Rajesh Ahir Chavda
@rajeshahir7457
वंदे गौ मातरम्
ID: 903857155853471744
02-09-2017 05:48:33
147 Tweet
42 Followers
165 Following
કચ્છને મળશે નર્મદાનું વહી જતું વધારાનું 1 મિલિયન એકર ફૂટ પાણી વિવિધ સિંચાઈ યોજનાઓના કામો માટે મંજૂરીના ઐતિહાસિક નિર્ણય બદલ આદરણીય મુખ્યમંત્રીશ્રી Bhupendra Patel , પ્રદેશ અધ્યક્ષC R Paatil , પાણી પુરવઠા મંત્રી શ્રી @Rushikeshmla ભાજપ શીર્ષ નેતૃત્વનો કચ્છની જનતા વતી હ્રદયપૂર્વક આભાર
કચ્છ અને સૌરાષ્ટ્ર માં ગૌમાતા ને ભયકર લમ્પી નામનો રોગચાડો ફાટી નીકળ્યો છે તે માટે સરકાર યોગ્ય પગલાં લે અને યુદ્ધના ધોરણે કામે લાગે અને ગૌમાતા ને બચાવો નહિ તર આ રોગ વિનાશ સર્જશે.Narendra Modi CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi @CollectorKutch
માતાનામઢ જતા પદયાત્રી સેવા કેમ્પ અને મેડિકલ કેમ્પનો શુભારંભ અમૂલ ફેડ.વા.ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન શ્રી Valamji R Humbal સાહેબ સાથે જયસુખભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, હરિસિંહ રાઠોડ, જીતુભાઈ જાડેજા, દાનાભાઈ આહીર, રવિભાઈ નામોરી, લાલજીભાઈ રામાણી, હંસરાજભાઈ કેશરાણી, વગેરે હાજર રહ્યા હતા
કચ્છના અભ્યાસુ પત્રકાર Ronak Gajjar ને 'ઇકો જર્નલિસ્ટ' રાષ્ટ્રીય સન્માન કિર્લોસ્કર વસુંધરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા સન્માન એવોર્ડ વન્યજીવ સંરક્ષણ,પ્રકૃતિ,ક્લાઈમેટ ચેન્જ અને બાયોડાયવર્સીટી મુદ્દે રાષ્ટ્રીયસ્તરે નોંધપાત્ર જર્નાલિઝમ મુદ્દે એવોર્ડ Hiren Kaushik Kanthecha