Bhargav R Thaker (@bhargavthaker) 's Twitter Profile
Bhargav R Thaker

@bhargavthaker

#OfficialTwitterHandle
Owner & Promoter Of IT Company, Core Banking Consultant, Philosopher, Political Analysts, BJP Media Cell, President S.W.A.S. India NGO.

ID: 1306984158485389313

linkhttp://www.nettechglobal.in calendar_today18-09-2020 15:51:41

3,3K Tweet

5,5K Followers

5,5K Following

Bhargav R Thaker (@bhargavthaker) 's Twitter Profile Photo

જામનગર જી જી હોસ્પિટલમાં શ્રેષ્ટ તબીબો છે, કર્મચારીઓ ની બેદરકારી, નિષ્ઠા મુદ્દે સુષ્કતા ને કારણે આરોગ્ય ની સેવા નબળી બની રહી છે. પૂર્ણ પોષક, બાયોમેટિક મશીન થી હાજરી (કાયમી, હંગામી, કોન્ટ્રાક્ટ પર ના કર્મચારી) માટે સૂચિત Collector Jamnagar Rushikesh Patel deshdevinews.com/jamnagars-gove…

Bhargav R Thaker (@bhargavthaker) 's Twitter Profile Photo

Compensation to died is highly appreciated. Akash Vast, released Flight was not in normal condition technicalley. If at ahmedabad technical Clearance was there need to investigate, either something overlooked major issues Tata Group Boeing Airplanes

Bhargav R Thaker (@bhargavthaker) 's Twitter Profile Photo

એમ ડી સાહેબ સુધી આ ટ્વિટ પ્રિન્ટ કાઢી તેઓના ટેબલ ઉપર મૂકી, ધ્યાન દોરવું. PGVCL Official Kanu Desai

એમ ડી સાહેબ સુધી આ ટ્વિટ પ્રિન્ટ કાઢી તેઓના ટેબલ ઉપર મૂકી, ધ્યાન દોરવું. <a href="/PaschimGujVCL/">PGVCL Official</a> <a href="/KanuDesai180/">Kanu Desai</a>
Gujarat Road Safety Authority (@grsaofficial) 's Twitter Profile Photo

શું તમે તમારા બાળકની સુરક્ષા માટે વાહનની તપાસ કરશો? #gujaratroadsafetyauthority #roadsafety #safedriving #twowheelersafety #morthindia #obeytrafficrules

શું તમે તમારા બાળકની સુરક્ષા માટે વાહનની તપાસ કરશો?

#gujaratroadsafetyauthority #roadsafety #safedriving #twowheelersafety #morthindia #obeytrafficrules
Bhargav R Thaker (@bhargavthaker) 's Twitter Profile Photo

ડાબી બાજુની લેન ખાલી હોવવા છતાં, એચ એમ વી ધરાર જમણી લેન માં જ વાહન સ્લો સ્પીડ થી ચલાવતા રહે છે, ફરજિયાત ડાબી બાજુથી ઓવરટેક કરવા ફરજ પાડે છે, આવા વાહનો ઉપર કડક કાર્યવાહી ડ્રાઇવ સૂચિત. સાઇડ ન આપવી, ફરજિયાત ડાબી બાજુથી ઓવરટેક કરવા ફરજ પડવી, ભયજનક. Gujarat Road Safety Authority Office of Commissioner of Transport

Bhargav R Thaker (@bhargavthaker) 's Twitter Profile Photo

સ્કુલ બાળકોને લઈ ચાલતી રીક્ષાઓ, વેન ઇત્યાદિ નો કોલ પણ ફરજિયાત પીળો હોય, એવી નીતિ અમલમાં મૂકવા વિનંતી. Gujarat Road Safety Authority Office of Commissioner of Transport CMO Gujarat

Bhargav R Thaker (@bhargavthaker) 's Twitter Profile Photo

સ્કુલ વેન હોય તો પીળો કલર ફરજિયાત, ખાનગી વેન હોય તો ૬ પેસેન્જર ની મર્યાદા જાળવવા જનહિત માં શહેર જિલ્લા માં કાર્યવાહી સૂચિત. RTO Jamnagar Office of Commissioner of Transport

સ્કુલ વેન હોય તો પીળો કલર ફરજિયાત, ખાનગી વેન હોય તો ૬ પેસેન્જર ની મર્યાદા જાળવવા જનહિત માં શહેર જિલ્લા માં કાર્યવાહી સૂચિત. <a href="/RtoJamnagar/">RTO Jamnagar</a> <a href="/COTGuj_office/">Office of Commissioner of Transport</a>
Bhargav R Thaker (@bhargavthaker) 's Twitter Profile Photo

इंटरसिटी एक्सप्रेस ट्रेन 22959 पिछले १५ मिनिट से ज्यादा राजकोट जामनगर रेलवे स्टेशन के बीच प्लेटफॉर्म से बहार खड़ी है, आगे सिग्नल नहीं मिल रहा। अक्षर इस ट्रेन को हापा के पास रोक लिया जाता है, लॉगबुक की जांच कर इसकी पुष्टि हो देखेगी। Ministry of Railways Western Railway RailwaySeva

Bhargav R Thaker (@bhargavthaker) 's Twitter Profile Photo

People are getting confused between Sabarmati junction and bridge. No foot over bridge is working passengers can move from junction to bridge station. Inconvenience causing since past two years. RailwaySeva Western Railway Ashvani Vaishnav

Bhargav R Thaker (@bhargavthaker) 's Twitter Profile Photo

No light, no proper base railway station, no coach information system available. People highly causing inconvenience need to complete work in lightning speed at Sabarmati railway station junction. RailwaySeva Western Railway Ashwini Vaishnaw

Bhargav R Thaker (@bhargavthaker) 's Twitter Profile Photo

જામનગર - સિક્કા રોડ પર શાપર પાટિયા પાસે કિલોમીટર લાંબી લાઇન, ટ્રાફિક જામ. તાત્કાલિક ફ્લાય ઓવર બનાવવા તજવીજ જરૂરી. Gujarat Road Safety Authority CMO Gujarat Collector Jamnagar SP Jamnagar DDO JAMNAGAR