
THE GUJARAT SACHIVALAYA FEDERATION
@sach_fed
ગુજરાત સચિવાલયનાં અધિકારી અને કર્મચારીઓનું સંયુક્ત સંગઠન.
योग: कर्मसु कौशलम्
ID: 1755859787684679680
09-02-2024 07:43:09
7 Tweet
69 Followers
1 Following

પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સચિવાલય સંકુલ ખાતે કર્મચારી દ્વારા સ્વચ્છતાનાં સંદેશ થકી વિરોધ. CMO Gujarat Kanu Desai Rushikesh Patel Harsh Sanghavi Gujarat Information Janak sutariya Devanshi Joshi Vivekk Oza Ronak patel Dilip Patel દિલીપ પટેલ

ફિક્સ પગાર નીતિ રદ કરવા, OPS લાગુ કરવા, રાહત દરે આવાસિય પ્લોટ ફાળવવા અને બઢતી માટે રેશિયો સુધાર જેવા મહત્વના પ્રશ્નોને લઈ સચિવાલય સંકુલ ખાતે કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા સાથે સરકારશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું. PMO India Amit Shah CMO Gujarat Kanu Desai Rushikesh Patel Gujarat Information


સચિવાલય સંકુલ ખાતે કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવામાં આવી. Restore_OPS, Remove Fix_Pay PMO India Amit Shah CMO Gujarat Kanu Desai Rushikesh Patel Gujarat Information Janak sutariya Devanshi Joshi Vivekk Oza Ronak patel Dilip Patel દિલીપ પટેલ Gopi Maniar ghanghar


ગુજરાત રાજ્યમાં તા.૧૬/૨/૦૬ થી લાગુ થયેલ ફિક્સ પગારની નીતિ રદ કરવા માન.મુખ્ય મંત્રીશ્રી અને ઉચ્ચ અધિકારીશ્રીઓને રજૂઆત કરી. PMO India Amit Shah CMO Gujarat Kanu Desai Rushikesh Patel Gujarat Information Janak sutariya Devanshi Joshi Vivekk Oza Ronak patel Dilip Patel દિલીપ પટેલ Gopi Maniar ghanghar


મહિલા સશક્તિકરણના હેતુ સાથે માતૃત્વ રજા અંગે GCSR(Leave),2002 નિયમોમાં જરૂરી પ્રાવધાન-સુધારા કરવા સરકારશ્રીને આવેદન. PMO India Amit Shah CMO Gujarat Kanu Desai Rushikesh Patel Gujarat Information Janak sutariya Devanshi Joshi Vivekk Oza Ronak patel Dilip Patel દિલીપ પટેલ Gopi Maniar ghanghar



શા માટે કર્મચારીઓએ ૧૬-૨-૦૬ નાં રોજ લાગુ થયેલ ૧૮ વર્ષની ફિક્સ પગારની નીતિ સામે કાળા કપડા પહેરી શોક વ્યક્ત કર્યો?,આત્મચિંતન થવું જ જોઈએ! PMO India Amit Shah CMO Gujarat Kanu Desai Rushikesh Patel Gujarat Information Janak sutariya Devanshi Joshi Vivekk Oza Ronak patel Gopi Maniar ghanghar