aamvanagla (@vanaglaaammeh) 's Twitter Profile
aamvanagla

@vanaglaaammeh

ID: 1845744652366004224

calendar_today14-10-2024 08:34:06

302 Tweet

7 Followers

17 Following

aamvanagla (@vanaglaaammeh) 's Twitter Profile Photo

દર રવિવારે ૧૦.૦૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી. માત્ર ૧૦ મિનિટ આપણને તેમજ આપના પરીવારને વાહકજન્ય રોગોથી બચાવશે. જિલ્લા આરોગ્યતંત્ર,જિલ્લા પંચાયત,મહેસાણા #HealthCare #Dengue #Chikungunya #Precaution Collector Mehsana DDO Mehsana @GujHFWDept NHM Gujarat Chief District Health Office (CDHO) MEHSANA District Malaria Officer , Mehsana Dhananjay Dwivedi

દર રવિવારે  ૧૦.૦૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી. માત્ર ૧૦ મિનિટ આપણને તેમજ આપના પરીવારને વાહકજન્ય રોગોથી  બચાવશે. જિલ્લા આરોગ્યતંત્ર,જિલ્લા પંચાયત,મહેસાણા  #HealthCare #Dengue #Chikungunya #Precaution
Collector Mehsana
DDO Mehsana
@GujHFWDept
NHM Gujarat Chief District Health Office (CDHO) MEHSANA District Malaria Officer , Mehsana Dhananjay Dwivedi
Chief District Health Office (CDHO) MEHSANA (@cdhomeh) 's Twitter Profile Photo

૭૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોએ આયુષ્માન #વયવંદનાકાર્ડ મેળવવા માટે ક્યાંય જવાની જરૂર નથી! 📲બસ તમારા મોબાઇલ પર #AyushmanApp ડાઉનલોડ કરો, પ્રક્રિયા મુજબ આધાર નંબર અને ફોટો અપલોડ કરો - કાર્ડ ઘરે બેઠા તૈયાર! 🔗એપ લિંક: play.google.com/store/apps/det National Health Authority (NHA) State Health Agency Gujarat

૭૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોએ આયુષ્માન #વયવંદનાકાર્ડ મેળવવા માટે ક્યાંય જવાની જરૂર નથી!
📲બસ તમારા મોબાઇલ પર #AyushmanApp ડાઉનલોડ કરો, પ્રક્રિયા મુજબ આધાર નંબર અને ફોટો અપલોડ કરો - કાર્ડ ઘરે બેઠા તૈયાર!
🔗એપ લિંક: play.google.com/store/apps/det
National Health Authority (NHA) State Health Agency Gujarat
MIHIL PATEL (@mihilpatel_13) 's Twitter Profile Photo

✳️મૌન તોડો, સ્વચ્છતા નહીં! ✅સારી માસિક સ્વચ્છતા એ સ્વસ્થ શરીર અને આત્મવિશ્વાસપૂર્ણ મનની ચાવી છે. ✅માસિક સ્રાવ દરમિયાન સ્વચ્છ, આરામદાયક અને ચેપમુક્ત રહેવા માટે આ આવશ્યક ટિપ્સ અનુસરો. CMO Gujarat Rushikesh Patel Collector Mehsana DDO Mehsana Chief District Health Office (CDHO) MEHSANA Health Department Gujarat

✳️મૌન તોડો, સ્વચ્છતા નહીં!
✅સારી માસિક સ્વચ્છતા એ સ્વસ્થ શરીર અને આત્મવિશ્વાસપૂર્ણ મનની ચાવી છે.
✅માસિક સ્રાવ દરમિયાન સ્વચ્છ, આરામદાયક અને ચેપમુક્ત રહેવા માટે આ આવશ્યક ટિપ્સ અનુસરો.
CMO Gujarat Rushikesh Patel   Collector Mehsana DDO Mehsana Chief District Health Office (CDHO) MEHSANA Health Department Gujarat
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

વિજાપુર તાલુકાના સંઘપુર આયુષ્યમાન આરોગ્ય મંદિરને NHSRC, દિલ્હી દ્વારા તેમના દ્વારા અપાતી ૧૨ સેવાઓનું મુલ્યાંકન કરી National Quality Assurance Standards અંગે સર્ટીફાઇડ કરવામાં આવ્યું. CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG

વિજાપુર તાલુકાના સંઘપુર આયુષ્યમાન આરોગ્ય મંદિરને NHSRC, દિલ્હી દ્વારા તેમના દ્વારા અપાતી ૧૨ સેવાઓનું મુલ્યાંકન કરી National Quality Assurance Standards અંગે સર્ટીફાઇડ કરવામાં આવ્યું.
CMO Gujarat Revenue Dep. Gujarat Info Mahesana GoG
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

દેશનું ગૌરવ, દેશનું માન, તિરંગો હર ઘરની શાન... તા. ૦૯ થી ૧૫ ઓગષ્ટ દરમ્યાન સૌ તિરંગો ફરકાવીને તિરંગા સાથેની સેલ્ફી harghartiranga.com પર શેર કરીએ. हर घर तिरंगा अभियान 🇮🇳2 से 15 अगस्त, 2025 📸Upload your Tiranga selfie at harghartiranga.com #HarGharTiranga2025

દેશનું ગૌરવ, દેશનું માન, તિરંગો હર ઘરની શાન...

