SDM Veraval (@sdmveraval) 's Twitter Profile
SDM Veraval

@sdmveraval

ID: 887575103944314880

calendar_today19-07-2017 07:29:29

1,1K Tweet

8,8K Followers

30 Following

Collector Gir Somnath (@collectorgirsom) 's Twitter Profile Photo

સોમનાથ બાયપાસ પાસે રોડ પર આવેલ દરગાહના ટ્રસ્ટીઓએ શાંતિપૂર્વક અને સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી વિકાસ આડેનો દરવાજો ખોલી આપ્યો છે જેઓનું આજરોજ જાહેરમાં સન્માન કરેલ. CMO Gujarat Harsh Sanghavi Gujarat Information Info Girsomnath GoG Harsh Sanghavi Office

સોમનાથ બાયપાસ પાસે રોડ પર આવેલ દરગાહના ટ્રસ્ટીઓએ શાંતિપૂર્વક અને સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી વિકાસ આડેનો દરવાજો ખોલી આપ્યો છે જેઓનું આજરોજ જાહેરમાં સન્માન કરેલ. CMO Gujarat Harsh Sanghavi Gujarat Information Info Girsomnath GoG Harsh Sanghavi Office
SDM Veraval (@sdmveraval) 's Twitter Profile Photo

Together, let’s commit to build a strong and united India. Every pledge makes a difference. Visit: pledge.mygov.in/bharat-vikas/ #NewIndia #BharatVikas Collector Gir Somnath CMO Gujarat PMO India

Together, let’s commit to build a strong and united India. Every pledge makes a difference.

Visit: pledge.mygov.in/bharat-vikas/

#NewIndia
#BharatVikas
Collector Gir Somnath CMO Gujarat PMO India
Collector Gir Somnath (@collectorgirsom) 's Twitter Profile Photo

આજરોજ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં વિકાસ સપ્તાહ અંતર્ગત બેનરો લગાવવામાં આવેલ તથા અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા વિકાસ સપ્તાહ પ્રતિજ્ઞા લેવામાં આવેલ. CMO Gujarat PMO India Info Girsomnath GoG Gujarat Information #VikasSaptah #23yearsOfGrowth

આજરોજ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં વિકાસ સપ્તાહ અંતર્ગત બેનરો લગાવવામાં આવેલ તથા અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા વિકાસ સપ્તાહ પ્રતિજ્ઞા લેવામાં આવેલ. CMO Gujarat PMO India Info Girsomnath GoG Gujarat Information
#VikasSaptah
#23yearsOfGrowth
SDM Veraval (@sdmveraval) 's Twitter Profile Photo

વિકાસ સપ્તાહ અંતર્ગત ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’માં સહભાગીદારી નોંધાવતા નાયબ કલેકટરની કચેરી વેરાવળના કર્મચારીઓ. #VikasSaptah RACGirsomnath Collector Gir Somnath CMO Gujarat PMO India Info Girsomnath GoG Gujarat Information

વિકાસ સપ્તાહ અંતર્ગત ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’માં સહભાગીદારી નોંધાવતા નાયબ કલેકટરની કચેરી વેરાવળના કર્મચારીઓ.
#VikasSaptah

RACGirsomnath Collector Gir Somnath  CMO Gujarat PMO India Info Girsomnath GoG Gujarat Information
Info Girsomnath GoG (@infogirsomnath) 's Twitter Profile Photo

રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને નિયમિતપણે તાલીમ મળી રહે તે માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના મહેસૂલી અધિકારી તેમજ કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે કરાયું હતું. CMO Gujarat Gujarat Information Collector Gir Somnath

Info Girsomnath GoG (@infogirsomnath) 's Twitter Profile Photo

#GirSomnath તાલાલાના માધુપુર ખાતે કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો ---- તાલીમો વર્ગો, કેમ્પ, ટ્રેનીંગના આયોજનથી કૃષિ અને પશુપાલનની યોજનાઓ લોકો સુધી પહોંચી છે - કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા #Farming CMO Gujarat Gujarat Information

Info Girsomnath GoG (@infogirsomnath) 's Twitter Profile Photo

જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વીજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલ સહિત વિવિધ બેઠક યોજાઈ ---- વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી નાગરિકલક્ષી મુદ્દાઓ પર મનોમંથન CMO Gujarat Gujarat Information Collector Gir Somnath SP GIR SOMNATH RACGirsomnath ARTO Veraval Girsomnath

જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વીજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલ સહિત વિવિધ બેઠક યોજાઈ

વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી નાગરિકલક્ષી મુદ્દાઓ પર મનોમંથન
CMO Gujarat Gujarat Information Collector Gir Somnath SP GIR SOMNATH RACGirsomnath ARTO Veraval Girsomnath
SDM Veraval (@sdmveraval) 's Twitter Profile Photo

વેરાવળની હોટલોમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા શપથ લેવાયા. “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ પર વેરાવળ પ્રાંતમાં સેમિનાર અને પ્રતિજ્ઞાના માધ્યમથી સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા લોકજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. Collector Gir Somnath Info Girsomnath GoG

વેરાવળની હોટલોમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા શપથ લેવાયા.
“વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ પર વેરાવળ પ્રાંતમાં સેમિનાર અને પ્રતિજ્ઞાના માધ્યમથી સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા લોકજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. Collector Gir Somnath Info Girsomnath GoG
SDM Veraval (@sdmveraval) 's Twitter Profile Photo

બસ ડેપોના કંડકટરશ્રીએ બસમાં મુસાફરોને "વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે" અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક વેસ્ટ મુક્ત ભારત વિશે જાગૃતતા નો સંદેશ આપ્યો. PMO India CMO Gujarat Collector Gir Somnath Info Girsomnath GoG

SDM Veraval (@sdmveraval) 's Twitter Profile Photo

આજરોજ સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર પરપ્રાંતિય પ્રોહીબીશન ઈંગ્લીશ દારૂનો મુદામાલ નાશ કરવામાં આવ્યો. Collector Gir Somnath RACGirsomnath Info Girsomnath GoG

Vinod Joshi , (G.A.S.) (@vinodvdjoshi) 's Twitter Profile Photo

વેરાવળ પ્રાંત માં જપ્ત કરેલ 5880 બોટલ ઈંગ્લીશ દારૂ, કિંમત 520800 આબકારી વિભાગ, પોલીસ વિભાગ તેમજ રેવેન્યુ ટિમ સાથે રાખી નાશ કરવા માં આવ્યો

Vinod Joshi , (G.A.S.) (@vinodvdjoshi) 's Twitter Profile Photo

વેરાવળ પ્રાંત હેઠળ લો એન્ડ ઓર્ડર સંબધિત મિટિંગ નું આયોજન પ્રાંત કચેરીએ કરવા માં આવ્યું મિટિંગ માં દબાણ માટે બંદોબસ્ત, કલેકટર સાહેબ દ્વારા બહાર પડાયેલ જાહેરનામા બદલ ગુના દાખલ કરવા , તડીપાર , ચૂંટણી માં સંવેદનશીલ મતદાન મથક વિગેરે મુદ્દાઓની ચર્ચા કરવા માં આવી.

વેરાવળ પ્રાંત હેઠળ લો એન્ડ ઓર્ડર સંબધિત મિટિંગ નું આયોજન પ્રાંત કચેરીએ કરવા માં આવ્યું
મિટિંગ માં દબાણ માટે બંદોબસ્ત, કલેકટર સાહેબ દ્વારા બહાર પડાયેલ જાહેરનામા બદલ ગુના દાખલ કરવા , તડીપાર , ચૂંટણી માં સંવેદનશીલ મતદાન મથક વિગેરે મુદ્દાઓની ચર્ચા કરવા માં આવી.
Vinod Joshi , (G.A.S.) (@vinodvdjoshi) 's Twitter Profile Photo

વેરાવળ તલાલા અને સુત્રાપાડા તાલુકા સંકલન ફરિયાદ મિટિંગ પદાધિકારીઓ અધિકારીઓ સાથે વરસાદ માં તકેદારી રાખવા, વિવિધ વિભાગો ની જમીન ની એન્ટ્રી રેવેન્યુ રેકોર્ડ માં ચડાવવી, પોલીસ બંદોબસ્ત, બસ ના રૂટ, આંગણવાડી PGVCL વિગેરે લગત પ્રશ્નો ના નિરાકરણ માટે સૂચના અપાઈ

વેરાવળ તલાલા અને સુત્રાપાડા તાલુકા સંકલન ફરિયાદ મિટિંગ
પદાધિકારીઓ અધિકારીઓ સાથે વરસાદ માં તકેદારી રાખવા, વિવિધ વિભાગો ની જમીન ની એન્ટ્રી રેવેન્યુ  રેકોર્ડ માં ચડાવવી, પોલીસ બંદોબસ્ત, બસ ના રૂટ, આંગણવાડી PGVCL વિગેરે લગત પ્રશ્નો ના નિરાકરણ માટે સૂચના અપાઈ