DIGP Gandhinagar Range (@digpgnrrange) 's Twitter Profile
DIGP Gandhinagar Range

@digpgnrrange

ID: 1862031344165089280

calendar_today28-11-2024 07:11:10

12 Tweet

30 Followers

8 Following

Superintendent Of Police (SP) (@spsabarkantha) 's Twitter Profile Photo

આજ રોજ સી.કે.ગર્લ્સ સ્કૂલ ઇડરની વિદ્યાર્થીનીઓને ઇડર પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી અને પોલીસની ફરજ તેમજ કામગીરી વિશે માહિતી આપવામાં આવેલ અને જનરક્ષક 112 તેમજ શી ટીમ ની કામગીરી વિશે માહિતી આપવામાં આવેલ. #sabarkanthapolice DGP Gujarat Gujarat Police Harsh Sanghavi

આજ રોજ સી.કે.ગર્લ્સ સ્કૂલ ઇડરની વિદ્યાર્થીનીઓને ઇડર પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી અને પોલીસની ફરજ તેમજ કામગીરી વિશે માહિતી આપવામાં આવેલ અને જનરક્ષક 112 તેમજ શી ટીમ ની કામગીરી વિશે માહિતી આપવામાં આવેલ.
#sabarkanthapolice
DGP Gujarat Gujarat Police Harsh Sanghavi
Superintendent Of Police (SP) (@spsabarkantha) 's Twitter Profile Photo

રાજસ્થાન માંથી ગુજરાતમાં IMFLની હેરાફેરી કરતા ઇસમને પકડી કન્ટેનર ટ્રકમાં ભરેલ દારૂની પેટી નંગ-૪૪૪ કુલ બોટલ નંગ-૭૬૬૮ મળી કુલ કિં.રૂ. ૮૩,૭૧,૦૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ DGP Gujarat Gujarat Police #SabarkanthaPolice

રાજસ્થાન માંથી ગુજરાતમાં IMFLની હેરાફેરી કરતા ઇસમને પકડી કન્ટેનર ટ્રકમાં ભરેલ દારૂની પેટી નંગ-૪૪૪ કુલ બોટલ નંગ-૭૬૬૮  મળી કુલ કિં.રૂ. ૮૩,૭૧,૦૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ
DGP Gujarat
Gujarat Police
#SabarkanthaPolice
SP Arvalli (@sp_arvalli) 's Twitter Profile Photo

મોડાસામાં ગરબામાં ગરબે રમતા એક યુવકની અચાનક તબિયત લથડી હતી. ગરબા સ્થળે બંદોબસ્ત પૂરો પાડી રહેલા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા વિલંબ કર્યા વિના યુવકને પોલીસ વાહનમા હોસ્પિટલ પહોંચાડી સરાહનીય કામગીરી કરેલ Harsh Sanghavi DGP Gujarat DIGP Gandhinagar Range Gujarat Police

Superintendent Of Police (SP) (@spsabarkantha) 's Twitter Profile Photo

ચાર વર્ષની ગુમ થયેલ દીકરીને સોશિયલ મીડિયા મારફતે પ્રચાર પ્રસાર કરી પરીવાર સાથે મિલન કરાવતી ખેડબ્રહ્મા પોલીસ ટીમ #sabarkanthapolice DGP Gujarat Gujarat Police Harsh Sanghavi DIGP Gandhinagar Range Info Sabarkantha GoG

ચાર વર્ષની ગુમ થયેલ દીકરીને સોશિયલ મીડિયા મારફતે પ્રચાર  પ્રસાર કરી પરીવાર સાથે મિલન કરાવતી ખેડબ્રહ્મા પોલીસ ટીમ
#sabarkanthapolice
DGP Gujarat
Gujarat Police
Harsh Sanghavi
DIGP Gandhinagar Range
Info Sabarkantha GoG
Ekta Diwas Bharat (@ektadiwasbharat) 's Twitter Profile Photo

One nation, one spirit, one stride. 🇮🇳 On 31st October 2025, as we observe Rashtriya Ekta Diwas, let’s salute the Iron Man of India — Sardar Vallabhbhai Patel — and run together for unity, integrity, and strength. #RunForUnity #RashtriyaEktaDiwas #SardarPatel150 #UnityInDiversity