તા. ૦૯ થી ૧૫ ઓગષ્ટ દરમ્યાન સૌ તિરંગો ફરકાવીને તિરંગા સાથેની સેલ્ફી harghartiranga.com પર શેર કરીએ.

हर घर तिरंगा अभियान
🇮🇳2 से 15 अगस्त, 2025

📸Upload your Tiranga selfie at harghartiranga.com

#HarGharTiranga2025
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

દેશપ્રેમની ભાવનાને ઉજાગર કરતા હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈએ.. તિરંગા સાથે સેલ્ફી લઇ harghartiranga.com પર અપલોડ કરો. हर घर तिरंगा अभियान 🇮🇳2 से 15 अगस्त, 2025 #HarGharTiranga2025 #HarGharTiranga Info Mahesana GoG Revenue Dep. Gujarat Sports, Youth & Cultural Activities Dept. Gujarat Mulubhai Bera Rushikesh Patel

દેશપ્રેમની ભાવનાને ઉજાગર કરતા હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈએ..
તિરંગા સાથે સેલ્ફી લઇ harghartiranga.com પર અપલોડ કરો.

हर घर तिरंगा अभियान
🇮🇳2 से 15 अगस्त, 2025

#HarGharTiranga2025
#HarGharTiranga

Info Mahesana GoG
Revenue Dep. Gujarat Sports, Youth & Cultural Activities Dept. Gujarat Mulubhai Bera Rushikesh Patel
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

આજ રોજ જિલ્લાની વિવિધ શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. हर घर तिरंगा अभियान 🇮🇳2 से 15 अगस्त, 2025 📷📸 Upload your Tiranga selfie at harghartiranga.com #HarGharTiranga2025 #HarGharTiranga Info Mahesana GoG

આજ રોજ જિલ્લાની વિવિધ શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન  અંતર્ગત રંગોળી  જેવી વિવિધ સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો.
हर घर तिरंगा अभियान
🇮🇳2 से 15 अगस्त, 2025  📷📸

Upload your Tiranga selfie at harghartiranga.com

#HarGharTiranga2025 #HarGharTiranga

Info Mahesana GoG
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

Join as HAR GHAR TIRANGA Volunteer हर घर तिरंगा अभियान 🇮🇳2 से 15 अगस्त, 2025 📸Upload your Tiranga selfie at harghartiranga.com #HarGharTiranga2025 #HarGharTiranga Info Mahesana GoG Revenue Dep. Gujarat Sports, Youth & Cultural Activities Dept. Gujarat Mulubhai Bera Harsh Sanghavi CMO Gujarat PMO India

Join as HAR GHAR TIRANGA Volunteer

हर घर तिरंगा अभियान
🇮🇳2 से 15 अगस्त, 2025

📸Upload your Tiranga selfie at harghartiranga.com

#HarGharTiranga2025
#HarGharTiranga

Info Mahesana GoG
Revenue Dep. Gujarat Sports, Youth & Cultural Activities Dept. Gujarat Mulubhai Bera Harsh Sanghavi  CMO Gujarat PMO India
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

આજ રોજ મહેસાણા જિલ્લાની વિવિધ શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રંગોળી અને ચિત્ર અને પોસ્ટર મેકિંગ જેવી વિવિધ સ્પર્ધાઓ દરમિયાન બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો... हर घर तिरंगा अभियान 🇮🇳2 से 15 अगस्त, 2025 📷harghartiranga.com #HarGharTiranga2025

આજ રોજ મહેસાણા જિલ્લાની વિવિધ શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન  અંતર્ગત રંગોળી અને ચિત્ર અને પોસ્ટર મેકિંગ જેવી વિવિધ સ્પર્ધાઓ દરમિયાન બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો...

हर घर तिरंगा अभियान
🇮🇳2 से 15 अगस्त, 2025
📷harghartiranga.com

#HarGharTiranga2025
Collector Mehsana (@collectormeh) 's Twitter Profile Photo

गली गली में हम तिरंगा लहराएँगे, आज़ादी का पर्व हम शान से मनाएँगे। हर घर तिरंगा अभियान 🇮🇳2 से 15 अगस्त, 2025 📷harghartiranga.com #HarGharTiranga2025 #HarGharTiranga Info Mahesana GoG Revenue Dep. Gujarat Sports, Youth & Cultural Activities Dept. Gujarat Rushikesh Patel Mulubhai Bera Harsh Sanghavi CMO Gujarat

गली गली में हम तिरंगा लहराएँगे,
आज़ादी का पर्व हम शान से मनाएँगे।

हर घर तिरंगा अभियान
🇮🇳2 से 15 अगस्त, 2025
📷harghartiranga.com

#HarGharTiranga2025 #HarGharTiranga

Info Mahesana GoG Revenue Dep. Gujarat Sports, Youth & Cultural Activities Dept. Gujarat
Rushikesh Patel Mulubhai Bera Harsh Sanghavi
CMO Gujarat
Chief District Health Office (CDHO) MEHSANA (@cdhomeh) 's Twitter Profile Photo

