
SP GIR SOMNATH
@sp_girsomnath
ID: 956030198079787011
24-01-2018 05:05:36
3,3K Tweet
8,8K Followers
54 Following

નામદાર કોડીનાર કોર્ટના ૧૫ માસની સજા થયેલ ૭૦ મુજબના વોરંટના કામે નાસતા ફરતા આરોપીને કોડીનાર મેમણ કોલોની પાસેથી પકડી પાડતી એસ.ઓ.જી. ગીર સોમનાથ તા.14/08/2025 Harsh Sanghavi Office DGP Gujarat IGP Junagadh Range kodinar police station #Gujaratpolice #Girsomnathpolice

ઉના ઘાંચી સમાજના કબ્રસ્તાન પાસે એક ખુલ્લા બોલેરામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાના કબ્જામા રાખી હેર ફેર કરતા ઇસમને કુલ મુદ્દામાલ કિ રૂ.5,37,990 સાથે પકડી પાડતી ઉના સર્વલન્સ સ્કોર્ડ Harsh Sanghavi Office DGP Gujarat IGP Junagadh Range Una Police #Gujaratpolice #Girsomnathpolice

ગુજરાત પોલીસના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ E-FIR દ્વારા આવેલ મોટરસાયકલ ચોરીના ગુન્હા ની FIR કરી ચોરી કરનાર ઈસમ ને મોટરસાયકલ સાથે શોધો ચોરીનો ગન્હો ડિટેકટ કરતી ઉના પોલીસ. Harsh Sanghavi Office DGP Gujarat IGP Junagadh Range Una Police #Gujaratpolice #Girsomnathpolice

વેરાવળ, ગીર સોમનાથ ખાતે નવનિર્મિત LCB તથા SOG કચેરીનું મ્હે. પોલીસ અધિક્ષકશ્રી ના વરદ હસ્તે લોકાર્પણ. Harsh Sanghavi Office DGP Gujarat IGP Junagadh Range veravalcitypolice #Gujaratpolice #Girsomnathpolice

સુરત ખાતે કહ્યા વિના નીકળી ગયેલ અને સોમનાથ મંદિર ખાતે આવેલ યુવતીની તબિયત બગડતા હોસ્પિટલ ખસેડી સારવાર કરાવી પરિવાર સાથે મિલન કરાવી સોમનાથ મંદિર સુરક્ષા પોલીસ ટીમ ને પ્રશંસાપાત્ર એનાયત કરવામાં આવ્યું Harsh Sanghavi Office DGP Gujarat IGP Junagadh Range #Gujaratpolice #Girsomnathpolice


ERSS DIAL - 112 ઇમર્જનસી સેવામાં ગીર સોમનાથ જિલ્લા ને ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરાવનાર "ERSS DIAL - 112 Team, ગીર સોમનાથ"ને સ્વતંત્રતા દિવસના પ્રશંસાપાત્ર આપી સન્માનિત કરાયા. Harsh Sanghavi Office DGP Gujarat IGP Junagadh Range #Gujaratpolice #Girsomnathpolice



એક વ્યક્તિ દરિયા માં ડૂબી રહી છે એવો કોલ 112 TEAM ને મળતા તાત્કાલિક "જન રક્ષક વાન" PCR માં લઇ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર અપાવી મહામૂલી માનવ જીવન બચાવતી "ERSS 112 TEAM પ્રભાસ પાટણ" Harsh Sanghavi Office DGP Gujarat IGP Junagadh Range TALALA POLICE #Gujaratpolice #Girsomnathpolice


માનવતા ના સાચા રક્ષક: દરિયામાંથી વ્યક્તિને બચાવી માનવ જીવનને આપી નવી સંજીવની... SP GIR SOMNATH Gujarat Police Harsh Sanghavi #our_gir_somnath #erss112 #prideofpolice #prabhaspatan #lifesaved #JanRakshakVan #humanityfirst #policeforpeople #emergencyresponse #girsomnathpolice


જન્માષ્ટમી પર્વ નિમિત્તે સવારથી જ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ, "સેવા અને સુરક્ષા અર્થે" ગીર સોમનાથ જિલ્લા પોલીસ સતત ખડે પગે. Harsh Sanghavi Office DGP Gujarat IGP Junagadh Range #Gujaratpolice #Girsomnathpolice

જન્માષ્ટમી પર્વ નિમિત્તે "સેવા અને સુરક્ષા અર્થે" ચાલુ વરસાદના ટ્રાફિક નિયમન કરતી ઉના પોલીસ. Harsh Sanghavi Office DGP Gujarat IGP Junagadh Range #Gujaratpolice #Girsomnathpolice


જન્માષ્ટમી પર્વ નિમિત્તે સવારથી જ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ, "સેવા અને સુરક્ષા અર્થે" ચાલુ વરસાદના ટ્રાફિક નિયમન કરતી પ્રભાસ પાટણ પોલીસ. Harsh Sanghavi Office DGP Gujarat IGP Junagadh Range polstnpatan #Gujaratpolice #Girsomnathpolice

તાલાલા ખાતે બનેલ બનાવમાં લોકગાયક દેવાયત ખવડ ની ધરપકડ અંગે મ્હે. પોલીસ અધિક્ષકશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ. Harsh Sanghavi Office DGP Gujarat IGP Junagadh Range Harsh Sanghavi Office #Gujaratpolice #Girsomnathpolice

તાલાલા ખાતે બનેલ બનાવમાં લોકગાયક દેવાયત ખવડ ની ધરપકડ અંગે મ્હે. પોલીસ અધિક્ષકશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ. Harsh Sanghavi Office DGP Gujarat IGP Junagadh Range Harsh Sanghavi Office #Gujaratpolice #Girsomnathpolice

તાલાલા ખાતે બનેલ બનાવમાં લોકગાયક દેવાયત ખવડ ની ધરપકડ અંગે મ્હે. પોલીસ અધિક્ષકશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ. Harsh Sanghavi Office DGP Gujarat IGP Junagadh Range TALALA POLICE #Gujaratpolice #Girsomnathpolice

તાલાલા ખાતે બનેલ બનાવમાં લોકગાયક દેવાયત ખવડ ની ધરપકડ અંગે મ્હે. પોલીસ અધિક્ષકશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ. Harsh Sanghavi Office DGP Gujarat IGP Junagadh Range TALALA POLICE #Gujaratpolice #Girsomnathpolice

ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો દ્વારા મ્હે. પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. Harsh Sanghavi Office DGP Gujarat IGP Junagadh Range #Gujaratpolice #Girsomnathpolice


પ્રકૃતિ અને પર્યાવરણના સાયુજ્યની પાવન ભૂમિ CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi SEOC Gujarat Harsh Sanghavi Office Info Girsomnath GoG Gujarat Information SDM UNA SDM Veraval District panchayat Gir Somnath


પ્રકૃતિ અને પર્યાવરણના સાયુજ્યની પાવન ભૂમિ CMO Gujarat Revenue Dep. Gujarat Jayanti Ravi SEOC Gujarat Harsh Sanghavi Office Info Girsomnath GoG Gujarat Information SDM UNA SDM Veraval District panchayat Gir Somnath