Superintendent Of Police (SP) (@spsabarkantha) 's Twitter Profile Photo

ગેર કાયદેસર રીતે રીક્ષામાં માદક પદાર્થ ગાંજાનાં જથ્થાની હેરા-ફેરી કરતાં બે આરોપીને કુલ મુદ્દામાલ ૪ કિલો ૯૨૦ ગ્રામ કિ.રૂ.૨,૪૬,૦૦૦ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ઇડર પોલીસ #sabarkanthapolice DGP Gujarat Gujarat Police DIGP Gandhinagar Range Harsh Sanghavi

ગેર કાયદેસર રીતે રીક્ષામાં માદક પદાર્થ ગાંજાનાં જથ્થાની હેરા-ફેરી કરતાં બે આરોપીને કુલ મુદ્દામાલ  ૪ કિલો ૯૨૦ ગ્રામ કિ.રૂ.૨,૪૬,૦૦૦ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ઇડર પોલીસ
#sabarkanthapolice
DGP Gujarat Gujarat Police DIGP Gandhinagar Range Harsh Sanghavi
SP Arvalli (@sp_arvalli) 's Twitter Profile Photo

ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ૯.૮૦૦ કિલો ગ્રામ ગાંજા કિં.રૂ.-૪,૯૦,૦૦૦/- ના મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૫૭,૫૪,૨૪૯/- ના મુદ્દામાલ સાથે ૨ ઇસમોને ઝડપી લેતી એસ.ઓ.જી અરવલ્લી.

ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ૯.૮૦૦ કિલો ગ્રામ ગાંજા કિં.રૂ.-૪,૯૦,૦૦૦/- ના મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૫૭,૫૪,૨૪૯/- ના મુદ્દામાલ સાથે ૨ ઇસમોને ઝડપી લેતી એસ.ઓ.જી અરવલ્લી.
Superintendent Of Police (SP) (@spsabarkantha) 's Twitter Profile Photo

ઇનોવા કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૭૬૨ કિ.રૂ.૨,૮૩,૩૪૪/-નો પ્રોહી મુદ્દામાલ રાખી હેરાફેરી કરતા મહિલા સહિત બે ઇસમોને કુલ કિં.રૂ.૫,૯૮,૩૪૪/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વિજયનગર પોલીસ #sabarkanthapolice DGP Gujarat Gujarat Police

ઇનોવા કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૭૬૨ કિ.રૂ.૨,૮૩,૩૪૪/-નો પ્રોહી મુદ્દામાલ રાખી હેરાફેરી કરતા મહિલા સહિત બે ઇસમોને કુલ કિં.રૂ.૫,૯૮,૩૪૪/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વિજયનગર પોલીસ
#sabarkanthapolice
DGP Gujarat Gujarat Police
Superintendent Of Police (SP) (@spsabarkantha) 's Twitter Profile Photo

આજરોજ સાબરકાંઠા જીલ્લા પોલીસ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત હિંમતનગર શહેર ખાતે "રન ફોર હેલ્થ" નું આયોજન કરવામાં આવેલ. #sabarkanthapolice DGP Gujarat Gujarat Police DIGP Gandhinagar Range Harsh Sanghavi Info Sabarkantha GoG

આજરોજ સાબરકાંઠા જીલ્લા પોલીસ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત હિંમતનગર શહેર ખાતે "રન ફોર હેલ્થ" નું આયોજન કરવામાં આવેલ.
#sabarkanthapolice
DGP Gujarat Gujarat Police DIGP Gandhinagar Range Harsh Sanghavi Info Sabarkantha GoG
SP Mehsana (@spmehsana) 's Twitter Profile Photo

