S D KHACHAR
@sdkhachar
PTC,BA,MA
ID: 1766149075861184512
08-03-2024 17:09:35
547 Tweet
49 Followers
318 Following
આ શું થવા બેઠું છે અમે tet 1 પાસ લાયક ptc ઉમેદવારો ભરતી પછી પણ બેરોજગાર રેશું ખોટા નિયમો દૂર કરી અમારી ભરતી કરો 15 વર્ષ થી નોકરીની રાહે છીએ Devanshi Joshi Dr. Kuber Dindor Praful Pansheriya CMO Gujarat
Balvantsinh bariya Jignesh Mevani BJP Gujarat Isudan Gadhvi Geniben Thakor BJP OBC MORCHA હા કેમ ના થવું જોઈએ...SC/OBC/ST તમામ વર્ગ સાથે આવી GMDC ગ્રાઉન્ડ માં 1 લાખ કરતા પણ વધારે લોકો બોલાવી અનામત બચાવો આંદોલન 100% થવું જોઈએ...
sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳 ભાજપનો દીવો હવે ભડકે બળે છે એટલે હવે ઓલાવાની તૈયારીમાં છે. બેરોજગાર કેટલાય કોલેજ કરેલા છે, ptc, b.એડ પણ હવે આમણે હદ વટાવી. ગુજરાતના શિક્ષણ સચિવ આગળ આ સરકારની પીપુડી નથી વાગતી. Ministry of Education Gujarat Education Department Praful Pansheriya Dr. Kuber Dindor BJP Gujarat Bhupendra Patel CMO Gujarat
આ વર્ષ કિસ્મતનું વર્ષ કહેવાય, 51.95 % મેરીટ વાળાને સપનામાં પણ ખબર નહોતી કે મારે શિક્ષક બનવાનું છે,અને નિવૃત શિક્ષકને પણ નહીં વિચાર્યું હોય કે આવી કોઈ યોજના આવશે. જેમાં પેન્શન પણ મળશે અને પગાર પણ મળશે અને ફરીથી શાળાએ જવા મળશે. CMO Gujarat Harsh Sanghavi Dr. Kuber Dindor Gujarat Education Department
*Verified News* 🗞️ *શિક્ષણ વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું* કાયમી શિક્ષકોની ભરતી માટે આંદોલનો થઈ રહ્યા છે અને બીજી તરફ નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો સરકારનો નિણર્ય.Bhupendra Patel ,Dr. Kuber Dindor Praful Pansheriya
માન Dr. Kuber Dindor જી લાયકાત ધરાવતા હજારો યુવા બેરોજગાર છતાં નિવૃતોને રોજગારી આપવાનો નિર્ણય તમામ ટેટ પાસ ઉમેદવારો સખત વિરોધ કરીએ છીએ.Bhupendra Patel દાદા ગુજરાતના શિક્ષણને બચાવો 🔥🔥 અને લાયક ઉમેદવારો વડે તમામ જગ્યાઓ ભરવાનો નિર્ણય લેવામાં આવે. Praful Pansheriya Hiren
Bhupendra Patel સાહેબ, ગુજરાતના સરકારી પ્રાથમિક શિક્ષણને બચાવો🙏 🔥શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય મૂર્જાઈ રહ્યું છે અને બીજી તરફ ટેટ 1 પાસ ઉમેદવારોનું ભવિષ્ય જગ્યાઓ ન ભરાવાને કારણે અંધકારમય બને તે પહેલાં Dr. Kuber Dindor સાહેબ, #વિદ્યાસહાયક_ટેટ_1_તમામ_જગ્યાઓ_ભરો Praful Pansheriya
Yuvrajsinh Jadeja હવે એક શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવ નિવૃત થઈ જાય એટલે ટેટ ટાટ વાળા ગંગા નાહી લેવી. શિક્ષણનું પતન કરવામાં કઈ બાકી નહી રાખ્યું. બાકી 2027 માં અમે નિવૃત કરી દેશું પછી ટીમલી રમજો અને બેસણા કરજો આખા ગામના😊
# શિક્ષકોની_અછત #કચ્છ #શિક્ષકોની_ભરતી_કરો Hari Vala 🇮🇳 Congress Jignesh Mevani Yuvrajsinh Jadeja Bhupendra Patel CMO Gujarat
Praful Pansheriya Bhupendra Patel CMO Gujarat BJP Gujarat Ministry of Education Gujarat Education Department Gujarat Information PMO India એક આશા કે કચ્છ માટે ટૂંક સમય એક બેનર આવશે કે તમામ ઉમેદવારો ને મેરીટ ના ધોરણે લઈ લેશે જે 15 વર્ષ થી વનવાસ ભોગવી રહ્યા હતા તેમને ન્યાય મળશે..એક ન્યાય PTC માટે..એક ન્યાય ધોરણ 1 થી 5 ના બાળકો માટે.. એક ન્યાય TET-1 ઉમેદવારો માટે..એક ન્યાય નાના ભૂલકા માટે.એક ન્યાય શ્રેષ્ઠ શિક્ષણ માટે.
ટેટ 1 પાસ ઉમેદવારોની લાગણી સમજવા કોઈ તૈયાર જ નથી. વર્ષાથી થતાં અન્યાય માં આજે ઐતિહાસિક ભરતીના સુવર્ણ કાળ માં પણ છતી જગ્યાએ નોકરી વિહોણા બની રહેવાનો ગમ સતતા હ્રદયને કોરી ખાય છે.હજુ સમય છે Dr. Kuber Dindor સાહેબ અમારી લાગણીઓ સમજો અને અમને શિક્ષક થવા દો. Praful Pansheriya Hiren
ટેટ 1 પાસ ઉમેદવારો અને એમાં અનામત વર્ગમાં આવતા ઉમેદવારોને ન્યાય આપવા માટે Dr. Kuber Dindorજી દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર જેવા જિલ્લામાંથી અનામત વર્ગમાં આવતી જગ્યાઓ કચ્છ ભરતીના ઠરાવ પ્રમાણે કરવામાં આવે તો પણ ન્યાય મળે એમ છે.Bhupendra Patel જી જગ્યાઓ અપડેટ કરી ન્યાય આપો. Hiren