SP NAVSARI (@sp_navsari) 's Twitter Profile
SP NAVSARI

@sp_navsari

This is the Official Account of The Superintendent of the Police Navsari (Gujarat Police)

ID: 955746584288882690

linkhttps://spnavsari.gujarat.gov.in/ calendar_today23-01-2018 10:18:37

1,1K Tweet

10,10K Followers

266 Following

SP NAVSARI (@sp_navsari) 's Twitter Profile Photo

જલાલપોર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી ચોરીમાં ગયેલ ઓટોરીક્ષા સાથે રીઢા ચોરને પકડી પાડતી એસ.ઓ.જી. નવસારી.DGP Gujarat Gujarat Police IGP, Surat Range

ભારતીય બનાવટની વિદેશીદારુની બોટલો કુલ નંગ – ૩૮૧૬ કિમંત રૂપિયા ૬,૩૧,૨૦૦/- નો પ્રોહીબીશન મુદામાલ તથા અન્‍ય સાધનસમગ્રી મળી કુલે રૂપિયા ૧૬,૩૧,૨૦૦/-નો મુદામાલ પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. નવસારી.DGP Gujarat Gujarat Police IGP, Surat Range

૨૧ મી જુન ૨૦૨૫ "વિશ્વ યોગ દિવસ"ની ઉજવણીના ભાગરૂપે જીલ્‍લા કક્ષાનો કાર્યક્રમ રામજી મંદિર હોલ નવસારી ખાતે રાખવામાં આવેલ.DGP Gujarat Gujarat Police IGP, Surat Range

નવસારી રુરલ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી ગેરકાયદેસર દેશીહાથ બનાવટ નો કટ્ટો (તમંચો) સાથે એક ઇસમને પકડી પાડતી નવસારી એસ.ઓ.જી.ટીમ.DGP Gujarat Gujarat Police IGP, Surat Range

નવસારી ટાઉન પોલીસ સ્‍ટેશનના મોબાઇલ ચોરી વણશોધાયેલ ગુનો શોધી કાઢતી એલ.સી.બી. નવસારી.DGP Gujarat Gujarat Police IGP, Surat Range

ચીખલી તથા ગણદેવી પોલીસ સ્‍ટેશન માં દાખલ થયેલ ઘરફોડ ચોરીના ગુનામા સંડોવાયેલ બે આરોપીઓને ચોરીમાં ગયેલ મુદામાલ રૂપિયા ૬૮,૦૦૦/- સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુના શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ નવસારી.DGP Gujarat Gujarat Police IGP, Surat Range

“ઓપરેશન સાયબર સ્‍ટોર્મ‘‘ અંતર્ગત નવસારી જીલ્‍લાના અલગ-અલગ પો.સ્‍ટે.માં ફાયનાન્‍શિયલ ફ્રોડના દાખલ થયેલ કુલ-૧૦ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડવા કુલ-૯ ટીમો બનાવી ગુજરાતના અલગ-અલગ જીલ્‍લાઓમાં તેમજ જયપુર અને મુંબઈ ખાતે જઈ તપાસ કરતા કુલ-૩૫ આરોપીઓને શોધી કાઢી નવસારી જીલ્‍લા પોલીસ.

“ઓપરેશન સાયબર સ્‍ટોર્મ‘‘ અંતર્ગત નવસારી જીલ્‍લાના અલગ-અલગ પો.સ્‍ટે.માં ફાયનાન્‍શિયલ ફ્રોડના દાખલ થયેલ કુલ-૧૦ ગુનાઓમાં આરોપીઓને ગુજરાતના અલગઅલગ જીલ્‍લાઓં તેમજ જયપુર - મુંબઈ- ખાતે તપાસ કરતા કુલ-૩૫ આરોપીઓને શોધી કાઢી નવસારી જીલ્‍લા પોલીસ.DGP Gujarat Gujarat Police IGP, Surat Range

SP NAVSARI (@sp_navsari) 's Twitter Profile Photo

મોહરમ તાજીયા અનુસંધાને જીલ્‍લાના અલગ-અલગ પોલીસ સ્‍ટેશન ખાતે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે સારૂ શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવેલ. DGP Gujarat Gujarat Police IGP, Surat Range