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર ,ભાલુસણા ખાતે તા-૧૦/૦૮/૨૦૨૫ થી તા-૧૧/૦૮/૨૦૨૫ ના ૨૪ કલાકની અંદર ૭ (સાત) સફળ નોર્મલ પ્રસુતિ કરવામાં આવી.હાલમાં તમામ બાળક અને માતા તંદુરસ્ત છે. #HealthcareForAll Collector Mehsana DDO Mehsana Health Department Gujarat Info Mahesana GoG

મહેસાણા જીલ્લા પંચાયત ના તમામ પધાધિકારીશ્રીના સ્વાસ્થ્યની તપાસ અંગેનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. DDO Mehsana Collector Mehsana Rushikesh Patel NHM Gujarat Health Department Gujarat Ministry of Health Gujarat Information Info Mahesana GoG

THO Unjha (@thounjha) 's Twitter Profile Photo

આજ રોજ નાગપાંચમના અવસરે શ્રી ગોગાધામ દાસજ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર-દાસજ, PHC ભુણાવ દ્વારા આરોગ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તથા ICTC સેન્ટર ઊંઝા દ્વારા Intensified IEC Campaign યોજાયું. જેમા ઊંઝા THOશ્રી, AMO,MPHS,ICTC કાઉન્સેલર, AAM તથા PHCના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

આજ રોજ નાગપાંચમના અવસરે શ્રી ગોગાધામ દાસજ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર-દાસજ, PHC ભુણાવ દ્વારા આરોગ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તથા ICTC સેન્ટર ઊંઝા દ્વારા Intensified IEC Campaign યોજાયું. જેમા ઊંઝા THOશ્રી, AMO,MPHS,ICTC કાઉન્સેલર, AAM તથા PHCના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
Chief District Health Office (CDHO) MEHSANA (@cdhomeh) 's Twitter Profile Photo

માન. વિધાનસભા અધ્યક્ષશ્રી Shankar Chaudhary ના વરદ હસ્તે મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે ધ્વજ વંદન કરી ૭૯ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે આરોગ્ય વિભાગ ના અધિકારીશ્રી અને કર્મચારીશ્રી નું સર્ટિફિકેટ આપી સન્માન.. CMO Gujarat Collector Mehsana DDO Mehsana Info Mahesana GoG Health Department Gujarat

માન. વિધાનસભા અધ્યક્ષશ્રી Shankar Chaudhary ના વરદ હસ્તે મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે ધ્વજ વંદન કરી ૭૯ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે આરોગ્ય વિભાગ ના અધિકારીશ્રી અને કર્મચારીશ્રી નું સર્ટિફિકેટ આપી સન્માન..
CMO Gujarat Collector Mehsana DDO Mehsana Info Mahesana GoG Health Department Gujarat
THO Unjha (@thounjha) 's Twitter Profile Photo

આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ઊંઝા ના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રિય બાલ સ્વાસ્થય કાર્યક્રમ(RBSK) ટીમ તથા ICDS વિભાગ ઊંઝાની સંકલન મીટીંગ નું આયોજન થયું. જેમાં કુપોષિત બાળકો તેમજ જતન કાર્યક્ર્મ અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા. #THOUNJHA ICDS MEHSANA CDPO UNJHA ICDS Unjha Kamli

આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ઊંઝા ના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રિય બાલ સ્વાસ્થય કાર્યક્રમ(RBSK) ટીમ તથા ICDS વિભાગ ઊંઝાની સંકલન મીટીંગ નું આયોજન થયું. જેમાં કુપોષિત બાળકો તેમજ જતન કાર્યક્ર્મ અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા.
#THOUNJHA
ICDS MEHSANA CDPO UNJHA ICDS Unjha Kamli
aamvanagla (@vanaglaaammeh) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી આવાસ યોજનાને પરિણામે 'સપનાનું ઘર' હવે બન્યું હકીકત... 25 ઓગસ્ટે અમદાવાદ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ₹133.42 કરોડના 1449 આવાસોનું લોકાર્પણ. #PMAwasGuj

aamvanagla (@vanaglaaammeh) 's Twitter Profile Photo

સુવિધાસભર આવાસ થકી સમૃદ્ધિનો ઉજાસ પાથરી રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજના. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમદાવાદ ખાતે 25 ઓગસ્ટના રોજ ₹133.42 કરોડના 1449 આવાસોનું થશે લોકાર્પણ. #PMAwasGuj

aamvanagla (@vanaglaaammeh) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી આવાસ યોજનાએ સેવંતીભાઈ જેવા અનેક લોકોની જિંદગીમાં ખુશીઓનો ઉજાસ પાથર્યો. “હાઉસિંગ ફોર ઓલ”ના સંકલ્પ સાથે અમદાવાદ ખાતે 25 ઓગસ્ટના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ₹133.42 કરોડના 1449 આવાસોનું લોકાર્પણ. #PMAwasGuj