DRDA SABARKANTHA (@drdasabarkantha) 's Twitter Profile
DRDA SABARKANTHA

@drdasabarkantha

Goverment organization

ID: 1530579516338610176

calendar_today28-05-2022 15:59:55

656 Tweet

281 Followers

77 Following

DRDA SABARKANTHA (@drdasabarkantha) 's Twitter Profile Photo

માન. વડાપ્રધાન શ્રી Narendra Modi જી દ્વારા રાજ્યના શહેરી વિકાસને વેગ આપતા ₹5,536 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની સૌગાત બે દાયકાની શાનદાર પ્રગતિથી શહેરી વિકાસનું રોલમોડેલ બન્યું ગુજરાત #20YearsOfUrbanDevelopment #20YearsOfUrbanDevelopment #SBK

માન. વડાપ્રધાન શ્રી Narendra Modi જી દ્વારા રાજ્યના શહેરી વિકાસને વેગ આપતા ₹5,536 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની સૌગાત

બે દાયકાની શાનદાર પ્રગતિથી શહેરી વિકાસનું રોલમોડેલ બન્યું ગુજરાત

#20YearsOfUrbanDevelopment
#20YearsOfUrbanDevelopment
#SBK
DRDA SABARKANTHA (@drdasabarkantha) 's Twitter Profile Photo

20 વર્ષના શહેરી વિકાસની સ્વર્ણિમ ઉજવણી! વડાપ્રધાનશ્રી Narendra Modi જી દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મ્યુ. સંસ્થાઓને ₹3,300 કરોડની રકમના ચેકનું વિતરણ બે દાયકાની ગૌરવગાથા ગુજરાતના જન-જનને અર્પણ #20YearsOfUrbanDevelopment #20YearsOfUrbanDevelopmentSBK

20 વર્ષના શહેરી વિકાસની સ્વર્ણિમ ઉજવણી!

વડાપ્રધાનશ્રી Narendra Modi જી દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મ્યુ. સંસ્થાઓને ₹3,300 કરોડની રકમના ચેકનું વિતરણ

બે દાયકાની ગૌરવગાથા ગુજરાતના જન-જનને અર્પણ

#20YearsOfUrbanDevelopment
#20YearsOfUrbanDevelopmentSBK
DRDA SABARKANTHA (@drdasabarkantha) 's Twitter Profile Photo

22 હજારથી વધુ ગરીબ પરિવારોના સ્વપ્નો થયા સાકાર વડાપ્રધાન શ્રી Narendra Modi જીના વરદ્હસ્તે મળ્યા પાકા આવાસના ઉપહાર #20YearsOfUrbanDevelopment #20YearsOfUrbanDevelopmentSBK

22 હજારથી વધુ ગરીબ પરિવારોના સ્વપ્નો થયા સાકાર

વડાપ્રધાન શ્રી Narendra Modi જીના વરદ્હસ્તે મળ્યા પાકા આવાસના ઉપહાર

#20YearsOfUrbanDevelopment
#20YearsOfUrbanDevelopmentSBK
DRDA SABARKANTHA (@drdasabarkantha) 's Twitter Profile Photo

બ્યુટીફૂલ સુરતને નવલું નજરાણું! કાંકરા-ખાડીના કિનારે ₹145 કરોડના ખર્ચે બનેલા બાયોડાયવર્સિટી પાર્કનું વડાપ્રધાન શ્રી Narendra Modi જી દ્વારા લોકાર્પણ આ સૌગાતથી પ્રવાસીઓને નવું આકર્ષણ મળશે. સુરત વધુ ખૂબસૂરત બનશે. #20YearsOfUrbanDevelopmentSBK #20YearsOfUrbanDevelopment

DRDA SABARKANTHA (@drdasabarkantha) 's Twitter Profile Photo

દુનિયાનો સૌથી મોટો રિવરફ્રન્ટ હવે ગુજરાતમાં! વડાપ્રધાન શ્રી Narendra Modi જી દ્વારા ₹1000 કરોડથી વધુના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 3ના કાર્યનું ખાતમુહૂર્ત સાબરમતીના તટની વધશે શાન વિશ્વમંચ પર વધશે ગુજરાતનું નામ #20YearsOfUrbanDevelopment #20YearsOfUrbanDevelopmentSBK

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઓપરેશન શિલ્ડ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ... #CivilDefence #OperationShield #MockDrill #DisasterPreparedness #SafetyFirst

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઓપરેશન શિલ્ડ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ...

