
Lincoln Sokhadia
@journolinc
Editor at @OpIndia_G | Social Worker | Thinker | Bharat Rightly at Centre | @MYKSIndia | @ShectIndia | Hare Krishna | Views are Strictly Personal Here
ID: 176374328
https://gujarati.opindia.com/author/lincoln/ 09-08-2010 10:50:58
17,17K Tweet
2,2K Followers
2,2K Following








આશા રાખીએ કે Amdavad Municipal Corporation અને Gujarat Police , Ahmedabad Police અમદાવાદ પોલીસ આ વખતે પોતાનું કામ ઝડપથી શરૂ કરશે.... જેથી અમદાવાદીઓને ચંડોળાની જેમ કાર્યવાહી માટે 4 દાયકાઓ રાહ નહીં જોવી પડે... CMO Gujarat , Harsh Sanghavi જી, આપ પણ સમય મળે તો ધ્યાન આપી શકો છો આ મેટરમાં.




જુનાગઢ એસટી બસ સ્ટેન્ડ શૌચાલયને વિશ્વના સૌથી પ્રદૂષિત, સૌથી ગંદા ટોયલેટનો એવોર્ડ મળે એવી સ્થિતિ છે. Collector Junagadh DDO Junagadh આપ સાહેબને નમ્ર વિનંતી છે કે આ પરિસરની મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.GSRTC આજથી ૧૫ વર્ષ પહેલા પણ આજ સ્થિતિ હતી આજે પણ એ જ સ્થિતિ છે.


આ છે મારા ગામની રાતોલ પ્રાથમિક શાળા l, સરકારે 2.49 કરોડ નાં ખર્ચે નવી શાળા બનાવી, ગામના યુવા નાગરિકો એ શાળા ની તપાસ કરી તો ભ્રષ્ટાચાર ની ગંધ આવી, મહુવા શિક્ષણ સંધ નાં અધિકારીએ તપાસ કરી, એ પછી કોઈ પણ કારણ આપ્યા વગર કોન્ટ્રાક્ટરે 4 જ દિવસ માં શાળા તોડી પાડી. Bhupendra Patel


IIT Bombay’s leftist faculty members will mentor Maharashtra’s CM Fellowship Program. Prabhir Vishnu Poruthiyil linked the Bhagvad Gita with insider trading, called the Narendra Modi government fascist and used selective data to portray India in a bad light. I rebutted his



