Dhaval Patel (@dhaval241086) 's Twitter Profile
Dhaval Patel

@dhaval241086

Whip of 18th Loksabha & Member of Parliament-Valsad. BJP ST Morcha National SM Incharge. Author of 2 best selling books on Tribals. Proud Indian Tribal.

ID: 231794194

linkhttps://swarajyamag.com/author/294792/Dhaval%20Patel calendar_today29-12-2010 13:52:18

14,14K Tweet

96,96K Followers

1,1K Following

Dhaval Patel (@dhaval241086) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીના વરદ્હસ્તે આજે અમદાવાદ ખાતે ₹8000 કરોડથી વધુના અનેકવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે સંપન્ન અને સાથે જ 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત'ના સંકલ્પને મળશે નવી દિશા. #PMinGujarat

માનનીય વડાપ્રધાન શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> જીના વરદ્હસ્તે આજે અમદાવાદ ખાતે ₹8000 કરોડથી વધુના અનેકવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે સંપન્ન અને સાથે જ 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત'ના સંકલ્પને મળશે નવી દિશા.

#PMinGujarat
Dhaval Patel (@dhaval241086) 's Twitter Profile Photo

બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રે ગુજરાતની ઝળડળતી સિદ્ધિ ⚡️ #REInvest2024 #PMinGujarat

બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રે ગુજરાતની ઝળડળતી સિદ્ધિ ⚡️

#REInvest2024 #PMinGujarat
Dhaval Patel (@dhaval241086) 's Twitter Profile Photo

LIVE: PM Shri @NarendraModi ji at inauguration of 4th Global Re-Invest Renewable Energy Investors Meet in Gandhinagar #REInvest2024 x.com/i/broadcasts/1…

Dhaval Patel (@dhaval241086) 's Twitter Profile Photo

तीसरे कार्यकाल के 100 दिन में, हमारी priorities भी दिखती हैं, हमारी speed और scale का भी एक reflection मिलता है। इस दौरान हमने हर उस sector और हर उस factor को address किया है, जो भारत के तेज विकास के लिए जरूरी है। :- प्रधानमंत्री श्री Narendra Modi जी #PMInGujarat

Dhaval Patel (@dhaval241086) 's Twitter Profile Photo

गुजरात भारत का वो राज्य है, जिसने भारत में सबसे पहले अपनी सोलर पावर पॉलिसी बनाई थी। - प्रधानमंत्री श्री Narendra Modi जी #REInvest2024 #Gujarat

Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

Attended the 4th Global Renewable Energy Investor’s Meet and Expo. This platform brings together stakeholders working towards sustainable energy. Glad to see innovative solutions and investments aimed at building a greener tomorrow!

Attended the 4th Global Renewable Energy Investor’s Meet and Expo. This platform brings together stakeholders working towards sustainable energy. Glad to see innovative solutions and investments aimed at building a greener tomorrow!
Dhaval Patel (@dhaval241086) 's Twitter Profile Photo

LIVE: PM Shri @NarendraModi ji inaugurates Ahmedabad Metro Rail Project, travels on board the metro x.com/i/broadcasts/1…

Dhaval Patel (@dhaval241086) 's Twitter Profile Photo

આવતીકાલે હું વલસાડ લોકસભાના વિવિધ વિસ્તારોમાં ગણેશ ભક્ત શ્રદ્ધાળુઓ સાથે ભક્તિભાવપૂર્વક શ્રી ગણપતિ બાપ્પાના વિસર્જનમાં યાત્રા માં જોડાઈશ. ધવલભાઈ પટેલ, લોકસભા દંડક તેમજ સાંસદશ્રી વલસાડ.

આવતીકાલે હું વલસાડ લોકસભાના વિવિધ વિસ્તારોમાં ગણેશ ભક્ત શ્રદ્ધાળુઓ સાથે ભક્તિભાવપૂર્વક શ્રી ગણપતિ બાપ્પાના વિસર્જનમાં યાત્રા માં જોડાઈશ.

ધવલભાઈ પટેલ, 
લોકસભા દંડક તેમજ સાંસદશ્રી વલસાડ.
Dhaval Patel (@dhaval241086) 's Twitter Profile Photo

LIVE: PM Shri @NarendraModi ji lays foundation stone, inaugurates various development works in Ahmedabad, Gujarat #ViksitBharat_ViksitGujarat x.com/i/broadcasts/1…

Dhaval Patel (@dhaval241086) 's Twitter Profile Photo

ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીના વરદ્હસ્તે થશે કુલ ₹8 હજાર કરોડથી વધુના અનેકવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. #ViksitBharat_ViksitGujarat

ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી <a href="/narendramodi/">Narendra Modi</a> જીના વરદ્હસ્તે થશે કુલ ₹8 હજાર કરોડથી વધુના અનેકવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ.