જિલ્લામાં "ઓપરેશન મ્યુલ હન્ટ"ની અસરકારક કામગીરી થાય તે હેતુસર પોલીસ અધિક્ષકશ્રી દ્રારા બેંક મેનેજર,ઝોનલ ઑફિસર સહિતના અધિકારી સાથે મિટિંગ યોજી જેમાં જિલ્લાના તમામ ના.પો.અધિક્ષકશ્રી અને થાણા ઇન્ચાર્જશ્રી પણ હાજર રહેલ... #MehsanaPolice Harsh Sanghavi DGP Gujarat Gujarat Police

જિલ્લામાં "ઓપરેશન મ્યુલ હન્ટ"ની અસરકારક કામગીરી થાય તે હેતુસર પોલીસ અધિક્ષકશ્રી દ્રારા બેંક મેનેજર,ઝોનલ ઑફિસર સહિતના અધિકારી સાથે મિટિંગ યોજી જેમાં જિલ્લાના તમામ ના.પો.અધિક્ષકશ્રી અને થાણા ઇન્ચાર્જશ્રી પણ હાજર રહેલ...
#MehsanaPolice

Harsh Sanghavi
DGP Gujarat
Gujarat Police
SP Mehsana (@spmehsana) 's Twitter Profile Photo

સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારના બલોલ ગામની સીમમાંથી વિદેશી દારૂની પેટી નંગ-૬૧૦ મળી કુલ બોટલ/બિયર નંગ-૧૮,૦૪૮(કુલ લિટર-૫,૭૨૧) કિંમત રૂ.૬૩,૦૬,૩૨૧/- તથા પીકઅપ ડાલા સાથે મળી કુલ કિંમત રૂ. ૬૮,૦૬,૩૨૧/-નો મુદ્દામાલ પકડી પાડતી સાંથલ પોલીસ #MehsanaPolice #SanthalPS DGP Gujarat Gujarat Police

SP Mehsana (@spmehsana) 's Twitter Profile Photo

"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ લગત છેલ્લા બે માસમાં NCCRP અરજીમાં અરજદારોના રિફંડ રૂ.૧,૩૩,૪૭૩/-તેમજ ગુમ થયેલ ૧૦ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન જેની કિંમત રૂ.૩,૪૨,૩૮૫/-ના શોધી કાઢી તેના મૂળ માલિકને પરત કરતી મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ. #MehsanaPolice #MehCityBDiv DGP Gujarat Gujarat Police

"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ લગત છેલ્લા બે માસમાં NCCRP અરજીમાં અરજદારોના રિફંડ રૂ.૧,૩૩,૪૭૩/-તેમજ ગુમ થયેલ ૧૦ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન જેની કિંમત રૂ.૩,૪૨,૩૮૫/-ના શોધી કાઢી તેના મૂળ માલિકને પરત કરતી મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ.
#MehsanaPolice
#MehCityBDiv

DGP Gujarat
Gujarat Police
SP Arvalli (@sp_arvalli) 's Twitter Profile Photo

અરવલ્લી જિલ્લાની એસ.ઓ.જી પોલીસ ટીમ દ્વારા માથાસુલીયા ગામેથી 16 કિલો ગાંજો અંદાજે ₹8,50,000 નો કબજે કરી આરોપીને અટક કરીને સરાહનીય કામગીરી કરેલ છે. DIGP Gandhinagar Range Gujarat Police Harsh Sanghavi Harsh Sanghavi SP Arvalli CMO Gujarat #nodrugs

SP Arvalli (@sp_arvalli) 's Twitter Profile Photo

પાંચકુહાડા ગામની સીમમાં અમદાવાદ તરફથી આવતી ગાડી ચેક કરતા માદક પદાર્થ મેફેડ્રોન જેનુ કુલ વજન-૪૪.૯૭ ગ્રામ જેની કિં.રૂ.૧,૩૪,૯૧૦/- ના તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.૯,૬૨,૪૧૦/-મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી લેતી એસ.ઓ.જી-અરવલ્લી.Gujarat Police Harsh Sanghavi SP Arvalli

