BHAVYA🦋
@bhavyapatel1012
Always Happy..😊
🚫NO DM🚫
ID: 1393118279330242561
14-05-2021 08:17:58
1,1K Tweet
1,1K Followers
1,1K Following
પોલીસ ભરતી બોર્ડ ને નમ્ર વિનંતી છે કે આવનારી પોલીસ ભરતી માટે એક કેલેન્ડર બહાર પાડવામાં આવે આ ભરતી મા લાખો મા ફોર્મ ભરાય છે એટલે ઉમેદવારો ને તૈયારી કરવામાં સરળતા મળે તો ભરતી બોર્ડ ને નમ્ર વિનંતી કે જલ્દી કેલેન્ડર બહાર પાડવામાં આવે 🙏 #LRD Gujarat Police Recruitment Board Official Harsh Sanghavi Bhupendra Patel
પોલીસ ભરતી માટે કેલેન્ડર બહાર પાડવામાં આવે તેવી દરેક ઉમેદવારો વતિ વિનંતી છે જો કેલેન્ડર બહાર પાડવામાં નય આવે તો સરકાર તરફથી વિરોધ પ્રદર્શન અને આવનારી ચૂંટણીમાં બહિષ્કાર કરવામાં આવશે. પોલીસ ભરતી મા લાખો મા ફોર્મ ભરાય છે સરકાર અમારા માટે નિણર્ય લે તેવી વિનંતી Harsh Sanghavi
પોલીસ ભરતી ઉમેદવારો ને એક વિનંતી કે આવનારી પોલીસ ભરતી જલ્દી બહાર પાડવામાં આવે અને બિજા ભરતી બોર્ડ જેમ પોલીસ ભરતી નુ કેલેન્ડર બહાર પાડવામાં આવે તો સો સાથ સહકાર આપવો અને પોસ્ટ ને શેર કરો ટેગ કરો.. #ગુજરાત_બેરોજગાર_યુવાનો #LRD #PSI #POLICE Harsh Sanghavi Bhupendra Patel Gujarat Police Recruitment Board Official
👩⚕️👮♂️ કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ? 📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ! 📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ! 📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત! ➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ? #Remove_Fixpay_in_gujarat Harsh Sanghavi Bhupendra Patel C R Paatil