
Devang Bhanushali
@devbhanushali_
જામનગર સોશ્યલ મીડિયા શહેર કારોબારી સભ્ય
ID: 1424365022533218307
08-08-2021 13:41:19
16,16K Tweet
211 Followers
1,1K Following






A high level meeting was chaired by PM Narendra Modi at 7, Lok Kalyan Marg. Those who attended the meeting included Defence Minister Rajnath Singh, NSA Ajit Doval, CDS General Anil Chauhan, armed forces chiefs and senior officials.


Warning Siren blown for Jamnagar District Citizens are advised to take shelter not to move in public places Administration is ready to meet any eventuality CMO Gujarat Jayanti Ravi





જામનગર જિલ્લામાં આજે તા.10 મે ના રોજ રાત્રે 11.00 થી આવતીકાલ સવારે 6.00 કલાક સુધી બ્લેકઆઉટ જાહેર કરતા જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કર પ્રકાશ ફેલાવતા ઉપકરણોનો ઉપયોગ ટાળવા જિલ્લા કલેક્ટરશ્રીની નાગરિકોને અપીલ Collector Jamnagar Gujarat Information CMO Gujarat Harsh Sanghavi


No One has made mockery of Donald J. Trump like porkistan did. Dreaming of Nobel peace prize, gets nominated for Fool prize #IndiaPakistanWar2025 #IndiaPakistanConflict

જામનગર જિલ્લામાં આજે તા.11 મે ના રોજ બ્લેકઆઉટ રહેશે નહીં:જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કરની સ્પષ્ટતા જો કોઈપણ પ્રકારની જરૂરિયાત જણાશે તો બ્લેકઆઉટ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવશે અને તેની નાગરિકોને જાણકારી આપવામાં આવશે Collector Jamnagar Gujarat Information CMO Gujarat

જામનગર જિલ્લામાં આજે તા.11 મે ના રોજ બ્લેકઆઉટ રહેશે નહીં. જો કોઈપણ પ્રકારની જરૂરિયાત જણાશે તો બ્લેકઆઉટ અંગે તાત્કાલિક નિર્ણય લેવામાં આવશે અને તેની નાગરિકોને જાણકારી આપવામાં આવશે. CMO Gujarat Jayanti Ravi Gujarat Information Info Jamnagar GoG

જી.જી. હોસ્પિટલ દ્વારા તા.12 મે થી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આકસ્મિક સંજોગો દરમિયાન લોહીની અછત ન સર્જાય તે માટે નાગરિકોને રક્તદાન કરવા જામનગર આરોગ્ય તંત્રની અપીલ સમય-સવારે 9 થી સાંજે 5 સ્થળ-જી.જી.હોસ્પિટલ ખાતે આવેલ નવી મેડિકલ કોલેજ, ગ્રાઉન્ડ ફ્લોર Gujarat Information
