
DDO Banaskantha
@ddobanaskantha
ID: 899274969640652800
20-08-2017 14:20:35
738 Tweet
6,6K Followers
99 Following





આજરોજ તા.૧૬/૦૬/૨૦૨૫ ના રોજ પ્રોગ્રામ ઓફિસરશ્રી તેમજ જિલ્લાની તમામ બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ સાથે આઈ.સી.ડી.એસ.ની તમામ યોજનાઓ વિશે વિગતવાર રિવ્યુ કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. PMO India CMO Gujarat Collector & DM Banaskantha


બનાસકાંઠા જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ-પાલનપુર ખાતે વિશ્વ યોગ દિવસ-૨૦૨૫ અંતર્ગત આજરોજ અધિકારીઓશ્રી, કર્મચારીઓશ્રી સાથે સામુહિક યોગ કરી ઉજવણી કરવામાં આવી. #IDY2025 PMO India CMO Gujarat Collector & DM Banaskantha


પાલનપુર ખાતે માન. પ્રભારી મંત્રીશ્રી Balvantsinh Rajput ના અધ્યક્ષસ્થાને “સંવિધાન હત્યા દિવસ-૨૦૨૫”ની ઉજવણી કરવામાં આવી. તેમણે ૧૯૭૫ની કટોકટીને લોકશાહીનો કાળો અધ્યાય ગણાવતો ઉલ્લેખ કરી સંવાદ અને સહમતિથી લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું. CMO Gujarat



વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી Narendra Modi જીએ ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ કાર્યક્રમ શરુ કરાવ્યો હતો. આ અભિયાનની સફળતાથી શિક્ષણમાં આમૂલ સુધારા આવ્યા છે અને ગુજરાત દેશનું રોલમોડલ બન્યું છે. #ShalaPraveshotsav2025












આજરોજ દિયોદર તાલુકાની કોટડા(દી) ગ્રામપંચાયતની મુલાકાત કરી સામાન્ય દફતર તપાસણીની સાથે સાથે વિકાસના કામોની મુલાકાત કરી જરૂરી સૂચનો કર્યા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. PMO India CMO Gujarat Collector & DM Banaskantha
