dwarkesh 🇮🇳 (@dileep56684) 's Twitter Profile
dwarkesh 🇮🇳

@dileep56684

ૐ=mc² 🇮🇳 |e| g 🚩 0.618 🪷 1.618 🙏

CNs Writer

ID: 804624863046541312

calendar_today02-12-2016 09:54:51

33,33K Tweet

1,1K Followers

196 Following

dwarkesh 🇮🇳 (@dileep56684) 's Twitter Profile Photo

સ્કુલમાં જ્યારે નોટબુક, લેશન ભૂલી જતા ત્યારે શિક્ષક ખીજાઈને કે'તા "નોટબુક/ લેશન ભૂલી જાઓ છો, ખાવાનું તો નથી ભૂલતા..!!" એ શિક્ષકોને આજે એટલું જ કે'વાનું કે "હવે આ જિંદગીની દોડધામમાં સાચે જ ખાવાનું ભૂલી જાઉં છું." અહીં કવિ ભરેલું ટિફીન પાછું લાવ્યા છે.. 😂