Deepak rajani (@deepakrajani123) 's Twitter Profile
Deepak rajani

@deepakrajani123

Editor cum CEO tv13 Gujarati

ID: 780298702036402178

calendar_today26-09-2016 06:51:22

12,12K Tweet

199,199K Takipçi

108 Takip Edilen

TV13 Gujarati (@tv13gujarati) 's Twitter Profile Photo

ગોપાલ ઈટાલીયાનું ફોર્મ ભરવા જતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ #GopalItalia #visavadarelection #byelection2025 #tv13gujarati #aapgujarat

TV13 Gujarati (@tv13gujarati) 's Twitter Profile Photo

One Nation One Election ના ગુજરાતના ઇન્ચાર્જ ડો.અનિલ પટેલ સાથે ખાસ મુલાકાત જુઓ રવિવારે સાંજે 6 કલાકે, tv13 ગુજરાતી પર Dr Anil Patel Jigarr Devanii BansiRajput🇮🇳 #OneNationOneElection #tv13gujarati

TV13 Gujarati (@tv13gujarati) 's Twitter Profile Photo

મિસ વર્લ્ડ 2025 બની થાઇલેન્ડની ઓપલ સુચાતા #MissWorld #MissWorld2025 #MissWorldThailand2025 #OpalSuchataChuangsri

મિસ વર્લ્ડ 2025 બની થાઇલેન્ડની ઓપલ સુચાતા

#MissWorld #MissWorld2025 #MissWorldThailand2025 #OpalSuchataChuangsri
TV13 Gujarati (@tv13gujarati) 's Twitter Profile Photo

તમારા આંકડામાં જ છે તમારા સવાલોના ઉત્તર મનોવૈજ્ઞાનિક માર્ગદર્શનથી મેળવો તમારી મુંઝવણનો ઉકેલ સંબંધોની ગુંચવણ કે વ્યાવસાયિક પડકારો તમારી વાતોમાંથી જ મેળવીશું તમારી સમસ્યાનું નિરાકરણ ટીવી 13 ગુજરાતીની વિશેષ રજૂઆત રિફ્લેક્શન જુઓ...આજે બપોરે 12:00 કલાકે #psychological #problem

તમારા આંકડામાં જ છે તમારા સવાલોના ઉત્તર
મનોવૈજ્ઞાનિક માર્ગદર્શનથી મેળવો તમારી મુંઝવણનો ઉકેલ
સંબંધોની ગુંચવણ કે વ્યાવસાયિક પડકારો
તમારી વાતોમાંથી જ મેળવીશું તમારી સમસ્યાનું નિરાકરણ

ટીવી 13 ગુજરાતીની વિશેષ રજૂઆત રિફ્લેક્શન
જુઓ...આજે બપોરે 12:00 કલાકે

#psychological #problem
TV13 Gujarati (@tv13gujarati) 's Twitter Profile Photo

જૂનમાં ગ્રાહકોને મળનાર 6 મોટા ફાયદા વિશે આ જાણો છો? | tv13gujarati #lpg #benifits #upi #epfo #fd #mutualfunds #consumer #tv13gujarati

TV13 Gujarati (@tv13gujarati) 's Twitter Profile Photo

એક રાષ્ટ્ર એક ચુંટણીના ગુજરાત ઇન્ચાર્જ ડો અનિલ પટેલ સાથે ONOE વિશે ખાસ મુલાકાત | tv13gujarati x.com/i/broadcasts/1…

TV13 Gujarati (@tv13gujarati) 's Twitter Profile Photo

નિકોલમાં વગર વરસાદે ગટરના પાણી ઉભરાતા લોકોમાં રોષ | tv13gujarti #NikolIssue #SewageOverflow #NoRainNoDrain #tv13gujarati

TV13 Gujarati (@tv13gujarati) 's Twitter Profile Photo

TOP NEWS | દેશમા કોરોનાના એક્ટિવ કેસ 3700ને પાર, દેશમાં ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન | tv13gujarati #COVIDUpdateIndia #CoronaAlert #DigitalIndia #ActiveCasesIndia #HealthAndTech #tv13gujarati

