેયથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના કરેલી છે.

આ
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

ઉત્તર ગુજરાતની સહકારિતા શક્તિ : ગામડાથી વૈશ્વિક બજાર સુધી ડેરી વિકાસની ગાથા... ➡️ બનાસ ડેરી એશિયાની અગ્રણી ડેરી સહકારી મંડળી : ₹21,200 કરોડનું ટર્નઓવર, 1 કરોડ લિટર પ્રતિ દિવસ પ્રોસેસિંગ ➡️ દૂધસાગર ડેરી નવીનતા અને ગુણવત્તાનું શ્રેષ્ઠ ઉદાહરણ: ₹8,054 કરોડનું ટર્નઓવર, 34.88 લાખ

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પમાં ‘વિકસિત ગુજરાત @ 2047’ને અગ્રેસર રાખવાનો ધ્યેય... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો ચોથો અહેવાલ સોંપાયો... GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાના દિશાદર્શનમાં પંચના ચોથા અહેવાલની મુખ્ય ભલામણો GARCની વેબસાઈટ

‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પમાં ‘વિકસિત ગુજરાત @ 2047’ને અગ્રેસર રાખવાનો ધ્યેય...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો ચોથો અહેવાલ સોંપાયો...

GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાના દિશાદર્શનમાં પંચના ચોથા અહેવાલની મુખ્ય ભલામણો GARCની વેબસાઈટ
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ... વડાપ્રધાનશ્રીના હસ્તે અમદાવાદના નિકોલ ખાતેથી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ₹133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ... ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારસુધીમાં 15 લાખથી

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ...

વડાપ્રધાનશ્રીના હસ્તે અમદાવાદના નિકોલ ખાતેથી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ₹133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો તથા 130 દુકાનોનું લોકાર્પણ...

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારસુધીમાં 15 લાખથી
CDHO Chhotaudepur.. (@dieco_cu_health) 's Twitter Profile Photo

આજરોજ માન.જિલ્લા ક્ષય અધિકારી સાહેબ શ્રી દ્વારા #TbMuktBharat અભિયાન અંતર્ગત બોડેલી તાલુકાના ખાનગી તબીબો ની મુલાકાત લેવામાં આવી.જેમાં NPY,UDST,New Pmdt ગાઇડલાઇન સંદર્ભે જરૂરી સૂચનાઓ આપવામાં આવી. #HeatlhForAll

આજરોજ માન.જિલ્લા ક્ષય અધિકારી સાહેબ શ્રી દ્વારા #TbMuktBharat અભિયાન અંતર્ગત બોડેલી તાલુકાના ખાનગી તબીબો ની મુલાકાત લેવામાં આવી.જેમાં NPY,UDST,New Pmdt ગાઇડલાઇન સંદર્ભે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
#HeatlhForAll
CDHO Chhotaudepur.. (@dieco_cu_health) 's Twitter Profile Photo

📍CHC Nasvadi | ✅ 15 TL cases successfully completed! Kudos to the dedicated health staff of Nasvadi for their commitment to women’s health and family planning. Your efforts make a lasting impact. 👏🩺 #PublicHealth #FamilyPlanning

📍CHC Nasvadi | ✅ 15 TL cases successfully completed!

Kudos to the dedicated health staff of Nasvadi for their commitment to women’s health and family planning. Your efforts make a lasting impact. 👏🩺

#PublicHealth #FamilyPlanning
CDHO Chhotaudepur.. (@dieco_cu_health) 's Twitter Profile Photo

આજ રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ ની સૂચના અને સંખેડા તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ ના માર્ગદર્શન હેઠળ કુટુંબ નિયોજન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ, જેમાં કુલ - ૧૫ કુટુંબ નિયોજન ના ઓપરેશન કરવામાં આવ્યા . #FamilyPlanning

આજ રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ ની સૂચના અને સંખેડા તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ ના માર્ગદર્શન હેઠળ કુટુંબ નિયોજન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ, જેમાં કુલ - ૧૫ કુટુંબ નિયોજન ના ઓપરેશન કરવામાં આવ્યા .
#FamilyPlanning
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિકેન્દ્રિત આયોજન વ્યવસ્થાને વધુ લોકતાંત્રિક-પ્રતિનિધિત્વ આધારિત અને જનકેન્દ્રિત બનાવવા માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ના ચોથા અહેવાલમાં કરવામાં આવેલ ભલામણો. GARCની વિકેન્દ્રીકૃત આયોજન સંબંધિત ભલામણોની વિગતો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિકેન્દ્રિત આયોજન વ્યવસ્થાને વધુ લોકતાંત્રિક-પ્રતિનિધિત્વ આધારિત અને જનકેન્દ્રિત બનાવવા માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ના ચોથા અહેવાલમાં કરવામાં આવેલ ભલામણો.

