DDO Chhotaudepur (@ddocudepur) 's Twitter Profile
DDO Chhotaudepur

@ddocudepur

Official account of District Development Officer, Chhotaudepur (Gujarat).

ID: 948080896858497032

linkhttps://chhotaudepurdp.gujarat.gov.in/en/Home# calendar_today02-01-2018 06:37:55

1,1K Tweet

4,4K Followers

163 Following

DDO Chhotaudepur (@ddocudepur) 's Twitter Profile Photo

"એક પેડ માં કે નામ" અંતર્ગત છોટા ઉદેપુર જિલ્લામાં ખેતી નિયામકની કચેરી, જબુગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. CMO Gujarat Gujarat Information Guj DCoffice

"એક પેડ માં કે નામ" અંતર્ગત છોટા ઉદેપુર જિલ્લામાં ખેતી નિયામકની કચેરી, જબુગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
<a href="/CMOGuj/">CMO Gujarat</a> 
<a href="/InfoGujarat/">Gujarat Information</a> 
<a href="/GujDCoffice/">Guj DCoffice</a>
DDO Chhotaudepur (@ddocudepur) 's Twitter Profile Photo

સ્વચ્છ અને હરિયાળા ગુજરાતના નિર્માણ માટે શ્રમદાન.... #SwachhataHiSeva #SHSGujarat2024 CMO Gujarat Gujarat Information Guj DCoffice

DDO Chhotaudepur (@ddocudepur) 's Twitter Profile Photo

આજ રોજ માન. સંજયભાઇ રાઠવા શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી જિ.પં.છોટાઉદેપુરની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સ્વભંડોળ અંતર્ગત જિલ્લાના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ તથા સ્વછતા હી સેવા અંતર્ગત NADEP પદ્ધતિથી ખેડૂતો માટે ખાતર બનાવવાના વર્કશોપનું આયોજન જબુગામ પેટાવિભાગ ખાતે કરવામાં આવ્યું.

"સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત" જ્યાં સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા. આ જ ઉક્તિને સાર્થક કરી સ્વછાગ્રહીઓ બન્યા સ્વચ્છ અને સ્વસ્થ જીવનના હિમાયતી. #SHSGujarat2024 #SBMRGujarat CMO Gujarat Gujarat Information Guj DCoffice

DDO Chhotaudepur (@ddocudepur) 's Twitter Profile Photo

આજની સ્વચ્છ ખબર...🗞️ સ્વચ્છતા રેલી, યોગશિબિર, વૃક્ષારોપણ, સ્વચ્છતાના શપથ સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાઈ સ્વચ્છતાની સુવાસ... #SBMRGujarat #SHSGujarat2024 CMO Gujarat Guj DCoffice Gujarat Information

DDO Chhotaudepur (@ddocudepur) 's Twitter Profile Photo

કવાંટ તાલુકાનાં પાનવડ ગામે સ્વછતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ધારાસભ્યશ્રી,સરપંચ શ્રી,તલાટીશ્રી,શિક્ષકો, ગ્રામલોકો,શાળાના બાળકો હાજર રહ્યા.જેમાં સ્વચ્છતા રેલી,સામુહીક સ્વચ્છતા કાર્યક્ર્મ, તેમજ સૂકા ને ભીના કચરા ને અલગ કરવા અને જરૂરી માગૅદશૅન આપવામાં આવ્યું.