
IGP RAJKOT RANGE
@igp_rajkotrange
Rajkot Range covers SP of the following districts - Surendranagar/Morbi/Jamnagar/Rajkot Rural/Devbhumi Dwarka. For emergency #Dial 100/Contact Police Station..
ID: 1585167931859947521
26-10-2022 07:14:48
7,7K Tweet
1,1K Followers
182 Following


Exactly one month has passed but this scintillating rifle drill by Gujarat Police mahilas in Godhara on Sthapana Diwas still resonates widely.

નામદાર સ્પેશ્યલ પોક્સો કોર્ટ, જામનગર દ્વારા ધ્રોલ પો.સ્ટે.વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચરવાના ગુન્હામા ત.ક. દ્વારા નિષ્પક્ષ તપાસ તથા સરકારી વકીલશ્રીની દલીલોના આધારે આરોપીને આજીવન સખત કેદની સજા તથા પીડિતાને રૂ.૨ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરેલ. DGP Gujarat Gujarat Police



દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર માર્ગ પર ઓવરસ્પીડ અને ભયજનક રેસિંગ સ્ટંટ કરતા કુલ ૧૩ સ્ટંટબાજોને તેમના વાહનો સહિત ઝડપી લઈ તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. #DBD_Police DGP Gujarat Gujarat Police ASHOK KUMAR, IPS


જામનગર ટ્રાફિક શાખા દ્વારા લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે અનુસંધાને સત્ય સાઈ સંકુલ ખાતે એન.સી.સી. કેડેટના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે ટ્રાફિક અવેરનેશ કાર્યક્ર્મનું આયોજન કરવામા આવેલ. CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police



ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખો, આપની ઇન્ટરનેટ એક્ટિવિટી ક્યાંક ને ક્યાંક પુરાવો મુકતી જાય છે. જાગ્રુત રહો,સાયબર ફ્રોડ થી સાવધાન રહો. #rajkotruralpolice CMO Gujarat Harsh Sanghavi Office DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police Collector Rajkot




"વિશ્વ પર્યાવરણ દિવસ" ની હાર્દિક શુભકામનાઓ..... DGP Gujarat Gujarat Police ASHOK KUMAR, IPS Harsh Sanghavi CMO Gujarat



મોરબી જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત લોકોને નવા કાયદાની સમજ આપવા માટે ત્રણેય નવા કાયદા વિશે માહિતી મળે એ હેતુથી ઓડિયો-વિડીયો તથા ચિત્ર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. CMO Gujarat Gujarat Police Harsh Sanghavi IGP RAJKOT RANGE DGP Gujarat





ઓનલાઇન શોપિંગ કરતા સર્તક બનો. લોભામણી જાહેરાતો અને ઓફર જોઈ ભરમાશો નહિ.. Report such calls: Call 1930 or visit cybercrime.gov.in સતર્ક રહો સુરક્ષિત રહો. #rajkotruralpolice CMO Gujarat Harsh Sanghavi Office DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police Collector Rajkot

THINK - CREATE - WIN રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાગરીકોને ચિત્ર/ઓડીયો/વિડીયો સ્પર્ધા માટે આવકારવામાં આવે છે. #rajkotruralpolice CMO Gujarat Harsh Sanghavi Office DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police Collector Rajkot


કોઇ પણ અજાણી લિંક ક્લિક કરતા પહેલા વિચારો, આવી લિંક ક્લિક કરવાથી તમે સાયબર ફ્રોડ નો ભોગ બની શકો છો. સાયબર ક્રાઇમ ને લગત ફરીયાદ માટે સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ નો સંપર્ક કરવો, સતર્ક રહો સુરક્ષિત રહો. CMO Gujarat Harsh Sanghavi Office DGP Gujarat IGP RAJKOT RANGE Gujarat Police Collector Rajkot
