The Gujarat Sachivalaya Staff Association (@gssa_staff) 's Twitter Profile
The Gujarat Sachivalaya Staff Association

@gssa_staff

સા.વ.વિ.નાં તા.૧૮/૭/૧૯૬૨ નાં ઠરાવ ક્રમાંક:આએયુ-૨૯૬૦-૪૪૩૦૦-બી થી સરકારશ્રીની માન્યતાથી રચાયેલ સચિવાલયનાં કર્મચારીઓનું સંગઠન.
संहति: कार्यसाधिका।

ID: 1755265406271373312

calendar_today07-02-2024 16:21:36

11 Tweet

181 Followers

38 Following

THE GUJARAT SACHIVALAYA FEDERATION (@sach_fed) 's Twitter Profile Photo

પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સચિવાલય સંકુલ ખાતે કર્મચારી દ્વારા સ્વચ્છતાનાં સંદેશ થકી વિરોધ. CMO Gujarat Kanu Desai Rushikesh Patel Harsh Sanghavi Gujarat Information Janak sutariya Devanshi Joshi Vivekk Oza Ronak patel Dilip Patel દિલીપ પટેલ

The Gujarat Sachivalaya Staff Association (@gssa_staff) 's Twitter Profile Photo

પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સચિવાલય સંકુલ ખાતે કર્મચારી દ્વારા સ્વચ્છતાનાં સંદેશ થકી વિરોધ. PMO India CMO Gujarat Kanu Desai Rushikesh Patel Harsh Sanghavi Gujarat Information Janak sutariya Devanshi Joshi Vivekk Oza Ronak patel Dilip Patel દિલીપ પટેલ Gopi Maniar ghanghar

The Gujarat Sachivalaya Staff Association (@gssa_staff) 's Twitter Profile Photo

ફિક્સ પગાર નીતિ રદ કરવા, OPS લાગુ કરવા, રાહત દરે આવાસિય પ્લોટ ફાળવવા અને બઢતી માટે રેશિયો સુધાર જેવા મહત્વના પ્રશ્નોને લઈ સચિવાલય સંકુલ ખાતે કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા સાથે સરકારશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું PMO India Amit Shah CMO Gujarat Kanu Desai Rushikesh Patel Gujarat Information

મહિલા સશક્તિકરણના હેતુ સાથે માતૃત્વ રજા અંગે GCSR(Leave),2002 નિયમોમાં જરૂરી પ્રાવધાન-સુધારા કરવા સરકારશ્રીને આવેદન. PMO India Amit Shah CMO Gujarat Kanu Desai Rushikesh Patel Gujarat Information Janak sutariya Devanshi Joshi Vivekk Oza Ronak patel Dilip Patel દિલીપ પટેલ Gopi Maniar ghanghar

મહિલા સશક્તિકરણના હેતુ સાથે માતૃત્વ રજા અંગે GCSR(Leave),2002 નિયમોમાં જરૂરી પ્રાવધાન-સુધારા કરવા સરકારશ્રીને આવેદન.
PMO India Amit Shah CMO Gujarat Kanu Desai Rushikesh Patel Gujarat Information Janak sutariya Devanshi Joshi Vivekk Oza Ronak patel Dilip Patel દિલીપ પટેલ Gopi Maniar ghanghar
The Gujarat Sachivalaya Staff Association (@gssa_staff) 's Twitter Profile Photo

ગુજરાત રાજ્યમાં તા.૧૬/૨/૦૬ થી લાગુ થયેલ ફિક્સ પગારની નીતિ રદ કરવા માન.મુખ્ય મંત્રીશ્રી અને ઉચ્ચ અધિકારીશ્રીઓને રજૂઆત કરી. PMO India Amit Shah CMO Gujarat Kanu Desai Rushikesh Patel Gujarat Information Janak sutariya Devanshi Joshi Vivekk Oza Ronak patel Dilip Patel દિલીપ પટેલ Gopi Maniar ghanghar

Vivekk Oza (@vivekdoza) 's Twitter Profile Photo

આજે એવા એક શોષણની વરસી છે જેણે ગુજરાતની બેથી ત્રણ પેઢીને આર્થિક જ નહી પણ માનસિક- સામાજિક અને પારિવારિક બદહાલી તરફ પણ ધકેલ્યા છે. ફિક્સવેતનના ૧૮ વર્ષમા મે આવા અનેક કર્મચારીઓ જોયા છે જે બાંધ્યા પગારે આવ્યા અને એ જ પગારે મર્યા !