Pathanrajakkhan Rajakkhan (@prajakkhan) 's Twitter Profile
Pathanrajakkhan Rajakkhan

@prajakkhan

ID: 1490615837912596487

calendar_today07-02-2022 09:18:59

11 Tweet

12 Followers

63 Following

Turkey Hanifbhai H (modi Parivar) (@hhanifbhai) 's Twitter Profile Photo

ઘરતીપુત્રો ના ચહેરા પર ખુલશે સ્મિત ખુશહાલ ખેડુત,સમૃર્ઘ ગુજરાત

ઘરતીપુત્રો ના ચહેરા પર ખુલશે સ્મિત
ખુશહાલ ખેડુત,સમૃર્ઘ ગુજરાત
A B Mer (@abmerbjp) 's Twitter Profile Photo

અહો શ્વાસ મધ્યે વસંતે મહોરી, ઉડે રંગ ઉડે ન ક્ષણ એક કોરી.. વસંત ઋતુના આગમનની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...

અહો શ્વાસ મધ્યે વસંતે મહોરી,
ઉડે રંગ ઉડે ન ક્ષણ એક કોરી..

વસંત ઋતુના આગમનની આપ સૌને હાર્દિક શુભકામનાઓ...
Dr. Bharatiben D Shiyal (@mpdrbdshyal) 's Twitter Profile Photo

આપ સૌને વસંતપંચમીની હાર્દિક શુભકામનાઓ અંતમાં આરંભ અને આરંભમાં અંત પાનખરના હૈયામાં ટહુકે વસંત - પ્રધાનમંત્રી શ્રી Narendra Modi

આપ સૌને વસંતપંચમીની હાર્દિક શુભકામનાઓ
અંતમાં આરંભ અને આરંભમાં અંત
પાનખરના હૈયામાં ટહુકે વસંત

- પ્રધાનમંત્રી શ્રી
Narendra Modi
A B Mer (@abmerbjp) 's Twitter Profile Photo

ભારતમાં નહીં પણ પૂરી દુનિયામાં કોકીલા કંઠના સ્વરની બેતાજ બાદશાહ લતા મંગેશકર નું આજે 92 વર્ષ ની વયે દુઃખદ અવસાન થયું છે.જે દેશ દુનિયા માટે આધાત જનક છે. પરમ કૃપાળુ પરમાત્મા તેઓની દિવ્ય આત્માને શાંતિ પ્રદાન કરે.ૐ શાંતિ શાંતિ શાંતિ 🌹🌹🙏🙏

ભારતમાં નહીં પણ પૂરી દુનિયામાં કોકીલા કંઠના સ્વરની બેતાજ બાદશાહ લતા મંગેશકર નું આજે 92 વર્ષ ની વયે દુઃખદ અવસાન થયું છે.જે દેશ દુનિયા માટે આધાત જનક છે.
પરમ કૃપાળુ પરમાત્મા તેઓની દિવ્ય આત્માને શાંતિ પ્રદાન કરે.ૐ શાંતિ શાંતિ શાંતિ 🌹🌹🙏🙏
A B Mer (@abmerbjp) 's Twitter Profile Photo

दुनिया के सबसे बड़े लोकतंत्र में सर्वोच्च पद पर आसिन होकर भी हमारे प्रधानमंत्री जी अपनीं संस्कृति और सभ्यता को कभी नहीं भूलते.....! गर्व है ऐसे महामानव पर

दुनिया के सबसे बड़े लोकतंत्र में सर्वोच्च पद पर आसिन होकर भी हमारे प्रधानमंत्री जी  अपनीं संस्कृति और सभ्यता को कभी नहीं भूलते.....! गर्व है ऐसे महामानव पर
A B Mer (@abmerbjp) 's Twitter Profile Photo

પક્ષમાં કાર્યકરો જ સર્વોપરી છે,તેમનું સન્માન જળવાવવું જોઈએ... આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatilજી Vinod Chavda 🇮🇳 Bhupendra Patel Dr Mansukh Mandaviya @udaykangad Mukesh Langaliya BJP BJP Gujarat OBC MORCHO GUJARAT BJP OBC MORCHA BJP4Bhavnagar ૧૦૦ તળાજા વિધાનસભા

પક્ષમાં કાર્યકરો જ સર્વોપરી છે,તેમનું સન્માન જળવાવવું જોઈએ...
આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatilજી Vinod Chavda 🇮🇳 Bhupendra Patel Dr Mansukh Mandaviya @udaykangad Mukesh Langaliya BJP BJP Gujarat OBC MORCHO GUJARAT BJP OBC MORCHA BJP4Bhavnagar ૧૦૦ તળાજા વિધાનસભા
A B Mer (@abmerbjp) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ ઈક્વાલિટી'નું અનાવરણ કર્યું.

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ ઈક્વાલિટી'નું અનાવરણ કર્યું.