#ViksitBharat_ViksitGujarat
Dhaval Patel (@dhaval241086) 's Twitter Profile Photo

ગુજરાત છે તૈયાર, ગુજરાત છે સજ્જ...!! બિનપરંપરાગત ઊર્જાની પ્રતિબદ્ધતા, ગ્રીન અને ક્લીન ઊર્જાનો સંકલ્પ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું લક્ષ્ય… #ViksitBharat_ViksitGujarat

ગુજરાત છે તૈયાર, ગુજરાત છે સજ્જ...!!

બિનપરંપરાગત ઊર્જાની પ્રતિબદ્ધતા, ગ્રીન અને ક્લીન ઊર્જાનો સંકલ્પ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું લક્ષ્ય…

#ViksitBharat_ViksitGujarat
Dhaval Patel (@dhaval241086) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ અમદાવાદ ખાતેથી ₹8,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. #ViksitBharat_ViksitGujarat

Dhaval Patel (@dhaval241086) 's Twitter Profile Photo

बीते 100 दिनों में मैंने दिन-रात नहीं देखा। 100 दिन के एजेंडे को पूरा करने के लिए पूरी ताकत झोंक दी। देश हो या विदेश, जहां भी जो भी प्रयास करने थे वो किए, कोई कोर-कसर बाकी नहीं छोड़ी। - प्रधानमंत्री श्री Narendra Modi जी #ViksitBharat_ViksitGujarat

Dhaval Patel (@dhaval241086) 's Twitter Profile Photo

।।जीवेत शरदः शतम्।। આત્મનિર્ભર અને વિકસિત ભારતના પ્રણેતા, સનાતન સંસ્કૃતિના સંવાહક, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @NarendraModi સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.

।।जीवेत शरदः शतम्।।

આત્મનિર્ભર અને વિકસિત ભારતના પ્રણેતા, સનાતન સંસ્કૃતિના સંવાહક, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @NarendraModi સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
Dhaval Patel (@dhaval241086) 's Twitter Profile Photo

गणपति बप्पा मोरया । अगले बरस तू जल्दी आ ।। अनंत चतुर्दशी की आप सभी को हार्दिक शुभकामनाएं।

गणपति बप्पा मोरया ।
अगले बरस तू जल्दी आ ।।

अनंत चतुर्दशी की आप सभी को हार्दिक शुभकामनाएं।
Dhaval Patel (@dhaval241086) 's Twitter Profile Photo

निर्माण एवं शिल्प के देवता भगवान विश्वकर्मा जी की जयंती के पावन अवसर पर सभी को हार्दिक बधाई एवं शुभकामनाएं।

निर्माण एवं शिल्प के देवता भगवान विश्वकर्मा जी की जयंती के पावन अवसर पर सभी को हार्दिक बधाई एवं शुभकामनाएं।
Dhaval Patel (@dhaval241086) 's Twitter Profile Photo

શ્રી ગણેશ મહોત્સવ નિમિત્તે વાપીના વિવિધ ગણપતિ પંડાલો ખાતે શ્રી ગણપતિ મહારાજના દર્શન કરીને જનતાની સુખાકારી કલ્યાણ માટે પ્રાર્થના કરી. ગણપતિ બાપ્પા મોરયા 🙏🏻

શ્રી ગણેશ મહોત્સવ નિમિત્તે વાપીના વિવિધ ગણપતિ પંડાલો ખાતે શ્રી ગણપતિ મહારાજના દર્શન કરીને જનતાની સુખાકારી કલ્યાણ માટે પ્રાર્થના કરી. 

ગણપતિ બાપ્પા મોરયા 🙏🏻
Dhaval Patel (@dhaval241086) 's Twitter Profile Photo

विनायको विघ्नराज - द्वैमातुर - गणाधिपाः। अप्येकदन्त - हेरम्ब - लम्बोदर - गजाननाः ॥ પારડી ખાતે આયોજિત વિવિધ ગણેશ મહોત્સવમાં ભક્તોની સાથે સહભાગી થઈને દર્શનનો લાભ લીધો.

विनायको विघ्नराज - द्वैमातुर - गणाधिपाः। 
अप्येकदन्त - हेरम्ब - लम्बोदर - गजाननाः ॥

પારડી ખાતે આયોજિત વિવિધ ગણેશ મહોત્સવમાં ભક્તોની સાથે સહભાગી થઈને દર્શનનો લાભ લીધો.