
Gujarat Rajy GramSevak Mahamandal ABD
@guj_gramsevak
Gujarat Rajy Gramsevak Mahamandal ABD IT CELL Pratinidhi
ID: 1438536530058878982
16-09-2021 16:13:45
443 Tweet
2,2K Followers
66 Following

આજરોજ તા.08/01/25 નાં રાજકોટ ખાતે રાજકોટ જિલ્લા ગ્રામ સેવક મંડળની વાર્ષિક સાધારણ સભા મળી. જેમાં નવા હોદ્દેદારોની વરણી અને વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા. Gujarat Rajy GramSevak Mahamandal ABD Info Rajkot GoG


ગુજરાત રાજ્ય ગ્રામસેવક દ્રારા આયોજીત GAPL-2025 ભાવનગર (ગારિયાધાર) SBV ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા.08 - 09 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૮ જિલ્લા ની ટીમ એ ભાગ લીધેલ હતો,તેમાં રાજકોટ જિલ્લા ની ટીમ Runners up થયેલ. Rajkotdisgsmandal Gujarat Rajy GramSevak Mahamandal ABD


ગુ.રાજ્ય ગ્રામસેવક મહામંડળ ફાર્મર રજિસ્ટ્રી અભિયાન સાબરકાંઠા જીલ્લાના ગ્રા.સે દ્વારા વધુ ખેડૂતોને લાભ મળી રહે અને વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તે માટે સેલ્ફ રજીસ્ટ્રેશન અને પ્રચાર પ્રસાર અને કેમ્પોનું આયોજન કરવામાં આવ્યુંGujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Directorate of Agriculture Gujarat Rajy GramSevak Mahamandal ABD Raghavji Patel


રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિવિધ ગામોમાં કેમ્પ દ્વારા ફાર્મર રજીસ્ટ્રેશન ની કામગીરી કરવામાં આવી રહી છે.. Gujarat Rajy GramSevak Mahamandal ABD Rajkotdisgsmandal District Panchayat Rajkot DAO Rajkot Raghavji Patel Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept.


ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ ફાર્મર રજિસ્ટ્રી અભિયાન ગામ:ભાદરનીયા આણંદ જીલ્લાના ગ્રામસેવકો દ્વારા વધુમાં વધુ ખેડૂતોને લાભ મળી રહે અને વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તે માટે અલગ અલગ જગ્યાએ પ્રચાર પ્રસાર અને કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું.Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. Directorate of Agriculture Gujarat Rajy GramSevak Mahamandal ABD


ફાર્મર રજિસ્ટ્રી અભિયાન અંતર્ગત પાટણ જીલ્લાના ગ્રામ સેવકો દ્વારા વધુ ખેડૂતોને લાભ મળી રહે અને વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તે માટે પ્રચાર પ્રસાર અને સેલ્ફ રજિસ્ટર કેમ્પ તેમજ VC કક્ષા એ થી કામગરી નું આયોજન કરવામાં આવ્યું DDO PATAN Collector Patan Directorate of Agriculture Gujarat Rajy GramSevak Mahamandal ABD.



રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના વિવિધ ગામોમાં કેમ્પ દ્વારા ફાર્મર રજીસ્ટ્રેશન ની કામગીરી કરવામાં આવી રહી છે.. Gujarat Rajy GramSevak Mahamandal ABD Rajkotdisgsmandal District Panchayat Rajkot DAO Rajkot Raghavji Patel Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept.



એગ્રિસ્ટેક ખેડૂત નોંધણી અંતર્ગત જૂનાગઢ જિલ્લાના બધા જ ગામમાં કેમ્પ નું આયોજન કરી ને ખેડૂત ખાતેદાર ને ફાર્મર રજિસ્ટ્રી કરાવતા જૂનાગઢ જિલ્લાના ગ્રામસેવકો.. DDO Junagadh DAOJunagadh Collector Junagadh Info Junagadh GoG Gujarat Rajy GramSevak Mahamandal ABD CMO Gujarat Raghavji Patel


આજરોજ વરસડા ગ્રામપંચાયત ખાતે Mamta Hirpara સાહેબની સૂચના પ્રમાણે પ્રધાનમંત્રી આવાસ યોજના ની ૨૦૨૪-૨૫ અને જૂના આવાસો પૂર્ણ કરવા લાભાર્થીને માર્ગદર્શન આપ્યું અને જલ્દી પૂર્ણ કરવા સૂચના આપી તલાટીશ્રી સાથે.PMO India CMO Gujarat Commissioner of Rural Development,Gujarat Gujarat Rajy GramSevak Mahamandal ABD Gujarat Rajy GramSevak Mahamandal ABD


કેન્દ્રીય પુરસ્કૃત સોઈલ હેલ્થ કાર્ડ (SHC) યોજના અન્વયે માટીના નમૂના લેવાની કામગીરી કરતા જૂનાગઢ જિલ્લાના ગ્રામસેવકો CMO Gujarat Collector Junagadh DAOJunagadh DDO Junagadh Gujarat Information Info Junagadh GoG Raghavji Patel Gujarat Rajy GramSevak Mahamandal ABD #gramsevak