પાંચકુહાડા ગામની સીમમાં અમદાવાદ તરફથી આવતી ગાડી ચેક કરતા માદક પદાર્થ મેફેડ્રોન જેનુ કુલ વજન-૪૪.૯૭ ગ્રામ જેની કિં.રૂ.૧,૩૪,૯૧૦/- ના તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં.રૂ.૯,૬૨,૪૧૦/-મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી લેતી એસ.ઓ.જી-અરવલ્લી.Gujarat Police Harsh Sanghavi SP Arvalli
SP Mehsana (@spmehsana) 's Twitter Profile Photo

આજરોજ પોલીસ અધીક્ષકશ્રીની કચેરી,મહેસાણા ખાતે શ્રી વિરેન્દ્રસિંહ યાદવ,નાયબ પોલીસ મહાનિરીક્ષક,ગાંધીનગર રેન્જ,ગાંધીનગરનાઓ દ્રારા વાર્ષિક તપાસણી કરવામાં આવેલ જેમાં વિવિધ પરેડ,લોકદરબાર તથા ક્રાઇમ કોન્ફરન્સ યોજી જરૂરી સૂચનો કરવામાં આવેલ.. #MehsanaPolice DGP Gujarat DIGP Gandhinagar Range

આજરોજ પોલીસ અધીક્ષકશ્રીની કચેરી,મહેસાણા ખાતે શ્રી વિરેન્દ્રસિંહ યાદવ,નાયબ પોલીસ મહાનિરીક્ષક,ગાંધીનગર રેન્જ,ગાંધીનગરનાઓ દ્રારા વાર્ષિક તપાસણી કરવામાં આવેલ જેમાં વિવિધ પરેડ,લોકદરબાર તથા ક્રાઇમ કોન્ફરન્સ યોજી જરૂરી સૂચનો કરવામાં આવેલ..
#MehsanaPolice

DGP Gujarat
DIGP Gandhinagar Range
DIGP Gandhinagar Range (@digpgnrrange) 's Twitter Profile Photo

આજ રોજ વાર્ષિક ઇન્સ્પેક્શન-૨૦૨૫ અનુસંધાને મહેસાણા જિલ્લા ખાતે સેરેમોનિયલ પરેડ,લાઈન વિઝીટ તેમજ નોંધ વાંચન કાર્યક્રમ રાખવામાં આવેલ. DGP Gujarat Gujarat Police CMO Gujarat Harsh Sanghavi SP Mehsana

આજ રોજ વાર્ષિક ઇન્સ્પેક્શન-૨૦૨૫ અનુસંધાને મહેસાણા જિલ્લા ખાતે સેરેમોનિયલ પરેડ,લાઈન વિઝીટ તેમજ નોંધ વાંચન કાર્યક્રમ રાખવામાં આવેલ.

DGP Gujarat  Gujarat Police CMO Gujarat Harsh Sanghavi SP Mehsana
DIGP Gandhinagar Range (@digpgnrrange) 's Twitter Profile Photo

આજ રોજ સને ૨૦૨૫ ના મહેસાણા જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને ક્રાઈમ કોન્ફરન્સ રાખવામાં આવેલ. જેમાં જિલ્લામાં બનતા ગુના અટકાવવા માટે અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી. DGP Gujarat Gujarat Police CMO Gujarat Harsh Sanghavi

આજ રોજ વાર્ષિક ઇન્સ્પેક્શન-૨૦૨૫ અનુસંધાને મહેસાણા જિલ્લા ખાતે પોલીસ સંમેલન તથા લોક દરબાર કાર્યક્રમ અન્વયે પોલીસ પરિવાર ના પ્રશ્નો તથા જનતા આગેવાનો ના પ્રશ્નો સાંભળવામાં આવ્યા. અને પ્રશ્નો ના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી. DGP Gujarat Gujarat Police

આજ રોજ વાર્ષિક ઇન્સ્પેક્શન-૨૦૨૫ અનુસંધાને મહેસાણા જિલ્લા ખાતે પોલીસ સંમેલન તથા લોક દરબાર કાર્યક્રમ અન્વયે પોલીસ પરિવાર ના પ્રશ્નો તથા જનતા આગેવાનો ના પ્રશ્નો સાંભળવામાં આવ્યા. અને પ્રશ્નો ના નિરાકરણ માટે અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી.
DGP Gujarat Gujarat Police