Tejas Vaidya (@teajust) 's Twitter Profile
Tejas Vaidya

@teajust

Journalist. Lives in Ahmadabad. Music Art Literature politics Film Architecture Heritage walking writing Solitude #ગુજરાતી
[email protected]

ID: 232497294

linkhttps://www.bbc.com/gujarati calendar_today31-12-2010 09:06:14

1,1K Tweet

978 Followers

1,1K Following

Amdavad Municipal Corporation (@amdavadamc) 's Twitter Profile Photo

શહેરના નાગરિકો અને ખાનગી કંપનીઓના વ્યક્તિઓ પોતાના સગાસંબંધીઓ કે પોતાના કર્મચારીઓને હેલ્થ ચેક અપની ગીફટ કુપન (એસવીપી હોસ્પિલની) ગિફટમાં આપીને, દિવાળીમાં તંદુરસ્તી રાખવાનો નિર્દેશ કરીને નવું વર્ષ મંગલમય નિવડશે તેવો સંદેશો આપી શકશે

Tejas Vaidya (@teajust) 's Twitter Profile Photo

दिल्ली-एनसीआर में जानलेवा प्रदूषण से ख़ुद को ऐसे बचाएं bbc.com/hindi/live/ind… via BBC

Tejas Vaidya (@teajust) 's Twitter Profile Photo

फ़लस्तीन के बच्चे और ग़ज़ा के बच्चे हमारे अपने बच्चे हैं, अगर हम खुद को समाजिक मानते हैं तो सबकुछ ऐसे नहीं होने दे सकते. बच्चों कभी भी युद्ध और सशस्त्र संघर्ष के लिए ज़िम्मेदार नहीं होते लेकिन उन्हें इसकी सबसे बड़ी कीमत चुकानी पड़ती है, जीवन भर चुकानी पड़ती है. - कैलाश सत्यार्थी

Tejas Vaidya (@teajust) 's Twitter Profile Photo

બન્નીમાં ભાગિયાની પરંપરા કાળાંતર વર્ષોથી ચાલતી આવે છે. અગાઉના વખતમાં તો ભાગિયા જ પશુ ઉપચાર માટે એકમાત્ર પસંદ હતા. ભાગિયા કેવી રીતે બીમાર પશુઓને દોડતા કરી દે છે અને તેમની શું ખાસિયત છે એની વાત આ વિડીયોમાં.For BBC Gujarati, My report Prashant Gupta #Kutch youtube.com/watch?v=jUaq3f…

Tejas Vaidya (@teajust) 's Twitter Profile Photo

भारत की एक छवि बन गई है. ऐसा माना जा रहा है कि वो इसराइल के साथ खड़ा है.अरबी मीडिया देखिये चाहे फ़ारसी, यही लिखा जा रहा है कि भारत ने फ़लस्तीन को छोड़ दिया और पूरी तरह से इसराइल का साथ दिया है.इससे भारत को अरब देशों के बीच नुकसान हो सकता है. - उमैर अनस bbc.com/hindi/articles…

Tejas Vaidya (@teajust) 's Twitter Profile Photo

"मुख्यमंत्री कौन' वाला प्रश्न मानो हर रिंद, हर साकी, हर खुम, हर पैमाने और हर मयखाने का सवाल हो गया है. bbc.com/hindi/articles…

Tejas Vaidya (@teajust) 's Twitter Profile Photo

કહેવતો ૧. બહેરો બે વાર હસે. ૨. દિગંબરનું ગામ, ત્યાં ધોબીનું શું કામ?

Tejas Vaidya (@teajust) 's Twitter Profile Photo

કહેવતો ૧. માથું મુંડાવ્યે જતિ નહીં ને ઘૂમટો તાણ્યે સતી નહીં. ૨. માગ્યા ઘીનાં ચૂરમા ન થાય.

Tejas Vaidya (@teajust) 's Twitter Profile Photo

भले ही उत्तर व दक्षिण राज्योंमें सांस्कृतिक,भाषायी व परंपराओं के आधार पर अंतर है,लेकिन यह अंतर राजनीतिक विभाजन के रूप में ज़्यादा उभरकर आता है.जिन मुद्दों को bjp उत्तर भारत में इस्तेमाल करती है,उन्हें दक्षिणी राज्यों के दल अपने हिसाब से इस्तेमाल करते हैं. bbc.com/hindi/articles…

Tribhuvan (@tribhuvun) 's Twitter Profile Photo

कर्नल किरोड़ीसिंह बैसला को क्यों सही तरीक़े से लोगों ने याद नहीं किया? उत्तर भारत में सबसे ताक़तवर आंदोलन करने वाले नेताओं में कर्नल किरोड़ीसिंह बैसला रहे हैं। उनकी पुण्यतिथि 31 मार्च थी; लेकिन उन्हें उस तरह याद ही नहीं किया गया, जिस तरह इस शख़्सियत को याद किया जाना चाहिए था।

कर्नल किरोड़ीसिंह बैसला को क्यों सही तरीक़े से लोगों ने याद नहीं किया? 

उत्तर भारत में सबसे ताक़तवर आंदोलन करने वाले नेताओं में कर्नल किरोड़ीसिंह बैसला रहे हैं।

उनकी पुण्यतिथि 31 मार्च थी; लेकिन उन्हें उस तरह याद ही नहीं किया गया, जिस तरह इस शख़्सियत को याद किया जाना चाहिए था।
Tejas Vaidya (@teajust) 's Twitter Profile Photo

#IFFCO ઇફકોના ડિરેક્ટરપદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે જયેશ રાદડિયાની જીત કેવી રીતે થઈ? Jayesh Radadiya youtube.com/live/vOVYlbesn…

Tejas Vaidya (@teajust) 's Twitter Profile Photo

ફિલ્મોમાં જે તેમની માતા બને તેમાં તેઓ દલીમાને નિહાળતા. ફિલ્મમાં તેમની માતાનો રોલ કરતી અભિનેત્રીને કહેતા કે તું મારી મા છે. તેઓ સાચી માનું વાત્સલ્ય ફિલ્મી માતામાં અનુભવવાનો પ્રયાસ કરતા હતા. For BBC News Gujarati, My report #Gujarati bbc.com/gujarati/artic…

Tejas Vaidya (@teajust) 's Twitter Profile Photo

"તમે લખી નહીં શકો, બોલી નહીં શકો કે બીજી કોઈ રીતે વ્યક્ત નહીં કરી શકો એ ભાવ પુરુષોત્તમભાઈ ફક્ત ગાઈને પ્રગટ કરી શકતા હતા. તેમની ગાયકીની એ વિશેષતા હતી." For BBC Gujarati, my article on The Purushottam Upadhyay. bbc.com/gujarati/artic…

Navajivan News (@newsnavajivan) 's Twitter Profile Photo

BBC ના પત્રકાર તેજસ વૈદ્ય એવી મહિલાઓની સ્ટોરી શોધી લાવ્યા કે રાષ્ટ્રપતિએ કર્યું સન્માન Tejas Vaidya youtu.be/hmG4nj1I6VM

BBC News Hindi (@bbchindi) 's Twitter Profile Photo

ऊना के ये दलित परिवार आज भी पुलिस सुरक्षा में रहने को क्यों मजबूर हैं? रिपोर्ट: गोपाल कटेशिया ( Gopal Kateshiya ) और तेजस वैद्य ( Tejas Vaidya ) शूट: बिपिन टंकारिया और पवन जायसवाल एडिट: आमरा आमिर