Rohit Raval
@rohitra67661840
Government of Gujarat
ID: 1280703131286769664
08-07-2020 03:20:31
1,1K Tweet
1,1K Followers
1,1K Following
વિકાસ સપ્તાહ અંતર્ગત આજ રોજ કલેકટરશ્રી બનાસકાંઠાની સૂચના મુજબ જિલ્લા ની તમામ પ્રાથમિક શાળાઓ માં પ્રીતિ ભોજન નું આયોજન કરવા માં આવ્યું....તમામ દાતાઓ અને શાળા પરિવાર ને ખૂબ ખૂબ શુભકામનાઓ Mihir Patel Dr. Kuber Dindor
શ્રી CMO Gujarat મારા પાસે રજૂઆત આવી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એપ્રિલ 2024માં CCEની પરિક્ષાનું આયોજન કરેલ જેની ગ્રુપ Aની મુખ્ય પરીક્ષા નવેમ્બર મહિનામાં લેવાયેલ હતી.જેનું પરિણામ હજી સુધી પ્રસિદ્ધિ કરેલ નથી, જયારે ગ્રુપ B ની મુખ્ય પરીક્ષાનું આયોજન હજી સુધી થયેલ નથી . આવા
પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક શ્રી એ.વી. રાવલ અને એ.પી.પંચાલ નાઓને સિનિયર ક્લાર્કથી હેડ ક્લાર્ક તરીકેની બઢતી મળવા બદલ પોલીસ અધિક્ષકશ્રીએ મીઠાઈ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી💐💐💐 Gujarat Police DGP Gujarat Harsh Sanghavi IGP BORDER RANGE - BHUJ