
U.S.Pitroda
@pitroda_u
ITI Instructor
ID: 1288505722037243904
29-07-2020 16:04:55
427 Tweet
34 Followers
81 Following

#4200_itiigradepay ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વિકસિત રાજ્ય કે જ્યાં ITI ઇન્સ્ટ્રકસ્ટર ને મહારાષ્ટ્ર=4200 ઉત્તરપ્રદેશ=4200 આંધ્રપ્રદેશ=4200 અને દિલ્હી=4200 ગ્રેડપે મળે છે જ્યારે ગુજરાત સરકાર માત્ર 2800 ગ્રેડ પે આપે છે આવો ભેદભાવ કેમ? CMO Gujarat Kanu Desai Brijesh Merja Director Employment & Training, Govt. of Gujarat

#4200_itigradepay નબળા વિધાર્થીઓ ને પગભર થવા તાલીમ કોણ આપે? આઈટીઆઈ ના કર્મચારીઓ. તેનો ગ્રેડ કેટલો? 2800 શરમજનક બાબત CMO Gujarat PMO India C R Paatil Kanu Desai Director Employment & Training, Govt. of Gujarat DG_Training Labour,Skill Development and Employment Department Directorate General of Training (DGT) Brijesh Merja Pankaj Kumar JP Gupta