#CivilDefence #OperationShield
#MockDrill #DisasterPreparedness
#SafetyFirst
Collector Sabarkantha (@collectorsk) 's Twitter Profile Photo

સાબરકાંઠામાં ખેડબ્રહ્મા ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, ગુજરાત મંત્રીશ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ #ekpedmaakenaam CMO Gujarat Gujarat Information Mulubhai Bera

સાબરકાંઠામાં ખેડબ્રહ્મા ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, ગુજરાત મંત્રીશ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ #ekpedmaakenaam CMO Gujarat Gujarat Information Mulubhai Bera
DRDA SABARKANTHA (@drdasabarkantha) 's Twitter Profile Photo

આજરોજ હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે સાંસદશ્રીની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ તેમાં ઉપસ્થિરહ્યા અધ્યક્ષશ્રી દ્વારા સરકારશ્રીની યોજનાનો લાભ લાભાર્થીઓને ઝડપી મળે તેવી કામગીરી કરવા દરેક વિભાગને અનુરોધ કરવામાં આવ્યો.CMO Gujarat Commissionerate of Rural Development,Gujarat Gujarat Information Shobhanaben Mahendrasinh Baraiya

DDO Sabarkantha (@sabarkanthadp) 's Twitter Profile Photo

આજ રોજ તલોદ તાલુકાના રૂપાલ ગામની મુલાકાત કરી, મુલાકાત દરમ્યાન પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના મકાનની મુલાકાત લઈ સંવાદ કરેલ તેમજ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના વજન, ઊંચાઈની માપણી કરેલ... CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Women & Child Development, Govt of Gujarat Info Sabarkantha GoG Gujarat Information

આજ રોજ તલોદ તાલુકાના રૂપાલ ગામની મુલાકાત કરી, મુલાકાત દરમ્યાન પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના મકાનની મુલાકાત લઈ સંવાદ કરેલ તેમજ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના વજન, ઊંચાઈની માપણી કરેલ...
CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Women & Child Development, Govt of Gujarat Info Sabarkantha GoG Gujarat Information
DRDA SABARKANTHA (@drdasabarkantha) 's Twitter Profile Photo

હિંમતનગર શહેર દેશભક્તિના રંગે રંગાયુ* 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત હિંમતનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા તેમજ સ્વચ્છતા અભિયાન યોજાયું જેમાં મોટી સંખ્યામાં અગ્રણી અને નગરજનો જોડાયા PMO India CMO Gujarat DDO Sabarkantha Collector Sabarkantha Shobhanaben Mahendrasinh Baraiya Vinendrasinh Zala (Modi Ka Parivar) Gujarat Information

હિંમતનગર શહેર દેશભક્તિના રંગે રંગાયુ*
'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત  હિંમતનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા તેમજ સ્વચ્છતા અભિયાન યોજાયું જેમાં મોટી સંખ્યામાં અગ્રણી અને નગરજનો જોડાયા PMO India
CMO Gujarat DDO Sabarkantha Collector Sabarkantha Shobhanaben Mahendrasinh Baraiya Vinendrasinh Zala (Modi Ka Parivar) Gujarat Information
DRDA SABARKANTHA (@drdasabarkantha) 's Twitter Profile Photo

આજ રોજ વિજયનગર તાલુકાની મુલાકાત દરમ્યાન વિજયનગર કૉલેજ ખાતે મિશન મંગલમ યોજના અંતર્ગત ચાલતી મંગલમ્ સખી મંડળ દ્વારા સંચાલિત કેન્ટીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું... CMO Gujarat DDO Sabarkantha Mission Mangalam Gujarat Information Commissionerate of Rural Development,Gujarat

આજ રોજ વિજયનગર તાલુકાની મુલાકાત દરમ્યાન વિજયનગર કૉલેજ ખાતે મિશન મંગલમ યોજના અંતર્ગત ચાલતી મંગલમ્ સખી મંડળ દ્વારા સંચાલિત કેન્ટીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું...
CMO Gujarat DDO Sabarkantha Mission Mangalam Gujarat Information Commissionerate of Rural Development,Gujarat
DDO Sabarkantha (@sabarkanthadp) 's Twitter Profile Photo

આજ રોજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં આર્ટસ કોલેજ વિજયનગર ખાતે સ્વયં શ્રી પ્રોજેકટ અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશન તથા બાયફ સંસ્થા ના સહયોગથી મંગલમ્ કેન્ટીન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.જેમાં નિયામક શ્રી કે.પી .પાટીદાર તથા સ્ટાફ હાજર રહેલ. CMO Gujarat

આજ રોજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત  સાબરકાંઠા જિલ્લામાં  આર્ટસ કોલેજ વિજયનગર ખાતે સ્વયં  શ્રી પ્રોજેકટ અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશન તથા બાયફ સંસ્થા ના સહયોગથી મંગલમ્ કેન્ટીન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.જેમાં નિયામક શ્રી કે.પી .પાટીદાર તથા સ્ટાફ હાજર રહેલ.
CMO Gujarat
Collector Sabarkantha (@collectorsk) 's Twitter Profile Photo

