SP Mahisagar (@sp_mahisagar) 's Twitter Profile
SP Mahisagar

@sp_mahisagar

ID: 955416021346631681

calendar_today22-01-2018 12:25:05

1,1K Tweet

7,7K Followers

56 Following

SP Mahisagar (@sp_mahisagar) 's Twitter Profile Photo

સંતરામપુર પો.સ્ટે. ના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. CMO Gujarat DGP Gujarat Gujarat Police Harsh Sanghavi Harsh Sanghavi Office

બાલાસિનોરથી ગોધરા તરફ સેંટ્રો ગાડીમાં લઇ જવાતું ૧૯૫ કિ.ગ્રા. ગૌ માંસ સાથે એક આરોપીને ઝડપી પાડતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. CMO Gujarat DGP Gujarat Gujarat Police Harsh Sanghavi Harsh Sanghavi Office

બાલાસિનોરથી ગોધરા તરફ સેંટ્રો ગાડીમાં લઇ જવાતું ૧૯૫ કિ.ગ્રા. ગૌ માંસ સાથે  એક આરોપીને ઝડપી પાડતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
CMO Gujarat
DGP Gujarat
Gujarat Police
Harsh Sanghavi
Harsh Sanghavi Office
SP Mahisagar (@sp_mahisagar) 's Twitter Profile Photo

ડીટવાસ પો.સ્ટે. વિસ્તારમાં વાહનમાં ઘોડાની આડમાં લઇ જવાતો રૂા.૦૨,૫૯,૩૨૦/- ના વિદેશી દારૂ સાથે કુલ રૂા. ૦૫,૭૦,૪૨૦/-નો મુદ્દામાલ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. CMO Gujarat DGP Gujarat Gujarat Police Harsh Sanghavi Harsh Sanghavi Office

વાહન ચેકીંગ દરમીયાન મોટર સાયકલ ચોર ઇસમને ઝડપી પાડી ગોધરા તથા લુણાવાડા ટાઉન પો.સ્ટે.ના કુલ-૪ મો.સા. ચોરીનો ભેદ ઉકેલતી મહીસાગર જિલ્લાની લુણાવાડા ટાઉન પોલીસ. CMO Gujarat DGP Gujarat Gujarat Police Harsh Sanghavi Harsh Sanghavi Office

વાહન ચેકીંગ દરમીયાન મોટર સાયકલ ચોર ઇસમને ઝડપી પાડી  ગોધરા તથા લુણાવાડા ટાઉન પો.સ્ટે.ના કુલ-૪ મો.સા. ચોરીનો ભેદ ઉકેલતી મહીસાગર જિલ્લાની લુણાવાડા ટાઉન પોલીસ.
CMO Gujarat
DGP Gujarat
Gujarat Police
Harsh Sanghavi
Harsh Sanghavi Office
SP Mahisagar (@sp_mahisagar) 's Twitter Profile Photo

ડીટવાસ પો.સ્ટે. ગુમ જાવાજોગના કામે ગુમ થાર યુવતીને મોટીરાઠ ગામેથી શોધી કઢતી મહીસાગર જિલ્લાની ડીટવાસ પોલીસ. CMO Gujarat DGP Gujarat Gujarat Police Harsh Sanghavi Harsh Sanghavi Office

લુણાવાડા તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને અમદાવાદના નરોડા ખાતેથી ઝડપી પાડતી મહીસાગર એસ.ઓ.જી. CMO Gujarat DGP Gujarat Gujarat Police Harsh Sanghavi Harsh Sanghavi Office

લુણાવાડા તાલુકા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને અમદાવાદના નરોડા ખાતેથી ઝડપી પાડતી મહીસાગર એસ.ઓ.જી.

CMO Gujarat
DGP Gujarat
Gujarat Police
Harsh Sanghavi
Harsh Sanghavi Office
SP Mahisagar (@sp_mahisagar) 's Twitter Profile Photo

બાકોર પો.સ્ટે. ના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ CMO Gujarat DGP Gujarat Gujarat Police Harsh Sanghavi Harsh Sanghavi Office

સંતરામપુર પો.સ્ટે.ના મોબાઇલ ચોરીના અનડીટેક્ટ ગુન્હાને ડીટેક્ટ કરી મોબાઇલ સાથે આરોપીને ઝડપી પાડતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. CMO Gujarat DGP Gujarat Gujarat Police Harsh Sanghavi Harsh Sanghavi Office

સંતરામપુર પો.સ્ટે. પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને તેના રહેણાંક મકાનમાંથી ઝડપી પાડતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. CMO Gujarat DGP Gujarat Gujarat Police Harsh Sanghavi Harsh Sanghavi Office

લુણાવાડા તાલુકા પો.સ્ટે. પ્રોહીબીશના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને BSNL ત્રણ રસ્તા લુણાવાડા ખાતેથી ઝડપી પાડતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. CMO Gujarat DGP Gujarat Gujarat Police Harsh Sanghavi Harsh Sanghavi Office

લુણાવાડા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં નવાખાંટના મુવાડા ગામે ઘરના પાછળના વાડામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડ છોડ નંગ-૪૧, વજન-૨૦.૩૦૦ કિ.ગ્રા., કિ.રૂા.૦૨,૦૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી મહીસાગર એસ.ઓ.જી. CMO Gujarat DGP Gujarat Gujarat Police Harsh Sanghavi Office

લુણાવાડા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં નવાખાંટના મુવાડા ગામે  ઘરના પાછળના વાડામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડ  છોડ નંગ-૪૧, વજન-૨૦.૩૦૦ કિ.ગ્રા., કિ.રૂા.૦૨,૦૩,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી મહીસાગર  એસ.ઓ.જી. CMO Gujarat
DGP Gujarat
Gujarat Police
Harsh Sanghavi Office
SP Mahisagar (@sp_mahisagar) 's Twitter Profile Photo

