
SPSurendranagar
@spsurendranagar
This is an official Twitter handle of Superintendent of Police,Surendranagar District, Gujarat, not monitor by 24*7, in emergency dial 100.
ID: 748753205153001472
http://www.spsurendranagar.gujarat.gov.in 01-07-2016 05:40:50
7,7K Tweet
17,17K Followers
187 Following

ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે આરોપી મોહસીનખાન રહીમખાન ને પકડી પાડતી એસ.ઓ.જી., સુરેન્દ્રનગર. DGP Gujarat Gujarat Police IGP RAJKOT RANGE Premsukh Delu


સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરેલ કામગીરી ની અખબારી યાદી Gujarat Police DGP Gujarat IGP RAJKOT RANGE Premsukh Delu


તરણેતર લોક મેળા બંદોબસ્તમાં આવેલ અધિકારી/ કર્મચારીશ્રીઓની ફરજ વહેંચણી કરવા રોલકોલનું આયોજન કરી ફરજ બાબતે બ્રિફિંગ કરી સમજણ આપી સમગ્ર મેળા બંદોબસ્તનું રિહર્સલ યોજવામાં આવેલ. Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP RAJKOT RANGE Premsukh Delu

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ હોટલ/ધાબા/ગેસ્ટ હાઉસના સંચાલકોની મીટીંગ કરી જરૂરી સુચનો અને માર્ગદર્શન આપતી એસ.ઓ.જી., સુરેન્દ્રનગર. Gujarat Police DGP Gujarat IGP RAJKOT RANGE Premsukh Delu


ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના ગુન્હામાં છેલ્લા સાત માસથી નાસતો ફરતો આરોપી કનૈયાલાલ અરુણભાઈ મહેતા ને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, સુરેન્દ્રનગર. DGP Gujarat Gujarat Police IGP RAJKOT RANGE Premsukh Delu


લખતર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી રુડાજી રણછોડજી ઠાકોર ને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, સુરેન્દ્રનગર. DGP Gujarat Gujarat Police IGP RAJKOT RANGE Premsukh Delu


"ભાતીગળ તરણેતર લોકમેળો" ની ઝાંખી........ અદ્ભુત Drone View માંથી દેખાતો લોકમેળાનો નજારો..... Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP RAJKOT RANGE Premsukh Delu

જામનગર જિલ્લાના મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો આરોપી સંજયભાઇ હરજીભાઇ ચૌહાણ ને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, સુરેન્દ્રનગર. Gujarat Police DGP Gujarat IGP RAJKOT RANGE Premsukh Delu


ગણેશચતુર્થી ના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ..... Gujarat Police DGP Gujarat IGP RAJKOT RANGE Premsukh Delu


“સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ભાતીગળ તરણેતર લોકમેળા માં પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર ખડે પગે તૈનાત રહી જનસુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે.” Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP RAJKOT RANGE Premsukh Delu

“આવો, સૌ સાથે મળી સુર્યનગરી સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ ભાતીગળ તરણેતર લોકમેળા ની મજા માણીએ...... CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP RAJKOT RANGE Premsukh Delu #તરણેતર #Police

“ભાતીગળ તરણેતર લોકમેળા દરમિયાન જનસુરક્ષા માટે સુરેન્દ્રનગર પોલીસ સજ્જ. CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP RAJKOT RANGE Premsukh Delu