GARCની વિકેન્દ્રીકૃત આયોજન સંબંધિત ભલામણોની વિગતો
Info ChhotaUdepur GoG (@infocugog) 's Twitter Profile Photo

‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા – ૨૦૨૫’ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ CMO Gujarat Gujarat Information Collector Chhotaudepur DDO Chhotaudepur DRDA CHHOTAUDEPUR SP Chhotaudepur Narendra Modi Jashubhai Rathva

‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા – ૨૦૨૫’ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

CMO Gujarat Gujarat Information Collector Chhotaudepur DDO Chhotaudepur DRDA CHHOTAUDEPUR SP Chhotaudepur Narendra Modi Jashubhai Rathva
Info ChhotaUdepur GoG (@infocugog) 's Twitter Profile Photo

જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં ‘નેશનલ સ્પોર્ટ્સ ડે -૨૦૨૫’ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છોટાઉદેપુર જિલ્લામાં તા.૨૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન વિવિધ રમત ગમત પ્રવૃતિઓનું આયોજન – જિલ્લા કલેકટરશ્રી CMO Gujarat Gujarat Information Collector Chhotaudepur DDO Chhotaudepur DRDA CHHOTAUDEPUR SP Chhotaudepur

જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં ‘નેશનલ સ્પોર્ટ્સ ડે -૨૦૨૫’ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

છોટાઉદેપુર જિલ્લામાં તા.૨૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન વિવિધ રમત ગમત પ્રવૃતિઓનું આયોજન – જિલ્લા કલેકટરશ્રી
CMO Gujarat Gujarat Information Collector Chhotaudepur DDO Chhotaudepur DRDA CHHOTAUDEPUR SP Chhotaudepur
Info ChhotaUdepur GoG (@infocugog) 's Twitter Profile Photo

ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૫-૨૬ના આયોજનની બેઠક પ્રભારીમંત્રીશ્રી ભીખુસિંહજીની અધ્યક્ષતામાં મળી ----- ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષઃ૨૦૨૫-૨૬ના આયોજનને સર્વાનુમતિથી બહાલી CMO Gujarat Gujarat Information Collector Chhotaudepur Bhikhusinhji Parmar DDO Chhotaudepur DRDA CHHOTAUDEPUR Jashubhai Rathva

ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૫-૨૬ના આયોજનની બેઠક પ્રભારીમંત્રીશ્રી ભીખુસિંહજીની અધ્યક્ષતામાં મળી

ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષઃ૨૦૨૫-૨૬ના આયોજનને સર્વાનુમતિથી બહાલી
CMO Gujarat Gujarat Information Collector Chhotaudepur Bhikhusinhji Parmar DDO Chhotaudepur DRDA CHHOTAUDEPUR Jashubhai Rathva
CDHO Chhotaudepur.. (@dieco_cu_health) 's Twitter Profile Photo

આજરોજ જિલ્લા ક્ષય અધિકારી ડૉ.બી.એમ ચૌહાણ સાહેબ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. આર.એસ.પટેલ ના અધ્યક્ષ સ્થાને NTEP પ્રોગ્રામ અંતર્ગત STLS, STS, MPHS, MPHW, CHO ની Npy ane DCM તથા NIKSHAY એન્ટ્રી બાબતે વ્યક્તિગત સમીક્ષા કરવામા આવી. #TbMuktBharat

આજરોજ જિલ્લા ક્ષય અધિકારી ડૉ.બી.એમ ચૌહાણ સાહેબ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. આર.એસ.પટેલ ના અધ્યક્ષ સ્થાને NTEP પ્રોગ્રામ અંતર્ગત STLS, STS, MPHS, MPHW, CHO ની Npy ane DCM તથા NIKSHAY એન્ટ્રી બાબતે વ્યક્તિગત સમીક્ષા કરવામા આવી.
#TbMuktBharat
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025'નું આયોજન... #GaneshChaturthi #CulturalHeritage #FestiveVibes #GanpatiPandals

રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે 'શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025'નું આયોજન...

#GaneshChaturthi #CulturalHeritage
#FestiveVibes #GanpatiPandals