ચીલોડા પોલીસ સ્‍ટેશનના ગુનામાં અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં ૧૦ વર્ષની સજા ભોગવી રહેલ અને છેલ્‍લા આઠ વર્ષથી પેરોલ જમ્પ આરોપીને મહારાષ્‍ટ્ર રાજય ખાતેથી પકડી પાડી જેલ હવાલે કરતી નવસારી એલ.સી.બી. DGP Gujarat Gujarat Police IGP, Surat Range

ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ૬૮૪૦ નંગ જેની કિમંત રુપિયા - ૨૦,૧૦,૦૦૦/- નો પ્રોહીબીશન મુદામાલ તથા અન્‍ય મુદામાલ મળી કુલ રૂપિયા ૩૦,૧૭,૪૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. નવસારી. DGP Gujarat Gujarat Police IGP, Surat Range

સને– ૨૦૨૨માં ગુનાહિત કાવતરૂ રચી પોલીસ કેસ ન કરવાના બહાને રૂપિયા ૮૯,૪૭,૦૦૦/-ની છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુનામાં અમદાવાદ સાબરમતી જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપીને મહારાષ્‍ટ્ર રાજય ખાતેથી ઝડપી પાડી જેલ હવાલે કરતી નવસારી એલ.સી.બી DGP Gujarat Gujarat Police IGP, Surat Range

નવસારી રુરલ પોલીસ સ્‍ટેશનના પ્રોહીબીશનના ગુનામાં વોન્‍ટેડ આરોપી ફતુ ઉસ્‍તાદને બાતમી આધારે કામરેજથી ઝડપી પાડતી નવસારી એલ.સી.બી DGP Gujarat Gujarat Police IGP, Surat Range

SP NAVSARI (@sp_navsari) 's Twitter Profile Photo

વાંસદા પોલીસ સ્‍ટેશનના વણ શોધાયેલ મોબાઇલ ચોરીનો ગુનો શોધી કાઢતી નવસારી એલ.સી.બી.DGP Gujarat

One day workshop on "Investigation in Digital World" held for Surat Range Police Officers under the guidance of Surat Range IGP Sir. A detailed presentation was given by Navsari SP

SP NAVSARI (@sp_navsari) 's Twitter Profile Photo

બીલીમોરા પોલીસ સ્‍ટેશનના મોબાઇલ ચોરીનો વણ શોધાયેલ ગુનો શોધી કાઢતી નવસારી એલ.સી.બી.DGP Gujarat Gujarat Police IGP, Surat Range

‘‘ઓપરેશન સાયબર સ્‍ટોર્મ અંતર્ગત ‘‘સાયબર ક્રાઇમના કુલ- ૩૦ ગુનાઓમાં ૦૯ રાજયોમાં તપાસ કરી કુલ – ૬૪ આરોપીઓને શોધી કાઢી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરતી નવસારી જીલ્‍લા પોલીસ.DGP Gujarat Gujarat Police IGP, Surat Range State Cyber Crime Cell, Gujarat.

સને–૨૦૦૭થી ૧૮વર્ષથી ચીખલી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ શિવ-શકિત કવોરીમાં થયેલ લુંટના ગુનામાં નાસતા ફરતા ગેઝેટમાં પ્રસિધ્‍ધ મધ્‍યપ્રદેશ જાંબુવાની કુખ્યાત મેડા ગેંગના ઓળખ છુપાવીને રહેતા આરોપીને વડોદરા ખાતેથી ઝડપી પાડતી નવસારી એલ.સી.બી.DGP Gujarat Gujarat Police IGP, Surat Range

૨.૭૭૮ કિલોગ્રામ વનસ્‍પતિજન્‍ય ગાંજા સાથે બે ઇસમોને ઝડપી પાડતી નવસારી ટાઉન પોલીસ.DGP Gujarat Gujarat Police IGP, Surat Range

નવસારી જીલ્‍લાના બીલીમોરા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારની (તીસરીગલી ગેંગ) ના સાગરીતો ઉપર GUJCTOC હેઠળ કાર્યવાહી કરતી નવસારી જીલ્‍લા પોલીસ DGP Gujarat Gujarat Police IGP, Surat Range