DDO Banaskantha (@ddobanaskantha) 's Twitter Profile
DDO Banaskantha

@ddobanaskantha

ID: 899274969640652800

calendar_today20-08-2017 14:20:35

738 Tweet

6,6K Takipçi

99 Takip Edilen

DDO Banaskantha (@ddobanaskantha) 's Twitter Profile Photo

માન. વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ વર્ષ 2003માં 'કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ' પહેલનો શુભારંભ કરાવ્યો હતો.છેલ્લા 22 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રની આ ગૌરવશાળી યાત્રાએ અસંખ્ય બાળકો અને પરિવારોનું ભાવિ ઉજ્જવળ બનાવ્યું છે. #ShalaPraveshotsav2025