🇮🇳🇮🇳 Live Telecast 🇮🇳🇮🇳 79th Independence Day District Level Celebration at Our own High School Prantij Dist.sabarkantha Yountube channel Collector Sabarkantha Link:- youtube.com/live/R-FJzfzBU… Pls Follow and subscribe the channel.CMO Gujarat Jayanti Ravi Revenue Dep. Gujarat

DRDA SABARKANTHA (@drdasabarkantha) 's Twitter Profile Photo

સાબરકાંઠા જિલ્લામાં ૭૯મો સ્વાતંત્રતા પર્વ પ્રાંતિજ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ધામધૂમ ઉજવાયો.CMO Gujarat Jayanti Ravi Rushikesh Patel Revenue Dep. Gujarat Gujarat Information Collector Sabarkantha DDO Sabarkantha

ઈડર તાલુકાના કુકડીયા ગામમાં પ્રમુખ શિવ શક્તિ મહિલા ગ્રુપ ની બહેનો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે. ગુજરાત સરકારના NRLM યોજના અંતર્ગત તાલીમ લઈ ગણેશજીની મૂર્તિ બનાવવા પાછળનો પર્યાવરણનું જતન કરવું એ પણ એક સંદેશો છે.

Kailash Rajgor DC 🇮🇳 (@deputyrajgor) 's Twitter Profile Photo

વિકાસ સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત પ્રાંતિજ તાલુકાના ઘડકણ થી વિકાસ રથનો શુભારંભ જેમાં માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સર ઉપસ્થિત હતા. #VikasSaptah2025 CMO Gujarat Panchayat, Rural Housing & Rural Dev. Department Dr. Gaurav Dahiya , IAS Guj DCoffice Gujarat Information DDO Sabarkantha Collector Sabarkantha

વિકાસ સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત પ્રાંતિજ તાલુકાના ઘડકણ થી વિકાસ રથનો શુભારંભ જેમાં માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સર ઉપસ્થિત હતા.
#VikasSaptah2025 CMO Gujarat
Panchayat, Rural Housing & Rural Dev. Department  Dr. Gaurav Dahiya , IAS
Guj DCoffice
Gujarat Information
DDO Sabarkantha
Collector Sabarkantha
Kailash Rajgor DC 🇮🇳 (@deputyrajgor) 's Twitter Profile Photo

આજ રોજ વિકાસ સપ્તાહ અંતર્ગત હિંમતનગર તાલુકાના કડોલી ગામે વિકાસ રથનું સ્વાગત. #VikasSaptah2025 CMO Gujarat Dr. Gaurav Dahiya , IAS Guj DCoffice Gujarat Information DDO Sabarkantha Collector Sabarkantha DRDA SABARKANTHA

આજ રોજ વિકાસ સપ્તાહ અંતર્ગત હિંમતનગર તાલુકાના કડોલી ગામે વિકાસ રથનું સ્વાગત.
#VikasSaptah2025
CMO Gujarat
Dr. Gaurav Dahiya , IAS
Guj DCoffice
Gujarat Information
DDO Sabarkantha
Collector Sabarkantha
DRDA SABARKANTHA
DDO Sabarkantha (@sabarkanthadp) 's Twitter Profile Photo

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અનોખી પહેલ: સ્વસ્થ સાબરકાંઠાના નિર્માણ માટે “કોફી વિથ આશા” કાર્યક્રમ યોજાયો. નુતન વર્ષે જિલ્લા પંચાયતના બગીચામાં આરોગ્ય સેવામાં મહત્વપુર્ણ ભુમિકા ભજવતા આશા કાર્યકરો સાથે સંવાદ. સેવા અને સંવેદનશીલતા સાથે “સ્વસ્થ સાબરકાંઠા”ના સ્વપ્ન ને પરિપૂર્ણ કરીએ.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અનોખી પહેલ: સ્વસ્થ સાબરકાંઠાના નિર્માણ માટે “કોફી વિથ આશા” કાર્યક્રમ યોજાયો.
નુતન વર્ષે જિલ્લા પંચાયતના બગીચામાં આરોગ્ય સેવામાં મહત્વપુર્ણ ભુમિકા ભજવતા આશા કાર્યકરો સાથે સંવાદ.

સેવા અને સંવેદનશીલતા સાથે “સ્વસ્થ સાબરકાંઠા”ના સ્વપ્ન ને પરિપૂર્ણ કરીએ.
DRDA SABARKANTHA (@drdasabarkantha) 's Twitter Profile Photo

રાષ્ટ્ર ગીત ‘વંદે માતરમ્ @ ૧૫૦’ ની ઉજવણીના આયોજનના ભાગરૂપે રાષ્ટ્ર ગીત વંદે માતરમ્ ના સમૂહ ગાન અને સ્વદેશીની શપથ લેવા માટે હિંમતનગર મુખ્ય મથક ખાતેના તમામ આજ સવારે ૯:૩૦ કલાકે કલેક્ટર કચેરી હિંમતનગરના પોળો સભાખંડમા હાજર રહી શપથ લીધી.