TV13 Gujarati (@tv13gujarati) 's Twitter Profile Photo

Sabarkantha : સાબરકાંઠાનો વિકાસ ગોકળગતિએ: હિંમતનગર ઓવરબ્રિજ ત્રણ વર્ષથી અર્ધવટે | tv13gujarati #SabarkanthaDevelopment #HimmatnagarBridgeDelay #Bridge #tv13gujarati

TV13 Gujarati (@tv13gujarati) 's Twitter Profile Photo

Navsari : નવસારીમાં કમોસમી વરસાદથી ડાંગર ખેડૂતોને મોટું નુકસાન | tv13gujarati #NavsariRainDamage #PaddyCropLoss #FarmersCrisis #UnseasonalRain #tv13gujarati

TV13 Gujarati (@tv13gujarati) 's Twitter Profile Photo

કડી વિધાનસભા પેટાચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર જાહેર #Congress #KadiAssembly #Byelection #CongressCandidate #RameshChavda

કડી વિધાનસભા પેટાચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર જાહેર

#Congress #KadiAssembly #Byelection #CongressCandidate #RameshChavda
Deepak rajani (@deepakrajani123) 's Twitter Profile Photo

વિસાવદરમાં ભાજપના ઉમેદવાર તરીકે કિરીટ પટેલ કિરીટ પટેલ છે જુનાગઢ ભાજપના પૂર્વ પ્રમુખ કડીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને આપી ટિકિટ

વિસાવદરમાં ભાજપના ઉમેદવાર તરીકે કિરીટ પટેલ 
કિરીટ પટેલ છે જુનાગઢ ભાજપના પૂર્વ પ્રમુખ 
કડીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને આપી ટિકિટ
TV13 Gujarati (@tv13gujarati) 's Twitter Profile Photo

વિસાવદરમાં અને કડીમાં ભાજપે ઉમેદવાર કર્યા જાહેર | tv13gujarati #BJPgujarat #KiritPatel #RajendraChavda #VisavadarElection #KadiElection #tv13gujarati

Deepak rajani (@deepakrajani123) 's Twitter Profile Photo

દેશમાં કોરોનાના વધુ 363 કેસ નોંધાયા કોરોનામાં 2 લોકોના મોત નોંધાયા કેરળ, દિલ્હી અને મહારાષ્ટ્રમાં કેસ વધ્યા કુલ 20 રાજ્યોમાં કોરોનાનો પગપેસારો આરોગ્ય વિભાગે આપી માહિતી

TV13 Gujarati (@tv13gujarati) 's Twitter Profile Photo

ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવારો કર્યા જાહેર, કડીથી રાજેન્દ્ર ચાવડા તો વિસાવદરથી કિરીટ પટેલ મેદાને tv13gujarati.com/news/bjp-annou… #Visavadar #Kadi #BJP #Byelection #BJPCandidate #RajendraChavda #KiritPatel

TV13 Gujarati (@tv13gujarati) 's Twitter Profile Photo

સાહસને સલામ.. ભારત-ચીન-મ્યાનમાર સરહદ નજીક અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં કેદ થયેલ આ વાયરલ વીડિયોમાં એક માણસ એક કામચલાઉ અને ક્ષતિગ્રસ્ત ઝૂલતા પુલનો ઉપયોગ કરીને ખતરનાક રીતે છલકાતી નદી પાર કરતો દેખાય છે. #arunachalpradesh #floods #anjaw #hangingbridge #viralvídeo #tv13gujarati

TV13 Gujarati (@tv13gujarati) 's Twitter Profile Photo

વિસાવદરમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર #Gujarat #Visavadar #election #tv13gujarati

વિસાવદરમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર 
#Gujarat  #Visavadar #election #tv13gujarati
TV13 Gujarati (@tv13gujarati) 's Twitter Profile Photo

વિસાવદર પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની પ્રતિક્રિયા.. #gujarat #kadi #visavadar #kiritpatel #bjp #election #vídeos #tv13gujarati