District Election Office Dahod (@deo_dahod) 's Twitter Profile
District Election Office Dahod

@deo_dahod

Office of District Election Officer, Dahod, Gujarat

ID: 1349659134602354688

calendar_today14-01-2021 10:08:27

884 Tweet

892 Followers

88 Following

District Election Office Dahod (@deo_dahod) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ દાહોદમાં દાસા ખાતે ૧૦૦ વર્ષના વૃદ્ધા મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા. Chief Electoral Officer, Gujarat Election Commission of India Spokesperson ECI #Gujaratelection2024 #LokSabhaElection2024 #ECI #GoVote

District Election Office Dahod (@deo_dahod) 's Twitter Profile Photo

દાહોદ જિલ્લાના 131 લીમખેડા વિધાનસભા મત વિસ્તારના દરેક બૂથમાં Assured Minimum Facilities મારફતે દરેક બુથ પર નંદઘર બનાવવામાં આવેલ છે. જે અન્વયે પાણીયા- 2-3 મતદાન મથક પર આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન મથક પર નંદઘર માં મતદાતા ના બાળકો ની કાળજી રાખવામાં આવી. Chief Electoral Officer, Gujarat

સિંગવડ તાલુકાના આરોડા પ્રાથમિક શાળા ખાતે વિકલાંગ ડાયરા દક્ષાબેન બાબુભાઈએ મતદાન કરી અન્ય મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. Chief Electoral Officer, Gujarat Election Commission of India Spokesperson ECI #Gujaratelection2024 #LokSabhaElection2024 #ECI #GoVote

District Election Office Dahod (@deo_dahod) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ દાહોદ ખાતે મતદાન કરી " મારું મતદાન - સુરક્ષિત મતદાન " નો સંદેશ આપતા આર. જે. હર્ષ. Chief Electoral Officer, Gujarat Election Commission of India Spokesperson ECI #Gujaratelection2024 #LokSabhaElection2024 #ECI #GoVote

District Election Office Dahod (@deo_dahod) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ હું મત આપવા ટ્રાઇસિકલ લઈને આવ્યો છું. દરેક મતદાતા પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવે દિવ્યાંગ ડાંગી ગવરસિંહ જવસીંગભાઈએ અન્ય મતદાતાઓ માટે પ્રેરક ઉદાહરણ પુરું પાડ્યું. Chief Electoral Officer, Gujarat Election Commission of India Spokesperson ECI #Gujaratelection2024 #LokSabhaElection2024 #ECI

District Election Office Dahod (@deo_dahod) 's Twitter Profile Photo

134 દેવગઢ બારીયા વિધાનસભા મત વિસ્તારના દરેક બૂથમાં સ્ત્રી મતદારો માટે સવિશેષ સુવિધા માટે દરેક બુથ પર નંદઘર બનાવવામાં આવેલ છે.જે તે મતદાન મથક પર સંબંધિત આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન મથક પર નંદઘરમાં ધાત્રી માતાઓના બાળકોની કાળજી રાખવામાં આવી. Chief Electoral Officer, Gujarat

દાહોદ સંસદીય મતવિસ્તારમાં સવારે 7:00 થી 13:00 સુધીમાં અંદાજિત 39.79% મતદાન થયું. Chief Electoral Officer, Gujarat

દાહોદ સંસદીય મતવિસ્તારમાં સવારે 7:00 થી 13:00 સુધીમાં અંદાજિત 39.79% મતદાન થયું. Chief Electoral Officer, Gujarat
District Election Office Dahod (@deo_dahod) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ લાકડીના ટેકે આવીને મતદાન કરનાર ૮૫ વર્ષીય બા એ મતદાતાઓનો વધાર્યો ઉત્સાહ. Chief Electoral Officer, Gujarat

District Election Office Dahod (@deo_dahod) 's Twitter Profile Photo

દાહોદ સંસદીય મતવિસ્તારમાં સવારે 7:00 થી 15:00 સુધીમાં અંદાજિત 46.97% મતદાન થયું. Chief Electoral Officer, Gujarat

દાહોદ સંસદીય મતવિસ્તારમાં સવારે 7:00 થી 15:00 સુધીમાં અંદાજિત 46.97% મતદાન થયું. Chief Electoral Officer, Gujarat
District Election Office Dahod (@deo_dahod) 's Twitter Profile Photo

સેલ્ફી With Blue Tick દેવગઢ બારીયાના મતદારોમાં સવિશેષ ઉત્સાહ.. Chief Electoral Officer, Gujarat Election Commission of India Spokesperson ECI #Gujaratelection2024 #LokSabhaElection2024 #ECI #GoVote

સેલ્ફી With Blue Tick
દેવગઢ બારીયાના મતદારોમાં સવિશેષ ઉત્સાહ.. Chief Electoral Officer, Gujarat Election Commission of India Spokesperson ECI #Gujaratelection2024
#LokSabhaElection2024 #ECI #GoVote
District Election Office Dahod (@deo_dahod) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ પૂર્વ કલેકટરશ્રી હર્ષિત ગોસાવીએ ગાંધીનગરથી દાહોદ આવી મતદાન કરી પોતાની ફરજ બજાવી. Chief Electoral Officer, Gujarat

લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪
પૂર્વ કલેકટરશ્રી હર્ષિત ગોસાવીએ ગાંધીનગરથી દાહોદ આવી મતદાન કરી પોતાની ફરજ બજાવી. Chief Electoral Officer, Gujarat
District Election Office Dahod (@deo_dahod) 's Twitter Profile Photo

ઝાલોદ તાલુકા ના સિપોઈ ૧ બુથ નં. ૧૦૬ પર બંને હાથે દિવ્યાંગ બહેન શ્રી મુંનીબેન પ્રવીણભાઈ અમલિયાર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. Chief Electoral Officer, Gujarat

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ વેબ કાસ્ટીંગ દ્વારા દાહોદ જિલ્લામાં મતદાન મથકો પર લાઈવ વોચ મોનિટરિંગ રૂમમાં વેબ કાસ્ટિંગ થકી કરાયેલું મતદાન પ્રક્રિયાનું સાતત્યપૂર્ણ નિરીક્ષણ Chief Electoral Officer, Gujarat Election Commission of India Spokesperson ECI #Gujaratelection2024 #LokSabhaElection2024 #ECI #GoVote

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
વેબ કાસ્ટીંગ દ્વારા દાહોદ જિલ્લામાં મતદાન મથકો પર લાઈવ વોચ
મોનિટરિંગ રૂમમાં વેબ કાસ્ટિંગ થકી કરાયેલું મતદાન પ્રક્રિયાનું સાતત્યપૂર્ણ નિરીક્ષણ
Chief Electoral Officer, Gujarat Election Commission of India Spokesperson ECI #Gujaratelection2024
#LokSabhaElection2024 #ECI #GoVote
District Election Office Dahod (@deo_dahod) 's Twitter Profile Photo

129 - ફતેપુરા વલુંડા ૩૭ મતદાન મથક મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી રીસિવિંગ સેન્ટર ઉપર પ્રથમ આવતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ.Chief Electoral Officer, Gujarat Election Commission of India Spokesperson ECI #Gujaratelection2024 #LokSabhaElection2024 #ECI #GoVote

129 - ફતેપુરા
વલુંડા ૩૭ મતદાન મથક મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી રીસિવિંગ સેન્ટર ઉપર પ્રથમ આવતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ.Chief Electoral Officer, Gujarat Election Commission of India Spokesperson ECI #Gujaratelection2024
#LokSabhaElection2024 #ECI #GoVote
District Election Office Dahod (@deo_dahod) 's Twitter Profile Photo

Polls & Pixel.."Smiling Sakhi". Sakhi polling station staff happily returned to the receiving center after performing their duties with full enthusiasm. 134-Devgadh Baria AC Chief Electoral Officer, Gujarat Election Commission of India Spokesperson ECI #Gujaratelection2024 #LokSabhaElection2024 #ECI #GoVote

Polls & Pixel.."Smiling Sakhi". Sakhi polling station staff happily returned to the receiving center after performing their duties with full enthusiasm.
134-Devgadh Baria AC
Chief Electoral Officer, Gujarat Election Commission of India Spokesperson ECI #Gujaratelection2024
#LokSabhaElection2024 #ECI #GoVote
District Election Office Dahod (@deo_dahod) 's Twitter Profile Photo

દાહોદ સંસદીય મતવિસ્તારમાં તારિખ:07/05/2024 ના રોજ સવારે 7:00 થી સાંજે 18:00 સુધીમાં અંદાજિત 58.66% મતદાન થયું. Chief Electoral Officer, Gujarat

લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન સી. એ. પી. એફ., એસ. આર. પી. જવાનો, પોલીસ, મહિલા પોલીસ તેમજ પેરા મિલિટ્રી ફોર્સના જવાનોએ સુરક્ષા વ્યવસ્થા જાળવી મતદાન દિવસને સફળ બનાવ્યો Chief Electoral Officer, Gujarat

લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪
દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન
સી. એ. પી. એફ., એસ. આર. પી. જવાનો, પોલીસ, મહિલા પોલીસ તેમજ પેરા મિલિટ્રી ફોર્સના જવાનોએ સુરક્ષા વ્યવસ્થા જાળવી મતદાન દિવસને સફળ બનાવ્યો Chief Electoral Officer, Gujarat
District Election Office Dahod (@deo_dahod) 's Twitter Profile Photo

*જિલ્લા સેવા સદન દાહોદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં મતગણતરી અંગેની સમીક્ષા માટે મિટિંગ યોજાઈ* Chief Electoral Officer, Gujarat

*જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને મતગણતરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ* *મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અપાયેલ ગાઈડ લાઈન અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો* ,Chief Electoral Officer, Gujarat

*જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને મતગણતરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ*

*મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અપાયેલ ગાઈડ લાઈન અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો* ,Chief Electoral Officer, Gujarat