Sandeep Dhola (@sandeep_dhola) 's Twitter Profile
Sandeep Dhola

@sandeep_dhola

Engineer by profession, Officer at GETCO(GEB)✨

ID: 3224981899

calendar_today24-05-2015 07:07:27

456 Tweet

459 Followers

104 Following

Sandeep Dhola (@sandeep_dhola) 's Twitter Profile Photo

સૌને દીધો સાથ,રહ્યું હૈયું ને બે હાથ મેં તો નમતું દીધું નાથ,તોય વાલા મારો જ વાક ॥ જય શ્રી કૃષ્ણ🙏🏻

સૌને દીધો સાથ,રહ્યું હૈયું ને બે હાથ 
મેં તો નમતું દીધું નાથ,તોય વાલા મારો જ વાક ॥

જય શ્રી કૃષ્ણ🙏🏻
Sandeep Dhola (@sandeep_dhola) 's Twitter Profile Photo

આખી આખી રાતુ મને નિંદરડી ના આવે ને મહિનો પૂરો થાય એટલે મને હપ્તો યાદ આવે 😂😂 છે કોઇ એવું મારી સિવાય 😂 #હા_અમે_ગુજરાતી 🙏🏻

Deepak rajani (@deepakrajani123) 's Twitter Profile Photo

અમદાવાદમાં આખી રાત ધીમીધારે વરસાદ વરસ્યો 24 કલાક દરમિયાન શહેરમાં સરેરાશ અઢી ઇંચ વરસાદ નરોડામાં આઠ ઇંચ, ઓઢવમાં 4-5ઇંચ અને નિકોલમાં 4 ઇંચ વરસાદ મણીનગરમાં ચાર ઇંચ અને મેમ્કો અને કોતરપુર માં 3-5 ઇંચ વરસાદ વાસણા બેરેજ માંથી સાત ગેટ ખોલી 11000 ક્યુસેક પાણી છોડાયું

Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

એકવાર માણસ નક્કી કરી લે કે સંજોગો ગમે તે હોય એ નાસીપાસ નહીં જ થાય, તો એ કદી પાછો નહીં પડે. – 'પણછલય'માંથી

એકવાર માણસ નક્કી કરી લે કે સંજોગો ગમે તે હોય એ નાસીપાસ નહીં જ થાય, તો એ કદી પાછો નહીં પડે.
– 'પણછલય'માંથી
Deepak rajani (@deepakrajani123) 's Twitter Profile Photo

ભરૂચ ના વાલિયા માં આભ ફાટ્યું. સવારે 6 થી 10 માં ચાર કલાકમાં વધુ છ ઇંચ વરસાદ. 30 કલાકમાં કુલ 18 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

તલાટી કમ મંત્રી નું એડિશનલ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે

Deepak rajani (@deepakrajani123) 's Twitter Profile Photo

આજ રોજ હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં ટેકનીકલ જગ્યાઓ જા. ક્ર. 213, 126, 217 / 202324 ના document Verification કરવા સામેનો મનાઈહુકમ હટાવ્યો. ટુંક સમયમાં ટેકનીકલ જગ્યાઓ ભરવા માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ જાહેર કરવામાં આવશે.

Monika (@monika_pex) 's Twitter Profile Photo

જીવનમાં માણસ સત્ય શોધવાં પ્રયત્ન નથી કરતો, પણ પોતે જે માને છે એને સત્ય સાબિત કરવા ઝઝુમે છે.

Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

દુનિયા ભલે તમારી તિરાડો શોધે, તમે એને શોધજો જે તમારી દીવાલોનો ભાર સમજી શકે. — દીપક મેઘાણી ('પણછલય'માંથી)

દુનિયા ભલે તમારી તિરાડો શોધે, તમે એને શોધજો જે તમારી દીવાલોનો ભાર સમજી શકે. 
— દીપક મેઘાણી ('પણછલય'માંથી)
Sandeep Dhola (@sandeep_dhola) 's Twitter Profile Photo

કડવા હોય લીમડા , પણ શિતળ એની છાંય, બાંધવ હોય અબોલડા , તોય પોતાની બાંય

કડવા હોય લીમડા , પણ શિતળ એની છાંય,
બાંધવ હોય અબોલડા , તોય પોતાની બાંય
લાગણી નો મેળો💙 (@lagni_no_melo) 's Twitter Profile Photo

" પોતાની સવાર જાતે લાવવી પડતી હોય છે." ~ દીપક મેઘાણી (પર્ણકિનારી'માંથી) Deepak Meghani 🙌🏻 #GPSC #UPSC

" પોતાની સવાર જાતે લાવવી પડતી હોય છે." 

~ દીપક મેઘાણી (પર્ણકિનારી'માંથી)
<a href="/DeepakMeghani/">Deepak Meghani</a> 🙌🏻

#GPSC #UPSC
Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

ઉછેર અને કેળવણી એવા હોવા જોઈએ કે ઘેરઘેર કબીરા ઉત્પન્ન થાય, ઠેરઠેર નબીરા નહીં. — 'ક્ષણતીર'માંથી

ઉછેર અને કેળવણી એવા હોવા જોઈએ કે ઘેરઘેર કબીરા ઉત્પન્ન થાય, ઠેરઠેર નબીરા નહીં.
— 'ક્ષણતીર'માંથી
Sandeep Dhola (@sandeep_dhola) 's Twitter Profile Photo

ગામડાનું મનગમતું ભોજન એટલે દેશી ચૂલા ઉપર બનેલા બાજરા ના રોટલા,રિંગણાનો ઓળો,છાસ અને અથાણું👌✨ #હા_અમે_ગુજરાતી

ગામડાનું મનગમતું ભોજન એટલે દેશી ચૂલા ઉપર બનેલા બાજરા ના રોટલા,રિંગણાનો ઓળો,છાસ અને અથાણું👌✨

#હા_અમે_ગુજરાતી
MGVCL (@mgvcl_mgvcl) 's Twitter Profile Photo

MGVCL ના એક જુનિયર ઇજનેર(JE) ની આજ રોજ ACB દ્વારા થયેલ ટ્રેપ બાબતે જણાવવાનું કે JE દ્વારા કરવામાં આવેલ આ કૃત્ય નિંદાત્મક છે.MGVCL આ પ્રકારની કોઇ પણ બાબતને સમર્થન આપતું નથી.સદરહું કર્મચારી સામે નિયમાનુસાર શિક્ષાની કાર્યવાહી કરવામાં આવશે.(1/2) #ACB #anticorruption #Transparency

Deepak Meghani (@deepakmeghani) 's Twitter Profile Photo

જો બે હરીફોનો સલાહકાર કોઈ એક જ હોય, તો એ ત્રણ હરીફો ગણાય. — દીપક મેઘાણી ('પણછલય'માંથી)

જો બે હરીફોનો સલાહકાર કોઈ એક જ હોય, તો એ ત્રણ હરીફો ગણાય.
— દીપક મેઘાણી ('પણછલય'માંથી)