
Tr...
@bannaishvarsinh
ID: 1241959210037833730
23-03-2020 05:25:55
1,1K Tweet
23 Followers
64 Following

જ્ઞાનસહાયક સાથે ડિગ્રી લીધેલા ઉમેદવારોના લાયકાત ગુણ તાત્કાલિક દૂર કરવામાં આવે તેમ છતાં ઉમેદવારો સ્વેરછાએ આ ગુણ દૂર નથી કરતા તો વેરિફિકેશન વખત તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. Dr. Kuber Dindor Bhupendra Patel તેજસ મજીઠીયા Parin Ahya75 Hiren Parth

Yuvrajsinh Jadeja જ્ઞાનસહાયક સાથે ડિગ્રી લીધેલા ઉમેદવારોના લાયકાત ગુણ તાત્કાલિક દૂર કરવામાં આવે તેમ છતાં ઉમેદવારો સ્વેરછાએ આ ગુણ દૂર નથી કરતા તો વેરિફિકેશન વખત તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. Dr. Kuber Dindor Bhupendra Patel તેજસ મજીઠીયા Parin Ahya75 Hiren Parth





Yuvrajsinh Jadeja એક દમ સત્ય વાત છે. આ CET જેવી પરીક્ષાઓ થકી પ્રાઇવેટ શાળાઓ તરફ લઈ જઈ રહી છે. આવા પ્રોજેકટ થકી ગામડાઓની શાળાઓ ધીરે ધીરે બંધ થતી જઈ રહી છે. સરકારી શાળાને પ્રોત્સાહન કરવાના બદલે બંધ થઈ રહી છે

Yuvrajsinh Jadeja તો પછી રેવન્યુ તલાટી ભરતી નો સિલેબસ શું દર્શાવે છે...? છેવાડા ના યુવાનો ને છેવાડે જ રાખવાનો પ્રયાસ છે દાદાજી..? Gopal Italia Devanshi Joshi Yuvrajsinh Jadeja

🥳🫅🏻રાજતિલક કી કરો તૈયારી આ રહે હૈ ગોપાલ ગિરધારી🥳🫅🏻 🦁વિધાનસભા માં ગૂંજશે ગોપાલભાઈની ગર્જન🦁 #વિસાવદર_જનતાની_જીત #Gujarat #વિધાનસભા #gopalitaliya Gopal Italia





જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કરેલ માસ્ટર ડિગ્રીના ગુણ (વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8) મેરીટ ગણતરીમાંથી હટાવવા બાબત. #TET #GUJARAT Bhupendra Patel Dr. Kuber Dindor Praful Pansheriya Office of Dr. Kuber Dindor CMO Gujarat Gujarat Education Department




𝐁𝐫𝐢𝐣𝐞𝐬𝐡 𝐅𝐚𝐥𝐝𝐮 #વિધાનસભામાં_આ_બાબતે_રાજ્યવાર_કરવા_બાબત #tet_2 ધો.6 થી 8 વિદ્યાસહાયકમાં શ્રીકુબેર ડિંડોર જી દ્વારા કરાયેલ જાહેરાત મુજબ 7000+1600 =8600 જગ્યા પર ભરતી કરી આપી ગુજરાતના બાળકો અને #TET-2 પાસ ઉમેદવારોને ન્યાય આપવા સરકારશ્રીને જાહેરાત મુજબની જગ્યાઓ પર ભરતી કરવામાં આવે એવી વિનંતી



Janak Dave ગુજરાતના લાખો બાળકોને કાયમી શિક્ષક આપો નહીં કે જ્ઞાન સહાયક કારણકે શિક્ષક કાયમી હોવો જોઈએ તે 11 મહિના વાળો હોવો જોઈએ નહીં આવું નહીં થાય તો ગુજરાતના વાલીઓ વિસાવદર વાળી કરશે