સંતરામપુર પો.સ્ટે.ના લૂંટ ધાડના ગુન્હામાં છેલ્લા ૨૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના ઝાબુંઆ જિલ્લાના થાંદલા તાલુકા ખાતેથી ઝડપી પાડતી મહીસાગર પેરોલ ફર્લો શાખા. CMO Gujarat Gujarat Police DGP Gujarat Harsh Sanghavi Harsh Sanghavi Office

બાલાસિનોર તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં દેવ ચોકડી ખાતે આવેેલ જ્વેલર્સની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી મહીસાગર જિલ્લાની બાલાસિનોર તાલુકા પોલીસ. CMO Gujarat DGP Gujarat Gujarat Police Harsh Sanghavi Harsh Sanghavi Office

સંતરામપુર પો.સ્ટે. મોબાઇલ ચોરીના અનડીટેક્ટ ગુનાને ડીટેક્ટ કરી આરોપીને ઝડપી પાડતી મહીસાગર જિલ્લાની સંતરામપુર પોલીસ. CMO Gujarat DGP Gujarat Gujarat Police Harsh Sanghavi Harsh Sanghavi Office

સંતરામપુર પો.સ્ટે. મોબાઇલ ચોરીના અનડીટેક્ટ ગુનાને ડીટેક્ટ કરી આરોપીને ઝડપી પાડતી મહીસાગર જિલ્લાની સંતરામપુર પોલીસ.
CMO Gujarat
DGP Gujarat
Gujarat Police
Harsh Sanghavi
Harsh Sanghavi Office
SP Mahisagar (@sp_mahisagar) 's Twitter Profile Photo

ફરીયાદી સાથે રૂા.૮,૧૬,૦૦૦/- નો ઓનલાઇન સાયબર ફ્રોડ કરનાર આરોપીને ઝડપી પાડતી મહીસાગર સાયબર ક્રાઇમ પો.સ્ટે. CMO Gujarat DGP Gujarat Gujarat Police Harsh Sanghavi Harsh Sanghavi Office

આજ રોજ ડિટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવાઈ કંપા ખાતે વૃંદાવન આશ્રમ શાળામાં SPC ના સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હોય જેમાં જિલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાંથી આવેલ બાળકોનું સ્વાગત કરવામાં આવ્યુ. CMO Gujarat DGP Gujarat Gujarat Police Harsh Sanghavi Harsh Sanghavi Office

આજ રોજ ડિટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવાઈ કંપા ખાતે વૃંદાવન આશ્રમ શાળામાં SPC ના સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હોય જેમાં જિલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાંથી આવેલ બાળકોનું સ્વાગત કરવામાં આવ્યુ. CMO Gujarat
DGP Gujarat
Gujarat Police
Harsh Sanghavi
Harsh Sanghavi Office
SP Mahisagar (@sp_mahisagar) 's Twitter Profile Photo

કડાણા પો.સ્ટે. ખાતે આગામી બકરી ઈદના તહેવારની ઉજવણી અનુસંધાને હિન્દુ - મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં હાજર રહેલ આગેવાનો સાથે જરૂરી ચર્ચા કરવામાં આવી. CMO Gujarat DGP Gujarat Gujarat Police Harsh Sanghavi Harsh Sanghavi Office

કડાણા પો.સ્ટે.  ખાતે આગામી બકરી ઈદના તહેવારની ઉજવણી અનુસંધાને હિન્દુ - મુસ્લિમ  આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં હાજર રહેલ આગેવાનો સાથે જરૂરી ચર્ચા કરવામાં આવી.
CMO Gujarat
DGP Gujarat
Gujarat Police
Harsh Sanghavi
Harsh Sanghavi Office
SP Mahisagar (@sp_mahisagar) 's Twitter Profile Photo

આજરોજ લુણાવાડા ટાઉન તથા સંતરામપુર પો.સ્ટે. ખાતે આગામી બકરી ઈદના તહેવારની ઉજવણી અનુસંધાને હિન્દુ - મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં હાજર રહેલ આગેવાનો સાથે જરૂરી ચર્ચા કરવામાં આવી. CMO Gujarat DGP Gujarat Gujarat Police Harsh Sanghavi Harsh Sanghavi Office

આજરોજ લુણાવાડા ટાઉન તથા સંતરામપુર પો.સ્ટે. ખાતે આગામી બકરી ઈદના તહેવારની ઉજવણી અનુસંધાને હિન્દુ - મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં હાજર રહેલ આગેવાનો સાથે જરૂરી ચર્ચા કરવામાં આવી. CMO Gujarat
DGP Gujarat
Gujarat Police
Harsh Sanghavi
Harsh Sanghavi Office
SP Mahisagar (@sp_mahisagar) 's Twitter Profile Photo

આગામી બકરી ઇદના તહેવાર અનુુુુુુુસંધાને કોઠંબા, વિરપુર તથા બાલાસિનોર ટાઉન પો.સ્ટે. દ્વારા શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી. જેમાં હાજર રહેલ હિન્દુ-મુસ્લીમ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી. CMO Gujarat Gujarat Police Harsh Sanghavi Office DGP Gujarat

કડાણા પો.સ્ટે. ના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને દાહોદ જિલ્લાના લીમખેડા ખાતેથી ઝડપી પાડતી મહીસાગર ઓેસ.ઓ.જી. CMO Gujarat DGP Gujarat Gujarat Police Harsh Sanghavi Harsh Sanghavi Office